हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sakhi mandal
Sakhi mandal News
woman
આ યોજના હેઠળ મહિલાઓને મળશે 200000 સુધીની સબસિડી! જાણો શું છે આ સ્કિમ? કેવી રીતે....
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં મહિલાઓને આર્થિકરીતે પગભર બનાવવા સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા “મહિલા સ્વાવલંબન યોજના” અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રૂ. 2 લાખ સુધીની બેંક લોન આપવામાં આવે છે.
Feb 12,2025, 14:40 PM IST
Jignshaben Patel
આ પાટીદાર મહિલા અનેક લોકોને આપે છે રોજગારી! આ રીતે પતિને સાજા કરી 40 લાખનો બચાવ્યો.
કંડારીના જીજ્ઞાશા પટેલ ગામની બહેનોને પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ઉત્પાદનોના માર્ગે લઈ જઈ રહ્યા છે. સખી મંડળના માધ્યમથી તંદુરસ્ત પરિવાર માટે આહારમાં પ્રાકૃતિક ઉત્પાદનો અને મીલેટના ઉપયોગથી પોષણ વર્ધનને પ્રોત્સાહન આપી રહ્યા છે.
Dec 12,2024, 15:35 PM IST
Drone Didi
ડ્રોનથી ખેતરમાં દવા છાંટીને બનાસના 'ડ્રોન દીદી' બન્યા લખપતિ! કંડારી નવી કેડી
ગાંધીનગર: ગુજરાતના ગામડાની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દિશામાં નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. જેના પરિણામસ્વરૂપે આજે ગામડાની મહિલાઓ દેશભરની અન્ય મહિલાઓ માટે પ્રેરણાના અનોખા દૃષ્ટાંત બન્યા છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ બનાસની ડ્રોન દીદી આશાબેન ચૌધરીની, જેઓ ગામડામાં રહીને તેમના સપના સાકાર કરી રહ્યાં છે.
Jul 30,2024, 13:45 PM IST
gujarat
અહીં ફાઈવ સ્ટાર હોટલો પણ ફેલ! ગુજરાતમાં શરૂ થઈ અનોખી વૈદિક રેસ્ટોરન્ટ; સહેલાણીઓ તૂટી
Padam Dungari: પદમડુંગરી ઈકો ટુરીઝમમાં વનવિભાગના સહયોગથી ચુનાવાડી, બોરકચ્છ અને પદમડુંગરી ગામની સખી મંડળની બહેનોએ છેલ્લાં 1 વર્ષથી વૈદિક રેસ્ટોરન્ટ ચલાવી રહી છે. આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે અહીં આદિવાસી બહેનો દ્વારા પરંપરાગત આદિવાસી વાનગી બનાવવામાં આવે છે.
May 15,2024, 20:53 PM IST
gujarat
એક ઓડિયો ક્લિપથી ખળભળાટ! ગુજરાતમાં મહિલા અધિકારીએ મહિલાઓ પાસે જ ઉઘરાવ્યાં લાંચના રૂ
લોલ તાલુકાની મિશન મંગલમ શાખાના મહિલા અધિકારી દ્વારા સખી મંડળના મહિલા સભ્યો પાસે જ લાંચ રૂપે નાણાંની માંગણી કરવા અને લાંચ ન આપે તો નોકરીમાંથી છુટા કરી દેવા જેવી ધમકીઓ આપી મોટા પાયે કટકી ખાતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
Mar 2,2024, 15:07 PM IST
sakhi mandal
સલામ છે આ મહિલાને! ચલાવે છે આખેઆખી બેકિંગ સિસ્ટમ, મહિને કરે છે દોઢ કરોડનો વ્યવહાર
Valsad: વલસાડ તાલુકાના વાંકલ ગામમાં દરૂ ફળિયા ખાતે રહેતા રશ્મીબેન પ્રવિણસિંહ પરમાર વર્ષ 2008માં વાંકલ પ્રાથમિક શાળામાં સાક્ષરતા અભિયાનમાં જોડાઈને પ્રેરક શિક્ષક તરીકે સેવા આપતા હતા. પરંતુ તેમાં રૂ. 2000નો પગાર મળતો હતો.
Sep 29,2022, 14:41 PM IST
mehsana
મહેસાણામાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત 41 સખી મંડળની લોન પાસ, મંડળ દીઠ 1 લાખની લોન
Jul 18,2021, 16:42 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ