हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Study Visa
Study visa News
canada
કેનેડા-ઓસ્ટ્રેલિયામાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીઓ આઘાતજનક ન્યૂઝ! ભારે પડશે આ નિયમો
જો તમે પણ હવે ઓસ્ટ્રેલિયા કે કેનેડા ભણવા જવાનું વિચારતા હોવ કે ત્યાં ભણતા હોવ તો આ સમાચાર તમને આઘાત આપશે. કારણ કે સરકારે નિયમોમાં જે ફેરફાર કર્યો છે તેના કારણે તમારા ખિસ્સા પર અસર પડશે. જાણો વિગતો.
Sep 3,2024, 14:01 PM IST
Student Visa
અમેરિકામાં ભણવાનું વિચારતા હોવ ખુશ થઈ જાઓ! ભારતીય વિદ્યાર્થીઓ માટે આવ્યા સારા સમાચાર
વિદેશમાં ભણવાનું સપનું વિદ્યાર્થીઓ સેવતા હો છે અને જો મનગમતા દેશમાં તમને ભણવાની તક મળી જાય તો વાત જ શું કરવી. જે વિદ્યાર્થીઓ અમેરિકા જવાનું સપનું સેવી બેઠા છે તેમના માટે સારા સમાચાર છે.
Jun 14,2024, 11:33 AM IST
Study Abroad
શું ધોરણ 10 પાસ કેનેડા અભ્યાસ કરવા જઈ શકે? ગુજરાતીઓ ખાસ જાણી લો આ વાત
Canada News: અભ્યાસ માટે વિદેશ જવું એ અનેક વિદ્યાર્થીઓની પહેલી પસંદ હોય છે. આજકાલ તો ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે આકાશ પાતાળ એક કરતા હોય છે. જો કે વિદેશમાં ભણવા જવા માટે વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા હોય છે.
Mar 5,2024, 11:09 AM IST
Australia
ઓસ્ટ્રેલિયા જતા ગુજરાતી વિદ્યાર્થીઓને મોટો ઝટકો, IELTS માં હવે આટલા બેન્ડ ફરજિયાત
Australia Student Visa: ઓસ્ટ્રેલિયાની સરકારે પોતાના ઈમિગ્રેશન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે જેની અસર ભારતીય વિદ્યાર્થીઓને થશે. ઓસ્ટ્રેલિયા આગામી બે વર્ષમાં પોતાના ત્યાં આવનારા પ્રવાસીઓની સંખ્યા અડધી કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત નવી ઈમિગ્રેશન પોલીસીની જાહેરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના વિઝા માટે International English Language Testing System (IELTS) માં જરૂરી બેન્ડમાં વધારો કર્યો છે.
Dec 16,2023, 9:11 AM IST
World news
વિદેશ અભ્યાસના સપનાં પૂરાં કરશે સરકાર : 15 લાખની આપે છે લોન, આ રીતે હપતે હપતે ચૂકવો
ઘણાં લોકો વિદેશમાં રહેવાના અને ત્યાં જઈને ત્યાંની હાઈફાઈલ કોલેજો અને સંસ્થાઓમાં ભણવાના સપના જોતા હોય છે. જોકે, વિદેશ જવા માટે અને ત્યાં રહીને ભણવા માટે ખુબ રૂપિયા જોઈએ. પણ શું તમે જાણો છોકે, તમારે ત્યાં રહીને ભણવું હોય તો આપણી સરકાર પર કરે છે તમને મદદ...જાણો
Oct 4,2023, 14:57 PM IST
Student Visa
ગુજરાતીઓ સ્ટુડન્ટ વિઝા માટે ઓસ્ટ્રેલિયાને કેમ આપે છે પ્રાયોરિટી, ખાસ જાણો
ગુજરાતીઓ હવે ઓસ્ટ્રેલિયા અને કેનેડા તરફ સ્ટુડન્ટ વીઝા લઈને દોટ મૂકી રહ્યાં છે. ઑસ્ટ્રેલિયન ડિપાર્ટમેન્ટ ઑફ એજ્યુકેશનના જાન્યુઆરી 2023ના સત્તાવાર આંકડા અનુસાર, દેશમાં 448,274 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. વિક્ટોરિયા, ન્યૂ સાઉથ વેલ્સ, તાસ્માનિયા, વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા, સાઉથ ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રેલિયાની રાજધાની કૅનબેરા, ક્વીન્સલેન્ડ અને નોર્ધન ટેરિટરી એમ 8 રાજ્યો ધરાવતો ઑસ્ટ્રેલિયા એક મોટો દેશ છે.
Aug 3,2023, 13:07 PM IST
Trending news
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ
gujarat
રાજ્ય સરકારના કર્મીઓને મળી શકે છે ખુશખબર! જાણો કાલે કેબિનેટ બેઠકમાં કયા મુદ્દા ચર્ચા
stock market news
પેની સ્ટોકનો કમાલ, 1 લાખ રૂપિયાનું રોકાણ કરી ઈન્વેસ્ટરો બની ગયા કરોડપતિ
gujarat
શું રવિવારે ગુજરાતમાં કેબિનેટનું વિસ્તરણ થશે? અનેક તર્ક વિતર્ક બાદ ખૂલી ગયું રહસ્ય
navratri 2024 events
ડાંડિયા અને ગરબામાં શું અંતર છે? 90% લોકોને નથી ખબર આ સવાલનો જવાબ
breaking news
નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, રાજ્યભરમાં કેવી કરાઈ છે સુરક્ષા
High Cholesterol
હાઈ કોલેસ્ટ્રોલના કારણે 3 સૌથી મોટા જોખમો, એક જીવલેણ સાબિત થઈ રહ્યો છે, ધ્યાન રાખજો
Vande Bharat train
વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
New Nissan Magnite
6 લાખથી ઓછી કિંમતમાં લોન્ચ થઈ આ દમદાર SUV,મળશે શાનદાર ફીચર અને પાવરટ્રેન