हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
school fees
School fees News
gujarat police
દીકરાની સ્કૂલ ફી માટે ગીરવે મૂકેલા ઘરેણાં માટે એક મા ચોર બની, ગુજરાતના સુરતની ઘટના
એક જાણીતી કહેવાત છેકે, ઘર કા ભેદી લંકા ઢાયે...આ કહેવતને અનુરૂપ આજકાલ ચોરીના એવા કિસ્સાઓ બની રહ્યાં છેકે, તમે જાણીને ચોંકી જશો. આજકાલ કેટલાંક પડોશી જ રાખીને બેઠાં હોય છે તમારા ઘરની તિજોરી પર નજર. સાવધાન રહેજો. જાણીલો સુરત શહેરનો આ કિસ્સો...
Mar 6,2024, 12:25 PM IST
Ahmedabad International School
અમદાવાદની પ્રતિષ્ઠિત સ્કૂલે વધારાની એક્ટિવિટીના નામે વાલીઓ પાસે માંગ્યા લાખો રૂપિયા
રાજ્યભરમાં ચાલતી ખાનગી સ્કૂલો હંમેશા ફી બાબતે વિવાદોમાં રહેતી હોય છે. અમદાવાદમાં આવેલી અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ પણ ફી બાબતે વિવાદે આપી હતી. હવે ડીઈઓ દ્વારા આ મામલો FRCને મોકલી આપવામાં આવ્યો છે.
Apr 24,2023, 20:23 PM IST
Valentine Day
સ્કૂલ ફીના રૂપિયા બોયફ્રેન્ડ પાછળ ઉડાવી દીધા, કર્યું એવું નાટક કે પોલીસ ધંધે લાગી ગઈ
વિદ્યાર્થી અને પરિવારજનો પાસેથી ઘટના અંગે પૂછપરછ કરી હતી. વિદ્યાર્થિનીએ પોલીસની સામે ખોટી વાર્તા પણ કહી. ફીસ બેગમાં રાખીને તે શાળાએ જવા માટે વાહનની રાહ જોઈ રહી હતી, ત્યારે ગ્વાલ ટોલી પાસે બે અજાણ્યા યુવકો બાઇક પર આવ્યા અને બેગ આંચકીને ભાગી ગયા.
Feb 11,2023, 13:05 PM IST
gujarat news
સ્કૂલ ફી! ગુજરાત સરકારની એક હા વાલીઓ પર ભાર વધારશે, સંચાલકોએ તગડી ફી માગી
હવે ફી નિર્ધારણ કાયદામાં પ્રાથમિકમાં રૂ.૧પ હજાર, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સામાન્ય પ્રવાહમાં રૂ.૨૫ હજાર અને ઉચ્ચત્તર માધ્યમિક સાયન્સમાં રૂ.૩૦ હજાર કરવાની સંચાલકો એ ફી નિયત કરી હતી. કાયદામાં નિયત કરેલી ફી સ્લેબ કરતા ઓછી ફી વસુલનારી સ્કૂલોએ એફિડેવીટ કરવાની અને એનાથી વધુ ફી વસુલનારી સ્કૂલોએ વ્યાજબીપણું સાબિત કરવા કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની હોય છે. જેમાં ઘણી સ્કૂલો આ મામલે સફળ રહેતી નથી આમછતાં વાલીઓ પાસેથી ફી વસૂલાય છે.
Jan 12,2023, 12:33 PM IST
school fees
લોકડાઉનમાં શાળાઓ બંધ હોય તો કેટલી ફી ભરવી પડે? સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો
આ નિર્ણયમાં સ્પષ્ટ કરાયું છે કે ફી ચૂકવી ન શકવાની સ્થિતિમાં કોઈ પણ વિદ્યાર્થીને વર્ચ્યુઅલ કે હાલાત સામાન્ય થવા પર ક્લાસમાં સામેલ થતા રોકી શકાય નહીં કે તેનું પરીક્ષા પરિણામ પણ રોકવું જોઈએ નહીં.
May 4,2021, 10:46 AM IST
Government and administrators
Government and administrators face off on the issue of school fees
Government and administrators face off on the issue of school fees
Sep 4,2020, 18:45 PM IST
government gujarat
Demand from parents for government to relief in school fees
Demand from parents for government to relief in school fees
Aug 26,2020, 21:35 PM IST
school administrators
School administrators rejected the education minister's offer to reduce fees
School administrators rejected the education minister's offer to reduce fees
Aug 22,2020, 22:50 PM IST
સ્કૂલ ફી
ફી મુદ્દે સરકારના આદેશ બાદ શાળા સંચાલકોમાં નારાજગી, ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની કરી વાત
કોરોના મહામારીમાં શાળાઓ દ્વારા અપાતા ઓનલાઈન શિક્ષણ અને સ્વનિર્ભર શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી મામલે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. વાલીઓને રાજ્ય સરકાર તરફથી ફી મામલે મોટી રાહત અપાઈ છે. શિક્ષણ વિભાગે સૂચના આપી કે, હાલ શાળાઓ બંધ હોઈ અને શાળાઓ નિયમિત શરૂ ના થાય ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલી શકાશે નહિ. ફી મુદ્દે સરકારના આદેશ બાદ સ્વનિર્ભર શાળાઓ અને વિવિધ મંડળોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આવતીકાલથી (ગુરૂવાર) ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે.
Jul 22,2020, 21:28 PM IST
school fees
No School Fees Will Increase In New Academic Year
No School Fees Will Increase In New Academic Year
Apr 13,2020, 20:30 PM IST
surat
FRCએ જાહેર કરી સ્કૂલની ફી, જાણો દક્ષિણ ગુજરાતમાં કેટલો થયો ફીમાં ઘટાડો
સુરતમાં FRCએ સ્કૂલોની ફી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાતની સ્કૂલોની ફી જાહેર કરી છે. વર્ષ 17-18, 18-19 અને 19-20ની ફી જાહેર કરાઈ છે. સુરતની 12, નવસારીની 2, વલસાડની 6 અને ભરૂચની 5 સ્કૂલોની ફી જાહેર કરી છે. શાંતિ એશિયાટિકની રૂપિયા 90820 સુધીની ફી ઘટાઈ છે.
Jan 6,2020, 19:56 PM IST
સુરત
સુરત: સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા એફઆરસીનો સ્કૂલ સંચાલકોએ કર્યો વિરોધ
સુરત શહેરમાં વાલીઓ સતત ફી વધારા અંગે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા બેફામ થતો ફી વધારો રોકવા માટે રાજ્ય સરકારે એફ.આર.સીની રચના કરી હતી. જોકે એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવેલી ફીનો અમલ સ્કુલ સંચાલકો દ્વારા કરવામાં ન આવતો હોવાનો આરોપ વાલીઓએ લગાવ્યો હતો.
Sep 16,2019, 19:39 PM IST
સુરત
સુરત: સ્કૂલ ફીમાં 50 ટકાનો વધારો કરતા સંચાલકો સામે વાલીઓનો રોષ
રાજય સરકાર દ્વારા ફી નિયમન માટે એફઆરસી ની રચના કરવામા આવી છે તેમ છતા સ્કુલ સંચાલકો દ્વારા પોતાની મનમાની કરી ફી વસુલી રહ્યા છે. સુરતમાં પણ ફી વધારાને કારણે વાલીઓમા રોષ જોવા મળી રહ્યુ છે. સુરતની અઠવાગેટ વિસ્તારમા આવેલી મેટાસ સ્કુલના સંચાલકો દ્વારા એક સાથે 40 થી 50 ટકાનો ફીમાં વધારો કરી દેવામા આવ્યો છે.
Jun 18,2019, 19:15 PM IST
Trending news
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ