हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
South Gujarat University
South gujarat university News
South Gujarat University
શરમજનક કિસ્સો! મહિલા સ્કવોડે પુરુષ વિદ્યાર્થીઓના પેન્ટમાં હાથ નાંખીને ચેક કરી કાપલી
નર્મદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા દરમ્યાન ગેરરીતીના પકડાયેલા કેસોની સુનાવણી માટે ફેકટ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કાપલી, પાટીયા પર લખેલા જવાબો કે કેલ્ક્યુલેટર પર લખેલા જવાબોને ગેરરીતિમાં ગણીને સુનાવણી રાખી હતી.
Apr 19,2024, 22:52 PM IST
ahmedabad-state
ગુજરાતમાં અફઘાન મહિલાએ જીત્યો ગોલ્ડ મેડલ, શિક્ષણમાં મેળવી સિદ્ધિ
અફઘાનિસ્તાનની મહિલા રાઝિયા મુરાદીએ ભારતમાં મોટી સિદ્ધિ મેળવી છે. તેણે સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે તેણે મહિલા શિક્ષણ પર મહત્વની વાત કહી તાલિબાન સરકારને પણ જવાબ આપ્યો છે.
Mar 7,2023, 17:55 PM IST
surat
સીઆર પાટીલના પુત્રએ સેનેટ ચૂંટણીમાંથી પાછું ખેચ્યું નામ, ABVPના ઉમેદવારોની જાહેરાત
વીર નર્મદ યુનિવર્સિટીમાં આગામી 14 મી ઓગસ્ટના રોજ સેનેટ ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે એબીવીપી દ્વારા પત્રકાર પરિષદ યોજી બે ડોનર વિભાગ અને સેનેટની 10 મળીને કુલ 12 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા
Jul 26,2022, 16:09 PM IST
surat
દક્ષિણ ગુજરાત યુનિ. સંલગ્ન 9 કોલેજના ખાનગીકરણનો નિર્ણય, NSUI નો અનોખી રીતે વિરોધ
છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા ખાનગી યુનિવર્સીટીને મંજૂરી આપવામાં આવી રહી છે, જેને લઈને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે હાલમાં જ સુરતમાં પણ વિવાદ સર્જાયો છે, જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નવ કોલેજના ખાનગીકરણનો નિર્ણય લીધો છે
Aug 4,2021, 19:24 PM IST
વડાપ્રધાન મોદી
નરેન્દ્ર મોદી પર PHD કરી સુરત જિલ્લા કોર્ટના વકીલ બન્યા ડોક્ટર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન કોઈ ગાથાથી ઓછી નથી. આરએસએસના પ્રચારકમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પોતાની મહેનતના દમ પર નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બન્યા હતા. 2014માં પહેલી વખત કોંગ્રેસ સિવાયના અન્ય કોઈ પાર્ટીને જંગી બહુમત મળ્યો હતો. ત્યારે નરેન્દ્ર મોદીની કાર્યશૈલી કે પ્રભાવિત થઈને સુરતના એક વકીલે તેમના ઉપર પી.એચ.ડી કરવાનું નક્કી કર્યું હતું. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. ત્યારે શરૂ થયેલી વકીલની મહેનત નવ વર્ષ બાદ રંગ લાવી છે. હાલમાં જ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ વકીલની થિસીસને મંજૂર કરી તેનું નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.
Mar 16,2019, 18:40 PM IST
Trending news
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ