हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
reached
Reached News
compromise
આ મુદ્દાઓ પર સરકાર અને ડોક્ટર્સ વચ્ચે થયું સમાધાન, આખરે ઘીના ઠામમાં ઘી ઢોળાયું
રાજ્યના સરકારી તબીબોની હડતાળનો સુખદ અંત આવ્યો હતો. ગુજરાત ગવર્નમેન્ટ ડૉકટર્સની માંગણીઓ સંદર્ભે કરાયેલી જોગવાઇઓનું ઝડપી અમલીકરણ કરવા અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બાંહેધરી આપી હતી. એડહૉક સેવા વિનિયમિત કરી સળંગ ગણવાના પ્રથમ તબક્કામાં 92 અને 22 તબીબી શિક્ષકોના હુકમ 30 મી એપ્રિલ સુધીમાં કરવામાં આવશે. જી.એમ.ઇ.આર.એસ.તબીબોને ન્યુ પેન્શન સ્કીમ ઉપરાંત C.A.S. તથા ટીકુ કમીશનનો લાભ 30 જૂન સુધીમાં આપવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા એડહોક ટ્યુટરો અને ડેન્ટલ ટ્યુર્સને 7 માં પગારપંચનો લાભ આપવા અલાયદી દરખાસ્ત કરવામાં આવી છે.
Apr 8,2022, 18:37 PM IST
CR Patil
નબળા પડેલા સોમનાથને મજબૂત કરવા માટે સી.આર પાટીલ પોતે કામે લાગ્યા
જિલ્લામાં સી.આર.પાટીલે નમો કિસાન પંચાયત યોજી હતી. ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા ના પ્રશ્નાવડા ગામે ભાજપ દ્વારા નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે જાહેર સભા ગજાવી હતી અને ખેડૂતોને સંબોધ્યા હતા. ગીર જિલ્લાના પ્રશ્નાવડા ગામે આજે ભાજપ દ્વારા નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે જાહેર સભા સંબોધી હતી. ખેડૂતોની ઉપજના ભાવ કેવી રીતે વધારવામાં આવ્યા તેને લઈ સરકાર દ્વારા કરાયેલા કામો અને વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી હતી.
Mar 26,2022, 18:54 PM IST
Kutch
KUTCH: કચ્છ પોલીસ વાડીમાં પહોંચી અને જોયું તો 25 લાખનો દારૂ વહેંચાઇ રહ્યો હતો
રાજ્યમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતો કિસ્સો કચ્છમાંથી સામે આવ્યો છે. જિલ્લાની પૂર્વ પોલીસના તાબા હેઠલ વિસ્તારમાંથી પોલીસ દ્વારા ખાનગી બાતમીના આધારે એક દરોડો પાડ્યો હતો. જો કે દરોડામાંથી મળી આવેલા દારૂના જથ્થાને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે દરોડા પાડતા 25 લાખનો માતબાર જથ્થો ઝડપાયો છે.
May 21,2021, 18:15 PM IST
surat
Surat: દાંડીયાત્રા નાકે પહોંચી અને તંત્ર હજી ઉંઘી રહ્યું છે, ઉછારી ગામમાં કાંટા છે
આવતી કાલે દાંડી યાત્રા સુરત જીલ્લામાં કરશે પ્રવેશ. સુરતના ઉમરાછી ગામે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનીકોએ ઉઠાવ્યા સવાલ ઉઠી રહ્યા છે. તેવામાં કોણ કરશે પદયાત્રીઓ માટે કામગીરી? તેવા સવાલો ઉઠી રહ્યા છે. આઝાદીને ૭૫ વરસ પૂર્ણ થતા દેશ વ્યાપી ઉજવણી થઇ રહી છે, ત્યારે ગુજરાતમાં દાંડી યાત્રાનો ૧૨ માર્ચે સુભારંભ કરાવ્યો હતો. આ દાંડી યાત્રા અમદાવાદના સાબરમતીથી નીકળી નવસારીના દાંડી ખાતે પહોંચશે. હાલ આ દાંડી યાત્રા ભરૂચ જીલ્લામાં આવી છે. આવતી કાલે સુરત જીલ્લામાં ઉમરાછી ગામે પ્રવેશ કરશે પણ દાંડીયાત્રીઓ માટે વ્યવસ્થા કરવામાં તંત્ર ઊંઘતું ઝડપાયું છે.
Mar 27,2021, 19:00 PM IST
pride of the whole country
સમગ્ર દેશનું ગૌરવ પહોંચ્યું ભાવનગરના આંગણે, અનેક મંત્રીઓ પહોંચ્યા અલંગ
દેશનું ઐતિહાસિક યુદ્ધ જહાજ, 'ગ્રેટ ઓલ્ડ લેડી' નાં નામથી ઓળખાતું અને સમુદ્ર પર રાજ કરી ચૂકેલું વિરાટ આજે અલંગની જમીન પર આવી પહોંચ્યું હતું. જહાજને આજે મોટી ભરતીમાં અલંગ ખાતે આવેલા પ્લોટ નં.9માં બીચ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. બીચિંગ સમયે INS વિરાટને અંતિમ સલામી અપાઈ તેમજ ભારતીય યુધ્ધ જહાજ વિરાટનો મહાનુભાવોએ આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે કેન્દ્રીય શિપિંગમંત્રી મનસુખ માંડવિયા, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, મંત્રી વિભાવરીબેન દવે, GMBનાં વાઈસ-ચેરમેન અવંતિકાસિંઘ અને નેવીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Sep 28,2020, 19:24 PM IST
Chardham Yatra
ઉતરાખંડ: આજે ખુલશે કેદારનાથના કપાટ, રાવલની ગેરહાજરીમાં 5 દિવસ પહેલા જ ડોલી પહોંચી
ચારધામ યાત્રાના પ્રમુખ પડાવ કેદારનાથ મંદિરનાં કપાટ બુધવારે ખુલશે. તૈયારીઓ પુર્ણ તઇ ચુકી છે અને મંદિરને 5 ક્વિન્ટલ ફુલો અને શાકભાજીથી સજાવી દેવામાં આવ્યું છે. 29 એપ્રીલ એટલે કે કાલે સવારે 6.10 મિનિટે કપાટ ખુલશે. કેદારનાથના કપાટ ખુલતા સમયે મંદિરના રાવલ ભીમાશંકર ત્યાં હાજર નહી હોય. મુખ્ય પુજારી શિવશંકરે જ ઉખીમઠમાં પુજા કરી હતી અને કપાટ ખુલતા સમયે તેઓ પરંપરા પુર્ણ કરશે. કેદારનાથનાં રાવલ ગિરી છે, તેઓ 19 એપ્રીલ બાદથી ઉખીમઠમાં ક્વોરન્ટાઇનમાં છે. તેઓ 3 તારીખ બાદ જ કેદારનાથ જશે.
Apr 29,2020, 0:12 AM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો