हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
reached by police
Reached by police News
Drugs testing kit
પોલીસ પાસે પહોંચી ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ, અષાઢી બીજે જુહાપુરાથી થશે શરૂઆત
એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્ઝ એનાલિટિક ટેસ્ટની ખાસ પ્રકારની કીટ વસાવી છે. જેના આધારે ડ્રગ્ઝ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ કરી માત્ર 9 જ મિનિટમાં ડ્રગઝ લીધું છે કે નહીં અને લીધું છે તો ક્યાં પ્રકારનું ડ્રગ્ઝ લીધું છે તેની માહિતી મેળવી શકાશે. અત્યાર સુધીમાં આલ્કોહોલિક ટેસ્ટ માટેની કીટ શહેર પોલીસ પાસે હતી પરંતુ હવે ડ્રગ્ઝના ટેસ્ટિંગની સૌ પ્રથમ કીટ અમદાવાદ એસ ઓ જી ક્રાઇમ બ્રાંચને મળી છે. ડ્રગ્ઝ ચકાસણીની સૌ પ્રથમ કીટ અમદાવાદ એસઓજી ક્રાઈમ ડ્રગ્ઝ ટેસ્ટિંગની કીટ વસાવી હતી. આગામી રથયાત્રામાં ડ્રગ્ઝ કીટ વડે શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી થશે. રથયાત્રા દરમિયાન શાહપુર, દરિયાપુર, ખાનપુર સહિતના વિસ્તારોમાં ટેસ્ટિંગ કરાશે.
Jun 22,2022, 18:48 PM IST
Trending news
Viral Video
Video: ચાલુ ટ્રેનના ગેટ પર રોમાન્સમાં ગળાડૂબ હતું કપલ, ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ!
Patidar
છપ્પનની છાતીવાળા પાટીદારની અનોખી સેવા! સમૂહલગ્ન માટે જમીન આપવા પાક ગાયને ખવડાવ્યો
Tricky Question
GK Quiz: એવું કયું પ્રાણી છે જે પાણીમાં રહે છે પણ પાણી પીતું નથી? શું છે તમારો જવાબ?
Amreli letterkand
અમરેલી લેટરકાંડના મોટા અપડેટ, સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાનું નામ આવતા CMને લખ્યો પત્ર
Gold rate
ટેરિફ વોર વચ્ચે રેકોર્ડ હાઈથી ગગડ્યું સોનું, ચાંદીમાં મોટો કડાકો, જાણો સોનાનો રેટ
dating mistakes
Dating Mistakes: પરિણીત પુરુષ ગમે એટલો મીઠડો થાય કુંવારી છોકરીએ પ્રેમમાં ન પડવું
nitin patel
નીતિન પટેલે કહી દીધી મોટી વાત! રાજકારણમાં વધી ગયા દલાલ, કોના તરફ આંગળી ચીંધી?
Sweet Potato
ડબલ ઋતુ હોય ત્યારે હેલ્થ માટે બેસ્ટ સાબિત થાય છે બાફેલા શક્કરીયા, જાણો લાભ વિશે
2036 Olympics
અમદાવાદ આસપાસના આ 5 નાનકડા વિસ્તારોનો વિકાસ સડસડાટ દોડશે, ઓલિમ્પિક અહીં આવશે
Budget Review
ભલે કમાણી 12 લાખ રૂપિયાથી ઓછી હોય, તો પણ આ લોકોને આપવો પડશે ઈનકમ ટેક્સ