हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
recruitment process
Recruitment process News
gujarat
સૌરાષ્ટ્ર યુનિ.માં ભરતી પ્રક્રિયામાં વિવાદ; પૂર્વ કુલપતિની ભત્રીજીનું જ થયુ સિલેક્શન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરો, આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી હોઈ કે કરાર આધારિત અધ્યાપકો ભરતી હોઈ. દરેક ભરતીમાં વિવાદો થતા આવ્યા છે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 6 ભવનોમાં પ્રોફેસર અને આસી.પ્રોફેસરોની ભરતી કરવાનું નક્કી કર્યું.
Sep 29,2023, 20:41 PM IST
Ahmedabad
હેડ ક્લર્ક બાદ વધુ એક ભરતીમાં છબરડો, ગુજરાત હાઈકોર્ટે પ્રક્રિયા પર લગાવ્યો સ્ટે
પરીક્ષાના કેટલાક ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં અરજદારોએ દાવો કર્યો હતો કે ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ લીધા નથી
Dec 21,2021, 16:20 PM IST
recruitment process
Strong demand to start recruitment process in Gujarat
Strong demand to start recruitment process in Gujarat
Aug 26,2020, 21:25 PM IST
Electrician Assistant Recruitment
વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયાનો પુન: પ્રારંભ, ઓનલાઇન ભરી શકાશે ફોર્મ
વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયાનો પુન: પ્રારંભ, ઓનલાઇન ભરી શકાશે ફોર્મ
Dec 26,2019, 15:23 PM IST
demand
હાઇકોર્ટનાં જજની દેખરેખમાં ભરતી પ્રક્રિયા કરવાની કોંગ્રેસની માંગ
હાઇકોર્ટના સીટીંગ જજની દેખરેખમાં તમામ ભરતી પ્રક્રિયા કરવાની માંગ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી. સરકાર દ્વારા બિનસચિવલયની પરીક્ષા રદ્દ કરવાના લેવાયેલા નિર્ણયને ચાવડાએ ગુજરાતની યુવાશક્તિનો વિજય ગણાવ્યો તેમણે ઉમેર્યુ કે રાજ્ય સરકારની ભરતીમાં થતા ભરાષ્ટ્રચાર અને ગોટાળાનો પર્દાફાશ થયો છે. પહેલા દિવસથી જ પરીક્ષાનું પેપર લીક થયાની યુવાનોની રજુઆત હતી. જેને લઇને ગુજરાતનો યુવાન સંગઠિત થઈને રસ્તા પર ઉતર્યા તેનો વિજય થયો તેમણે આક્ષેપ કર્યો કે ભરતી પ્રક્રિયાઓની જે સરકારી વ્યવસ્થા છે તે તમામ ભરાષ્ટ્રચારના એપી સેન્ટર છે. પરીક્ષા રદ્દ કરવી એ સમસ્યાનું નિવારણ નથી કેમકે ભવિષ્યમાં જે ભરતી પ્રક્રિયા થશે તેમાં યુવાનોને વિશ્વાસ રહેશે ખરો? તેવો સવાલ અમિત ચાવડાએ ઉઠાવ્યો હતો. ચાવડાએ કહ્યુ કે ગુજરાતના યુવાનને સરકારમાં અને ગુજરાતની ભરતી પ્રક્રિયામાં વિશ્વાસ રહ્યો નથી. નવી ભરતી માટે ગુજરાતના યુવાનો પાસેથી અભિપ્રાયો મંગાવવા જોઈએ. હાઇકોર્ટના સીટીંગ જજની દેખરેખમાં તમામ ભરતી પ્રક્રિયા થવી જોઈએ સાથેજ નિષ્ણાંતોના સૂચનો મેળવીને ફૂલપૃફ સિસ્ટમ સરકારે બનાવવી જોઈએ. જેથી સાચા પરીક્ષાર્થીઓને કોઇ અન્યાય ન થાય.
Dec 17,2019, 22:02 PM IST
શિક્ષણ
ગાંધીનગર: કેબિનેટની બેઠકમાં લેવાયા 3 મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા શાળાઓની સેફ્ટી અને 12 સાયન્સના વિદ્યાર્થી માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ફેરફાર નહિ કરવાનો નિર્ણય કર્યો છે. હવે જૂની પરીક્ષા મુજબ જ પરિક્ષા લેવાશે. જેમાં 50 ટકાના એમસીક્યું અને 50 ટકા થીયરીથી પરીક્ષા લેવાશે.
Jun 27,2019, 10:15 AM IST
શિક્ષણ
શિક્ષણને અનુલક્ષીને ગુજરાત સરકારનો શાળ-કોલેજો માટે ત્રણ મહત્વના નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા શાળાઓની સેફ્ટી અને 12 સાયન્સના વિદ્યાર્થી માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ફેરફાર નહિ કરવાનો નિર્ણય કર્યો છે. હવે જૂની પરીક્ષા મુજબ જ પરિક્ષા લેવાશે. જેમાં 50 ટકાના એમસીક્યું અને 50 ટકા થીયરીથી પરીક્ષા લેવાશે.
Jun 26,2019, 20:25 PM IST
ભરતી પ્રક્રિયા
ભરતીમાં ભષ્ટ્રાચાર: શારીરિક કસોટીમાં નાપાસ થયેલા ઉમેદવારને સિલેક્ટ કરતા હો
છોટાઉદેપુર ખાતે હોમગાર્ડની ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયાના આરોપ સાથે ભરતીમાં આવેલ ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો છે. ઉમેદવાર યુવાનોનો આરોપ છે કે, શારીરિક ટેસ્ટમાં નાપાસ થયા હોય તેવા ઉમેદવારોને સિલેક્ટ કરી લેવાયા છે. જ્યારે ટેસ્ટમાં પાસ ઉમેદવારોને બાકાત કરી દેવાતા ભ્રષ્ટાચાર થયો હોવાથી ભરતી રદ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
Feb 27,2019, 18:27 PM IST
વિવાદ
ફાયરબ્રીગેડ સબઓફીસરની જગ્યા માટેની ભરતી પ્રક્રીયાને લઇ ફરી વિવાદ
સબઓફીસરની જગ્યા બઢતીની જગ્યાએ નવી ભરતી પ્રક્રીયાથી ભરવાના નિર્ણયનો તેમને વિરોધ કર્યો છે. જેને લઇને નોકર મંડળ પ્રમુખે એએમસી પ્રાંગણમાં અન્નજળનો ત્યાગ કરી ધરણા શરૂ કર્યા છે.
Feb 23,2019, 14:04 PM IST
રાજકોટ
લોકરક્ષક દળની પરીક્ષાને લઇ રાજકોટમાં પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત
પેપર લીક કાંડ બાદ રદ કરાયેલી પરીક્ષાનું ફરી આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 6 જાન્યુઆરીએ યોજવામાં આવી છે. 8.76 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. જેને લઇ રાજકોટના પરીક્ષા કેન્દ્રો પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Jan 5,2019, 16:22 PM IST
લોકરક્ષક દળ
લોકરક્ષક દળની પરીક્ષા 6 જાન્યુઆરીએ, ઉમેદવારોને મળશે આ સુવિધા
પેપર લીક કાંડ બાદ રદ કરાયેલી પરીક્ષાનું ફરી આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 6 જાન્યુઆરીએ યોજવામાં આવી છે. 8.76 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. ગત વખતે બનેલી ઘટનાને પુનઃ રિપીટ ન થાય તે પગલાં લીધા છે. પ્રિન્ટિંગ પ્રેસથી લઇને કંટ્રોલ રૂમ સુધીના પેપર લીક ન થાય તે પગલાં લીધા છે. ત્યારે 2440 સેન્ટરો પર 29 હજાર વર્ગખંડ રાખવામાં આવ્યા છે. આ તમામ વર્ગ ખંડમાં સીસીટીવી રાખવામાં આવ્યા છે.
Jan 4,2019, 18:09 PM IST
લોકરક્ષક દળ
લોકરક્ષક દળની પરિક્ષાને લઇને ભરતી બોર્ડનો મહત્વનો નિર્ણય, ઉમેદવારોએ જાણવુ
પેપર લીક થયા બાદ લોકરક્ષક દળની પરિક્ષાની 6 જાન્યુઆરીએ પરિક્ષા યોજાવા જઇ રહી છે. ત્યારે ઉમેદવારોને લઇ પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
Dec 11,2018, 17:39 PM IST
Trending news
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર