हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
private vehicles
Private vehicles News
botad
આ રીતે ભણશે ગુજરાત? ગુજરાતની દીકરીઓ કારની ડેકીમાં બેસી સ્કૂલે જવા મજબૂર, VIDEO વાયરલ
વિધાર્થિનિઓ ખાનગી વાહનોની ડિકીમાં બેસી શાળાએ જવા મજબુર બની હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ જોખમી સવારીના દ્રશ્યોને લઈ વાલીઓમાં રોષ સાથે વિકાસ અંગે સવાલો ઉભા થયા છે.
Jan 21,2023, 21:12 PM IST
Coronavirus
લોકડાઉન-4માં ખાનગી બસોની મંજૂરી નથી, નજરે પડશે તો ડિટેઈન થશે : ગૃહ વિભાગ
લોકડાઉન 4મા રાજ્યમાં અનેક છૂટછાટો મળી ગઈ છે. રસ્તા હાઈવે પર વાહનો દોડતા થયા છે. દુકાનો ખૂલી ગઈ છે. આવામાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન 4 માં ખાનગી બસોની હેરફેરની મંજૂરી આપવામાં આવી નથી. આમ છતાં જો ખાનગી બસો હેરફેર કરતા નજરે પડશે તો તેને ડિટેઈન કરવાનો આદેશ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. ખાનગી બસો સમક્ષ સત્તાધીશોની મંજૂરી સાથે ફરી શકે છે. જો આવી મંજુરી વગર ફરતી દેખાશે તો પણ તેને ડિટેઇન કરવામાં આવશે તેવા આદેશો અપાયા છે.
May 24,2020, 18:26 PM IST
complete ban
સુરતમાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ, કોન્સ્ટેબલ પણ કરી શકશે કાર્યવાહી
કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતી છે. લોકડાઉનને તોડીને લોકો ઘરની બહાર નિકળી રહ્યા છે. જેને પોલીસ હાલ શક્ય તેટલું રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ લોકો બહાના એવા હોય છે કે પોલીસ પણ માનવતાના ધોરણે તેમને છોડી મુકે છે. જો કે આ જોખમ તેમના માટે જ છે તેવું સમજવા માટે તૈયાર નથી. જેના પગલે સુરત પોલીસ કમિશ્નરે તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકી દીધો છે. માત્ર આવશ્યક સેવા આપતા વાહનો અને મીડિયાના વાહનોને જ છુટ અપાઇ છે.
Apr 6,2020, 2:41 AM IST
private vehicles
અમદાવાદમાં રાત્રે 12 વાગ્યાથી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ: પોલીસ કમિશ્નર
લોકડાઉનનાં કડક અમલીકરણ માટે પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
Apr 5,2020, 0:58 AM IST
Trending news
BSNL
જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ
IND vs NZ
ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય
Trending Quiz
GK Quiz: એવું કયું શાક છે જેને મહિલાઓ કાપતી નથી?
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'
gujarat
‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..