हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rocket
Rocket News
Cow Dung
ગાયના છાણથી ઉડશે રોકેટ, સમગ્ર દુનિયાને આ દેશે દેખાડ્યો સાયન્સનો દમ
Science News: જાપાની અંતરિક્ષ સ્ટાર્ટઅપ ઈન્ટરસ્ટેલર ટેક્નોલોજીએ હોક્કાઈડો સ્પેસપોર્ટ પર ઝીરો રોકેટ માટે તેનું કોસ્મોસ એન્જિન સફળતાપૂર્વક લોન્ચ કરીને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે.
Dec 19,2023, 21:15 PM IST
ISRO
દિવાળીપહેલા લોન્ચ થશે ભારતનું સૌથી ભારે રોકેટ, 36 સેટેલાઈટને અંતરિક્ષમાં લઈ જશે
આ પહેલાં વર્ષ 2019માં આ રોકેટથી ચંદ્રયાન-2, 2018માં જીસેટ-2, 2017માં જીસેટ-1 અને તેની પહેલાં વર્ષ 2014માં ક્રૂ મોડ્યુલ એટમોસ્ફિયરિક રી-એન્ટ્રી એક્સપીરિમેન્ટ લઈને ગયું હતું. આ બધા મિશન દેશના હતા.
Oct 15,2022, 16:31 PM IST
Punjab
મોહાલીમાં ઇન્ટેલિજન્સ ઓફિસની બહાર ધમાકો, રોકેટ જેવી વસ્તુ પડ્યા બાદ બ્લાસ્ટ
મોહાલી કૈશ સોહાનામાં ગુપ્તચર વિભાગની ઓફિસ બહાર એક ધમાકો થવાના સમાચાર સામે આવ્યા છે.
May 9,2022, 23:39 PM IST
China
Video: આખરે ચીનના રોકેટનો કાટમાળ ભારતમાં કેવી રીતે પડ્યો? જાણો વિગતવાર માહિતી
2 એપ્રિલની સાંજે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં લોકોએ અલગ અલગ સમયે આકાશમાં જે જોયું તે ચીનના એક સ્પેસ રોકેટનો કાટમાળ હતો. આ રોકેટનો કાટમાળ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા એક ગામ પાસે જઈને પડ્યો. પરંતુ જો તે કોઈ ઘર પર પડત તો મોટી દુર્ઘટના પણ ઘટી શકે તેમ હતી અને આ દુર્ઘટનામાં લોકોના મોત પણ થઈ શકે તેમ હતા. આથી આ મામલો બહુ ગંભીર છે.
Apr 5,2022, 9:07 AM IST
Afghanistan
કાબુલ એરપોર્ટ પર ફરી રોકેટ છોડાયા, શહેરમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે
અફઘાનિસ્તાનના કાબુલમાં સોમવારે સવારે રોકેટ છોડવામાં આવ્યા છે.
Aug 30,2021, 9:52 AM IST
nasa
Space માં થશે Pizza પાર્ટી, અંતરિક્ષ યાત્રીઓ માટે મિજબાની લઈને રવાના થયું Rocket
નાસાએ Northrop Grumman કંપનીની મદદથી સ્પેસ સ્ટેશન પર અનેક જરૂરી વસ્તુઓ પહોંચાડી છે. તેમાં અંતરિક્ષ યાત્રીઓ માટે પિઝા, સફરજન અને પનીર જેવી વસ્તુઓ મોકલી છે.
Aug 12,2021, 8:29 AM IST
israel
ઇઝરાઇલે 12 ટ્વિટ્સમાં 1000 રોકેટ બતાવ્યા, કહ્યું- અમારી પર થયા આટલા હુમલા
ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે પસાર થતા દિવસોની સાથે સંઘર્ષ વધી રહ્યો છે. ઇઝરાઇલી સૈન્યએ હમાસ રોકેટના જવાબમાં હવાઈ હુમલાઓની શ્રેણી શરૂ કરી હતી, ત્યારબાદ વિનાશ જોવા મળી રહ્યો છે
May 18,2021, 21:38 PM IST
iraq
બગદાદ: હુમલાથી ધણધણી ઉઠ્યું અમેરિકી દૂતાવાસ, શંકાની સોય ઈરાન તરફ
ઈરાક (Iraq) ની રાજધાની બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસ નજીક પાછા રોકેટ (Rocket) છોડવામાં આવ્યાં. સુરક્ષાકર્મીઓનું કહેવું છે કે ખુબ જ સુરક્ષિત વિસ્તારમાં અમેરિકી દૂતાવાસ ( US embassy) પાસે 3 રોકેટ છોડાયા છે.
Jan 21,2020, 9:45 AM IST
6 killed
અમેરિકાએ સતત બીજા દિવસે ઇરાકમાં કર્યો રોકેટ હુમલો, 6ના મોત
અમેરિકા (America) એ ઈરાન (Iran) ના બીજા સૌથી શક્તિશાળી નેતા જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) ને ડ્રોન હુમલામાં મારી નાખ્યાના એક દિવસ બાદ આજે ફરીથી હવાઈ હુમલો કરીને 6 લોકોના મોત નિપજાવ્યાં છે. આ હુમલો બગદાદના ઉત્તર વિસ્તારમાં તાજી રોડ પાસે થયો છે. જ્યાં બિન અમેરિકી સેનાઓનો બેસ છે ત્યાં આ રસ્તો જાય છે. હુમલામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકો ઈરાન સમર્થક મિલિશિયા હશ્દ અલગ શાબીના હોવાનું કહેવાય છે. હશ્દ અલ શાબી ઈરાન સમર્થક પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સિસનું બીજું નામ છે.
Jan 4,2020, 14:30 PM IST
Chandrayaan 2
ચંદ્રયાન-2ને સીધુ જ મોકલવાને બદલે વૈજ્ઞાનિકો આટલું ગોળ ગોળ કેમ ફેરવે છે?
ISROના વૈજ્ઞાનિકોએ 29 જુલાઇએ બપોરે 02.30થી 03.30 વાગ્યે ચંદ્રયાનની કક્ષામાં સફળતાપુર્વક ત્રીજી વખત પરિવર્તન કર્યું, આખરે કારણ શું છેકે તેને અંતરિક્ષમાં આટલુ ફેરવવામાં આવી રહ્યું છે.
Jul 29,2019, 18:25 PM IST
ચંદ્રયાન 2 મિશન
ચાર દિવસમાં ના થયું લોન્ચિંગ, તો 3 મહિના માટે ટળી જશે ચંદ્રયાન-2
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના બીજા મૂન મિશન ચંદ્રયાન-2નું લોન્ચિંગ ટેકનિકલ કારણોથી રોકવામાં આવ્યું છે. લોન્ચથી 56.24 મીનિટ પહેલા ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રોકવામાં આવ્યું હતું.
Jul 15,2019, 11:32 AM IST
Chandrayaan 2
શું ચંદ્ર પર માનવ વસ્તી વસી શકશે? Chandrayaan-2 પાસે શું છે અપેક્ષાઓ ?
ચંદ્રયાન જેવા મુન મિશન મોકલવાનો ઇરાદો ચંદ્ર પર માનવ વસ્તી બનાવવાની શરૂઆત છે? આ ચર્ચા 2008માં પણ થઇ હતી
Jul 15,2019, 0:40 AM IST
ઈસરો
પૃથ્વીની દેખરેખ રાખતો ઉપગ્રહ લોન્ચ કરશે ભારત
ભારત ગુરૂવારે પૃથ્વીને દેખરેખ રાખતો પોતાનો એક ઉપગ્રહ અને 8 દેશના 30 નાના ઉપગ્રહ એક સાથે પ્રક્ષેપિત કરશે
Nov 28,2018, 22:48 PM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો