हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shanghai
Shanghai News
China floods
ચીનમાં કુદરતનો કહેર, ભારે વરસાદથી અનેક પ્રાંતમાં હાહાકાર, ગુઆંગડોંગની હાલત ખરાબ
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે વિસ્તારના હજારો રહેવાસીઓને ઉચ્ચ અને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણ-પૂર્વ ચીનમાં રવિવારે એક મકાનમાં માટી ધસી પડતાં 11 લોકોનાં મોત થયાં હતાં. ચીનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સાથે સંકળાયેલ વરસાદ હુનાન પ્રાંતના દક્ષિણ-પૂર્વ ભાગોમાં પડ્યો હતો.
Jul 29,2024, 21:34 PM IST
Tokyo-Yokohama
વસ્તીની દ્રષ્ટિએ વિશ્વના 20 સૌથી મોટા શહેરો કયા છે? સામે આવ્યો રિપોર્ટ
જનસંખ્યાની દ્રષ્ટિએ દુનિયાનું સૌથી મોટુ શહેર જાપાનનું ટોક્યો-યોકોહામા છે. તો ભારતની રાજધાની દિલ્હી આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. ભારતનું મુંબઈ પણ આ લિસ્ટમાં સામેલ છે.
Aug 19,2023, 18:18 PM IST
world
Most Expensive City: રહેવા માટે આ છે દુનિયાનું સૌથી મોઘું શહેર? આ રહ્યો રિપોર્ટ
દુનિયાના સૌથી મોંઘા શહેરોને રેંક આપનાર જૂલિયરસ બેયર ગ્રુપ લિમિટેડે પોતાના વર્ષ 2022 ની યાદીમાં આ ખુલાસો કર્યો છે.
Jun 15,2022, 18:38 PM IST
COVID-19
ચીનમાં કોરોના વિસ્ફોટની ચેતાવણી, શંઘાઇમાં મોટાપાયે ટેસ્ટિંગ શરૂ
બીજિંગમાં શનિવારે બપોરે 3 વાગ્યા સુધી કોવિડ 19ના 46 નવા કેસ નોંધાયા હતા. શહેરમાં હાલ નવા પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી નથી. ચીનના સરકારી આંકડા અનુસાર 140 કરોડ લોકોના દેશમાં કોવિડ 19 મહામારીથી 5,226 મોત થયા છે.
Jun 12,2022, 9:55 AM IST
Shanghai
ચીનના શાંઘાઈમાં લોકોને બે મહિના બાદ ક્રૂર લૉકડાઉનથી મળશે મુક્તિ, કોરોના કેસ ઘટ્યા
Shanghai Covid 19 Lockdown: ચીનના મોટા શહેર શાંઘાઈના લોકોને બે મહિના બાદ રાહત મળવાની છે. સરકાર કોરોનાને કારણે લાગૂ લૉકડાઉનમાં બુધવારથી ઢીલ આપવાની છે.
May 31,2022, 17:31 PM IST
Corona virus in china
ચીનમાં કોરોનાના ડરથી હાહાકાર, 27 શહેરોમાં લૉકડાઉન, 16.5 કરોડ લોકો ઘરોમાં કેદ
મહામારી દરમિયાન ચીન પોતાની ઝીરો કોવિડ પોલિસી પર અડિગ છે. તે હેઠળ વાયરસ રોકવા માટે લોકડાઉન, માસ ટેસ્ટિંગ, ક્વોરેન્ટીન અને સરહદો બંધ કરવા જેવા આકરા પગલાં ભરવામાં આવી રહ્યાં છે.
Apr 28,2022, 19:59 PM IST
corona in chaina
ચીને બે કરોડથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો, શાંઘાઈમાં 52ના મોત
ચીન ફરી કોરોનાથી પરેશાન છે. ચીનના અનેક શહેરમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે રાજધાની બેઇજિંગમાં તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Apr 26,2022, 15:12 PM IST
Coronavirus
Coronavirus: શાંઘાઈમાં Lockdown પણ કામ ન લાગ્યું, ત્રણ લોકોના મોત
Corona Cases in China: કોરોના વાયરસને કારણે ચીન ફરીથી દહેશતમાં છે. ખાસ કરીને શાંઘાઈમાં હાલાત સુધરવાની જગ્યાએ બગડી રહ્યા છે. સંક્રમણને કંટ્રોલમાં લાવવા માટે લોકડાઉન પણ લગાવાયું છે પરંતુ કેસ ઓછા થવાનું નામ જ નથી લેતા. ઉલ્ટું ત્રણ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
Apr 18,2022, 9:17 AM IST
Shanghai
ચીનના શંઘાઈમાં બે વર્ષ બાદ કડક લૉકડાઉન, આ કારણે ચિંતામાં આવી ગઈ દુનિયા
ચીનમાં કોરોનાને રોકવા માટે આ કડક લૉકડાઉન તેવા સમય પર લગાવવામાં આવ્યું છે, જ્યારે દુનિયાએ હવે મહામારી સાથે જીવવાનું શીખી લીધુ છે. કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી દુનિયામાં એટલો ડર નથી જેટલું ચીન પરેશાન છે.
Mar 29,2022, 16:21 PM IST
Corona
કોરોનાથી ચીન ચિંતાતૂર, સૌથી વધુ વસ્તીવાળા આ શહેરમાં લાગ્યું લોકડાઉન
દુનિયાને કોરોના વાયરસ મહામારીમાં ધકેલનારું ચીન પોતે જ ફરી એકવાર વાયરસની ઝપેટમાં આવી ગયું છે. કોરોનાા ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસે સરકારની ચિંતા વધારી છે.
Mar 28,2022, 10:00 AM IST
Coronavirus
કોરોના માથું ઉચકી રહ્યો છે, આ બે મોટા શહેરોમાં કડક પ્રતિબંધો લાગૂ
હાલમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધ્યા છે ત્યારબાદ ચીનના પ્રમુખ શહેરોમાં લોકડાઉન લગાવવા માટે ચીની પ્રશાસને મજબૂર થવું પડ્યું.
Mar 14,2022, 12:48 PM IST
ચીન
દુનિયાને જીવલેણ કોરોનાની ભેટ આપનાર ચીન પોતે નવા વર્ષે મોટી મુશ્કેલીમાં મુકાયું
બ્રિટનથી શરૂ થયેલા કોરોના વાયરસનો નવો સ્ટ્રેન બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હવે ચીનમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે. અત્રે જણાવવાનું કે અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરાયો છે કે કોરોના વાયરસ સંક્રમણની શરૂઆત એક વર્ષ પહેલા ચીનથી જ થઈ હતી અને ત્યારબાદ આ વાયરસ આખી દુનિયામાં ફેલાઈ ગયો.
Jan 1,2021, 12:12 PM IST
ચીન
ચીનના ત્રણ શહેરોમાં કોરોનાના નવા કેસ આવતા હડકંપ, લાખો ટેસ્ટિંગ, શાળા બંધ
ચીન અમેરિકા અને અન્ય દેશોમાં કોરોના સંક્રમણની નવી લહેરને જોઈને ડરી ગયું છે. ઘણા નિષ્ણાંતોનું માનવુ છે કે ઠંડીની સીઝનમાં સંક્રમણ ફેલવાનો ખતરો વધુ હશે.
Nov 23,2020, 20:28 PM IST
ચીન
VIDEO: 85 વર્ષ જૂની સ્કૂલ પોતાના પગ પર ચાલીને બીજી જગ્યાએ થઇ 'શિફ્ટ'
ચીનની એક બિલ્ડિંગ (building) ને ખસેડવામાં આવી છે, જી હાં આ સત્ય છે. અહીંની સ્ટેટ બ્રોડકાસ્ટ CCTV ના અનુસાર, ચીને તાજેતરમાં જ એક ઐતિહાસિક બિલ્ડિંગને હટાવી શંઘાઇ (Shanghai) માં એક નવી જગ્યા પર પહોંચાડી દીધું.
Oct 22,2020, 8:15 AM IST
ચીન
આ છે દુનિયાનો પ્રથમ જિલ્લો જ્યાં શરૂ થઇ 5G સર્વિસ
Apr 1,2019, 18:08 PM IST
શાંઘાઇ
ધનવાન પુરૂષોના શોખ માટે છે આ શહેર, મહિલાઓની પસંદ છે મુંબઇ, જાણો કેમ
Dec 6,2018, 7:30 AM IST
ચીન
જમીન પર નહીં હવે પાણીની અંદર ચાલશે આ ટ્રેન, 80 મિનિટની હશે મુસાફરી
આ બુલેટ લાઇન શંઘાઇના શહેર નિંગબોના પૂર્વ તટના દ્વીપસમૂહ જૌશાનથી જોડાશે.
Nov 29,2018, 19:22 PM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો