हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ranotsav
Ranotsav News
kucth
કચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ: ટેન્ટ સિટી સાથે 20થી વધારે એક્ટિવિટી અને અનેક આકર્ષણો
એક સમયે જે રણની ઓળખ એક ઉજ્જ્ડ જમીન તરીકેની હતી, તે સ્થળે આજે ચાર મહિના સુધી રણનો ઉત્સવ એટલે કે રણોત્સવ ઉજવાય છે. આ વર્ષે રણોત્સવની શરૂઆત થઈ ગઈ છે, જે 28 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે. કચ્છની કળા, ભાતીગળ સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીતનો સંગમ ધરાવતા કચ્છ રણોત્સવને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે...
Nov 14,2024, 16:58 PM IST
Kutch
આ વખતે સફેદ રણની ચમક માણવા જોવી પડશે લાંબી રાહ! દિવાળી પર પ્લાન હોય તો જાણી લેજો!
વિશ્વ વિખ્યાત આ રણ આ વર્ષે કચ્છમાં આવેલ અતિભારે વરસાદના કારણે હજુ સુધી કચ્છના સફેદ રણમાં પાણી ભરાયેલું છે અને દરિયાની જેમ ઠેર ઠેર પાણી જ જોવા મળી રહ્યું છે. સફેદ રણના આ દ્ર્શ્યો દરિયા જેવા દેખાઈ રહ્યા છે.
Oct 21,2024, 20:19 PM IST
natural beauty
ગુજરાતના સફેદ રણની ગુલાબી કહાણી,જે તમને સૂર્યાસ્ત-સૂર્યોદય સમયે આશ્ચર્યમાં મૂકી દેશે
Kutch Pink Desert: સરહદી જિલ્લો કચ્છ તેની ભૌગોલિક વૈવિધ્યતા માટે પણ જાણીતો થયો છે.ત્યારે કચ્છનું સફેદ રણ છેલ્લા બે દાયકામાં વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે. દર વર્ષે રણ ઉત્સવના ચાર મહિના દરમિયાન, ભારત અને વિદેશમાંથી લાખો પ્રવાસીઓ આ વિશાળ સફેદ રણ જોવા આવે છે જે પૃથ્વી પર ચંદ્રનો અહેસાસ કરાવે છે.
Sep 22,2023, 15:53 PM IST
Ranotsav
કચ્છના રણોત્સવમાં જઇ રહ્યા હો તો આ વાંચીને જ જજો, નહી તો ધરમધક્કો થશે
દેશની પશ્ચિમી સરહદ નજીક ટુરિજમનું હબ બની ગયેલું સફેદરણ હવે એક પ્રચલિત નામ બની ગયું છે. રણોત્સવનો પ્રારંભ થયા બાદ કચ્છ દુનિયામાં પોતાના વાઈટ રણના કારણે પ્રસિદ્ધ બન્યું છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ સફેદ રણની સફેદી નિહાળવા સાથે આહલાદક કુદરતી સૌંદર્ય અને સમીસાંજનો ઢળતો સૂરજ નિહાળવાનો લ્હાવો અચુકથી લે છે. ભુજથી 90 કિલોમીટર દૂર ધોરડો નજીક રણોત્સવ ઉજવવામાં આવે છે. 2006 થી શરૂ થયેલું રણઉત્સવનો 13મુ વર્ષ છે. ચાલું વર્ષે રણઉત્સવ 1 નવેમ્બરથી પ્રારંભ થયો છે. ગત વર્ષ કરતા આ વખતે કોરોના પછીની છૂટછાટથી રણોત્સવ ધમધમી ઉઠ્યું છે અને હાલ તો હાઉસફુલ છે.
Dec 7,2021, 0:15 AM IST
gujarat
રણોત્સવમાં પ્રવાસીઓ ઉમટ્યા, જો તમે જવાના હોય તો એકવાર વાંચજો
ગુજરાત સરકારની જાણીતી જાહેરાત 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' આ પંક્તિને સાર્થક કરતું અને વિશ્વનાં દરેક પ્રવાસીઓને આકર્ષતું કચ્છનું સફેદરણ હવે વિશ્વ ફલક પર મૂકાતું જાય છે.
Nov 4,2021, 11:11 AM IST
Vice president M. Venkaiah Naidu
રણોત્સવઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કરાવ્યો રંગારંગ પ્રારંભ
ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ(Venkaiah Naidu) કચ્છનાં ધોરડો(Dhordo) ખાતે સફેદ રણની(White Rann) મુલાકાત લીધી હતી. તેમણે કચ્છી ઊંટગાડીમાં સવાર થઈ રણની ચાંદની માણી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) પણ ઉપરાષ્ટ્રપતિની સાથે ઊંટગાડીમાં બેઠા હતા.સફેદ રણની રોનક જોઈ નાયડુ ફિદા થઈ ગયા હતા.
Dec 15,2019, 23:10 PM IST
Trending news
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા