हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
366/ 4
(100.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Revolt
Revolt News
Lok Sabha Election 2024
ક્ષત્રિયોના આટલા વિરોધ બાદ પણ રૂપાલાની ટિકિટને ઊની આંચ ન આવી, કેટલું નડશે ભાજપને?
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે ગુજરાતમાં જે રીતે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે તે મોટો પડકાર બની રહ્યો છે. સવાલ એ ઊભો થાય છે કે આટ આટલી નારાજગી છે તો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે કે નહીં? તો સમજી લો કે તેની સંભાવના બહુ ઓછી દેખાઈ રહી છે કારણ કે રૂપાલા ભાજપના સ્ટાર પ્રચારકોની સૂચિમાં સામેલ છે.
Apr 17,2024, 12:07 PM IST
Congress
ઇમરાન ખેડાવાલાનો પક્ષ સામે બળવો, પોતાના ઉમેદવારોને ટિકિટ નહી મળતા રાજીનામું ધરી દીધુ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામતાની સાથે જ રાજકીય ગરમા ગરમી પણ વધી ગઇ છે. ઉમેદવારો તમામ પક્ષોમાટે માથાના દુખાવા સમાન સાબિત થઇ રહ્યા છે. અલગ અલગ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત બાદ ખુબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે પક્ષ પલટાનો પણ દોર ચાલી રહ્યો છે. તો કેટલાક કદ્દાવર નેતાઓ પોતાના સમર્થકોને ટિકિટ નહી મળવાનાં કારણે પાર્ટી વિરોધી સુર પણ આલાપી રહ્યા છે. તેવામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નારાજગી પણ સામે આવી છે.
Feb 8,2021, 15:58 PM IST
RV400
Revolt એ લોન્ચ કરી ભારતની પ્રથમ Al બાઇક RV400, મોબાઇલ ફોનથી થશે સ્ટાર્ટ
માઇક્રોમેક્સ (Micromax) અને Revolt Intellicorp ના સંસ્થાપક રાહુલ શર્માએ ભારતમાં પહેલી ઇલેક્ટ્રિક લોન્ચ કરી છે. આ બાઇક આર્ટિફિશિયલ ઇંટેલિજેંસી ટેક્નિકથી સજ્જ છે. તેને તમે મોબાઇલ ફોન વડે પણ સ્ટાર્ટ કરી શકો છો. બાઇકમાં કિક સ્ટાર્ટ અને સેલ્ફ બંને સુવિધા આપવામાં આવી છે. આ બાઇક પેટ્રોલથી નહી પરંતુ બેટરીથી ચાલે છે.
Jun 19,2019, 12:33 PM IST
Trending news
shukra gochar 2024
Shukra Gochar 2024: શનિના ઘરમાં શુક્ર કરશે પ્રવેશ, જાણો કઈ કઈ રાશિઓએ રહેવું સાવધાન
Property Share REIT
આઈપીઓમાં 1 શેરની કિંમત 10.50 લાખ રૂપિયા, 2 ડિસેમ્બરે થશે ઓપન, જાણો વિગત
dwarka
ગુજરાતમાંથી ઝડપાયો પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ, ફોટો પાડીને સરહદ પાર મોકલતો
Maharashtra politics
ભાજપ શિંદેને જ કેમ ડેપ્યુટી CM બનાવવા માંગે છે? આ નિર્ણયમાં છૂપાયેલું છે 'રહસ્ય'
gujarat
સગો બાપ વ્હાલસોઈ દીકરી માટે બન્યો કાળ! કૂકરથી કરી કરપીણ હત્યા, સુરતની ભયંકર ઘટના
gujarat
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી ભેટ
Fresh turmeric
સ્વાસ્થ્યનો ખજાનો! કડકડતી ઠંડીમાં લીલી હળદરનું શાક ખાવાના છે ગજબના ફાયદા, જાણો રીત
gujarat
ગુજરાતના આ શહેરમાં કરોડોનું આંધણ! 70 હજારની એક એવી 1267 સાઈકલો ભંગાર, અમુક ચોરાઈ ગઈ
flight tickets
શું તમને ખબર છે? અઠવાડિયામા એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, આ જુગાડ જાણી લો
Relationship Tips
Relationship Tips: સવારે ખાલી ગુડ મોર્નિંગ કહેવાને બદલે પાર્ટનર સાથે કરો આ 4 કામ