हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Property dispute
Property dispute News
Calcutta High Court
શું પતિની મંજૂરી વગર પત્ની વેચી શકે છે પ્રોપર્ટી? હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
કોલકત્તા હાઈકોર્ટે પત્નીના પક્ષમાં ચુકાદો સંભળાવતા ટ્રાયલ કોર્ટના આદેશને પણ રદ્દ કર્યો અને મહત્વની ટિપ્પણી કરી હતી.
Sep 24,2023, 19:37 PM IST
ancestral property
રજિસ્ટ્રેશનથી નથી બની જવાતુ ઘર કે જમીનનું માલિક, આ ડોક્યુમેન્ટ નહીં હોય તો માથે પડશે
Property Law: ઘર-જમીન કે કોઈપણ પ્રકારની પ્રોપર્ટી ખરીદતા પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જાણવું સૌથી અગત્યનું છે. શું તમે જાણો છોકે, ઘર ખરીદતા પહેલાં સૌથી મહત્ત્વની કઈ બાબત હોય છે? ઘર કે જમીનના ખરાં અર્થમાં માલિક બનવા માટે કયા ડોક્યુમેન્ટ સૌથી અગત્યના ગણાય છે?
Jun 14,2023, 16:11 PM IST
Agra
હવે તો હદ થઈ! વિધવા પુત્રવધૂને પ્રોપર્ટી ન આપવી પડે એટલે 58 વર્ષની સાસુએ દીકરો જણ્યો
Property: આગ્રાના સૈયા વિસ્તારમાં રહેતી એક યુવતીએ જણાવ્યું કે તેના લગ્ન ચાર વર્ષ પહેલા કમલા નગરમાં થયા હતા. તેનો પતિ જીમ ચલાવતો હતો. પતિ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું. તેના પતિનું બે વર્ષ પહેલા હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.
May 23,2023, 21:15 PM IST
Ahmedabad police
મિલકતની તકરારમાં નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા, ભાભી પર પણ કર્યો હુમલો
અમદાવાદમાં એક નાના ભાઈએ સંપત્તિના વિવાદમાં મોટા ભાઈ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો છે.
Oct 22,2022, 17:40 PM IST
Rajkot
રાજકોટ રાજવી પરિવાર મિલ્કત વિવાદ: બકરૂ કાઢવા જતા ઉંટ પેઠું વધારે એક દાવેદારે ઠોક્યો
શહેરના રાજવી પરિવારમાં મિલકત વિવાદ ધેરો બન્યો છે. 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજાનાં કૌટુંબિક ભત્રીજા રણસુરવીરસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેને તેમના પરિવારને અન્યાય થયો હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ પ્રાંત અધિકારી સહિતનાં અધિકારીઓએ રૂપિયા 10 કરોડની માગ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે. રણસુરવીરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2016માં મામલતદાર કચેરીના અધિકારી કે. કે. જાડેજાએ 10 કરોડ માગ્યા હતા તેમજ પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ ભ્રષ્ટાચાર કર્યો હતો.
Sep 3,2021, 18:42 PM IST
rajkot royal family
Rajkot: રાજવી પરિવારની રૂ.1500 કરોડની મિલ્કત અંગે ભાઈ-બહેન વચ્ચે કાનૂની જંગ
રાજકોટના 17માં ઠાકોર માંધાતાસિંહ જાડેજાએ મિલ્કતમાંથી રાજમાતા અને બહેનનો હક્ક કઢાવી નાંખતા કોર્ટમાં થઈ વાંધા અરજી. સ્વ.મનોહરસિંહ જાડેજા (દાદા)ની વસિયત શંકાસ્પદ ગણાવી કોર્ટમાં બહેન અંબાલિકાદેવીએ દાદ માંગી.
Aug 26,2021, 21:29 PM IST
Trending news
Cricket Records
અસંભવ: ભૂલી જાવ સચિન-વિરાટના રેકોર્ડ... અશક્ય છે ગાવસ્કર જેવી 'સદી' ફટકારવી
Maharashtra Election Result 2024
શપથની તારીખ આવી, CMનું એલાન ક્યારે? મહાયુતિ 'એક' તો ક્યાં ફસાયો પેંચ?
Vadodara
વડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું જિમ ખાઈ રહ્યું છે ધૂળ, તંત્રની અણઆવડત
Pakistan MMS scandal
પાકિસ્તાનમાં ચોંકાવનારું MMS સ્કેન્ડલ... વધુ એક ટિકટોકરનો પ્રાઈવેટ વીડિયો લીક!
Space Traffic Management
અંતરિક્ષમાં ટ્રાફિક જામ! ધરતી પર નહીં આવે સૂર્યપ્રકાશ, માનવજીવન પર તોળાયો મોટો ખતરો
Chandra gochar
ડિસેમ્બરમાં આ 3 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ! બુધના નક્ષત્રમાં ચંદ્રએ કર્યુ ગોચર
Forest Area
વન્ય પ્રાણી દ્વારા થતાં માનવ કે પશુના મૃત્યુમાં રાજ્ય સરકારે વધારી સહાય, જાણો
stock market
વિદેશી રોકાણકારો આ 4 શેરમાં વધારી રહ્યા છે હોલ્ડિંગ, 35 રૂપિયાથી ઓછી છે કિંમત
BZ Group
સોનાના મોબાઈલ કવર, લાખો રૂપિયાની ગાડીઓ, વૈભવી બંગલો... આવી હતી ઝાલાની જાહોજલાલી
mughal ruler
આ મુઘલ બાદશાહે છપાવ્યા હતા રામ-સીતાની તસવીરવાળા સિક્કા!, બખૂબી રોચક છે કહાની...