हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shivaji
Shivaji News
chhatrapati shivaji maharaj birth anniversary
Chhatrapati Shivaji: છત્રપતિ શિવાજી મહારાજ વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે આ 10 વાતો
Chhatrapati Shivaji Maharaj Birth Anniversary: શૌર્ય અને ચાતુર્યના પ્રતીક છે છત્રપતિ શિવાજી મહારાજ! સ્વરાજની જેમણે નીવ નાંખી અને આંક્રાંતાઓ પાસેથી અપાવી આઝાદી. જાણો તેમના જીવનના રસપ્રદ તથ્યો
Feb 19,2024, 9:32 AM IST
Record
ક્યાં બની રહી છે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા? જાણો કયા રાજ્યો છે રેસમાં
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાનું ગૌરવ ગુજરાત પાસે છે પરંતુ તે લાબો સમય નહીં ટકે.કેમ બે રાજ્યો ગુજરાતના આ રેકોર્ડને તોડવા માટે તૈયારીઓ કરી લીધી છે. જોકે, ખુશીની વાત એ છેકે, હવે દુનિયાની સૌથી મોટી TOP-3 પ્રતિમાઓ ભારતમાં જ હશે.
Jan 12,2021, 16:14 PM IST
ruls of sword
કેમ મ્યાનમાંથી નીકળ્યાં પછી તલવાર માંગે છે લોહી? શિવાજીની તલવારનો ઈતિહાસ
"એકવાર મ્યાનમાંથી નીકળે તલવાર, તો ભોગવવો જ પડે છે અંજામ" તલવારને ભગવાનની જેમ પૂજે છે ક્ષત્રિય સમાજના લોકો.જેને શસ્ત્ર પૂજા કહે છે.તલવારને લઈને ક્ષત્રિયો કેટલાક નિયમો પાડતા હતા.જાણો શું છે એ નિયમ.સાથે એ પણ જાણો કે કયા રાજા કઈ તલવાર વાપરતા હતા. એક પક્તિ છેકે, मिम्यक्ष येषू सुधिता ध्रुताची हिरण्यनिर्णीगुपरा न रुष्टा I गुहा चरन्ति मनुषो न योषा सभावती विदथ्येव सं वाक् II મેઘ મંડળમાં સ્થિત વિધુત એટલેકે વીજળી સમાન, ક્ષત્રિયોના મજબૂત હાથોમાં સોનાની જેમ ચળકાટ કરતી તલવાર આવરણમાં એટલેકે મ્યાનમાં, મર્યાદામાં રહેતી સ્ત્રી સામાન છુપાઈ રહે છે, એ વિદ્વાનોની વાણીની જેમ વિશિષ્ટ પરિસ્થિતિમાંજ બહાર આવે છે. આમ ક્ષત્રિય જેમ તેમ તલવાર બહાર કાઢતા નથી.
Jan 5,2021, 16:59 PM IST
બનાસકાંઠા
ચાર દિવસીય અશ્વમેળામાં 500 કરતા વધારે ઘોડેસવારો લેશે ભાગ
બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે અશ્વમેળાનું આયોજન કરાયું છે. ચાર દિવસીય આ અશ્વમેળામાં ગુજરાત ભરમાંથી 500થી વધુ અશ્વસવારોએ ભાગ લીધો છે. જેને જોવા માટે આજુબાજુના ગામોમાંથી હજારોની જનમેદની ઉમટી પડી હતી. અશ્વ શક્તિએ આપણા ઇતિહાસને ઉજ્જવળતા બક્ષી છે અશ્વોએ હંમેશા યુધ્ધોમાં આગળ રહી ઇતિહાસને અમર બનાવ્યો છે દેવતાઓ, દાનવો કે માનવોના જીવનમાં અશ્વનું અનન્ય મહત્વ રહ્યું છે.
Mar 4,2019, 23:45 PM IST
મહાશિવરાત્રી
સોને મઢેલા નંદી સાથે વડોદરામાં નિકળી શિવરાત્રીએ ‘શિવજી કી સવારી’
શિવરાત્રી પર્વે સમગ્ર દેશ જ્યારે શિવમય બન્યો હોય ત્યારે વડોદરા ખાતે પરંપરાગત રીતે શિવજી કી સવારી નીકળી હતી. જેમાં શહેરના નાગરિકો શિવગણ બની શોભાયાત્રામાં જોડાવવા જનમાર્ગો પર ઉમટ્યા હતા. કલા નગરી વડોદરામાં દર એક તહેવાર અનોખી રીતે ઉજવવાનો રિવાજ છે. જેમાં શિવરાત્રી પર્વે પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારી તો ભોળાના ભક્તો માટે જાણે કે દિવાળી હોય તેવો માહોલ ઉભો થાય છે.
Mar 4,2019, 23:01 PM IST
મહાશિવરાત્રી
મહાશિવરાત્રી પહેલા સોને મઢેલી શિવજીની મૂર્તિ સાથે પરિવારની નિકળશે ‘સવારી’
મહાશિવરાત્રી પહેલા જ સત્યમ શિવમ સુંદરમ પરિવાર ટ્રસ્ટ દ્વારા 15 ફૂટ ઊંચા શિવ પરિવારને સુવર્ણ મઢિત કરવામાં આવ્યો છે. આ સુવર્ણ મઢિત શિવ પરિવારની પ્રતિમાને આજે લોકોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. મહાશિવરાત્રીના દિવસે શિવ પરિવારની ‘શિવજી કી સવારી’ નીકળશે. જેમાં સાંજે 7:15 કલાકે સુરસાગર સ્થિત 111 ફૂટ ઉંચી શ્રી સર્વેશ્વર મહાદેવની મહા આરતી થશે.
Feb 25,2019, 18:04 PM IST
Trending news
Fake ghee
ગુજરાતની આ ડેરીનું ઘી ખાતા હોય તો ચેતી જજો, 4000 કિલોનું નકલી ઘી પકડાયું
announcement
આને કહેવાય દિલદાર મુખ્યમંત્રી! પોલીસ કર્મચારીઓને 10 દિવસની રજા અને બોનસની જાહેરાત
Blinkit
અહીં પર અમેઝોન-ફ્લિપકાર્ટથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 16, જલ્દી કરો ઓડર
justice
ગુજરાતની 7 પીડિતાઓને એક જ દિવસે ન્યાય મળ્યો, 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટાકારાઈ
Golden Visa Scheme
100થી વધુ દેશોમાં પૈસા આપીને ખરીદી શકો છો નાગરિકતા,જાણો સૌથી સસ્તી નાગરિકતા ક્યાં છે
dwarka
સપનું આવ્યું ને શિવલિંગ ચોર્યું! દ્વારકાના મંદિરમાંથી ચોરાયેલા શિવલિંગનો ભેદ ઉકેલાયો
Chinese company
'લગ્ન કરો નહીંતર નોકરી છોડો'...કંપનીએ તેના સિંગલ કર્મચારીઓને આપ્યો વિચિત્ર આદેશ
IDBI Bank
યુવાનો માટે ખુશખબર! આ બેન્કે 650 જગ્યાઓ માટે ભરતીની કરી જાહેરાત, અહીં કરો અરજી
Shrai Koti Temple
એક માત્ર મંદિર જ્યાં પૂજા કરવાથી કપલના થાય છે છૂટાછેડા! જાણો કેમ મળ્યો હતો શ્રાપ
MP News
રીલ બનાવો..... 2 લાખ રૂપિયાનું ઈનામ મેળવો, રીલ બનાવવા પર સરકાર આપશે પૈસા