हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UGA
NGR
17/ 0
(2.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
presidential election result
Presidential election result News
narendra modi
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂની શાનદાર જીત, મળ્યા 64% મત, સિન્હાને 36%
Presidential election Result: એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. ત્રીજા રાઉન્ડની ગણતરીમાં જ તેમણે રાષ્ટ્રપતિ બનવા માટે જરૂરી 50 ટકાથી વધુ મત મેળવી લીધા હતા. ફાઇનલ નંબર આવ્યા બાદ જીતનું અંતર વધી ગયું. આ રીતે યશવંત સિન્હા મોટા અંતરે હારી ગયા.
Jul 21,2022, 22:38 PM IST
narendra modi
દ્રૌપદી મુર્મૂ ચૂંટણી જીતતા બન્યા આ પાંચ રેકોર્ડ, ભારતને મળ્યા સૌથી યુવા રાષ્ટ્રપતિ
Presidential Election 2022 Reslut: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતની સાથે દ્રૌપદી મુર્મૂના નામે પાંચ રેકોર્ડ નોંધાયા છે. તે દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ છે. તો દ્રૌપદી મુર્મૂ પ્રથમ આદિવાસી નેતા છે, જે આ સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે.
Jul 21,2022, 21:01 PM IST
narendra modi
દ્રૌપદી મુર્મૂએ જીતી રાષ્ટ્રપતિની ચૂંટણી, પીએમ મોદીએ આપી શુભેચ્છા
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂએ મોટી જીત હાસિલ કરી છે. આ ચૂંટણીમાં મૂર્મુનો મુકાબલો વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હા સામે હતો.
Jul 21,2022, 20:37 PM IST
NDA
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 17 વિપક્ષી સાંસદોએ કર્યું ક્રોસ વોટિંગ, મુર્મૂને આપ્યો મત
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ યશવંત સિન્હાને હરાવી દીધા છે. તો ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો કે 17 વિપક્ષી સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું છે.
Jul 21,2022, 20:25 PM IST
Draupadi Murmu Love Story
કોલેજમાં શ્યામ સાથે પ્રેમ, દહેજમાં ગાય અને બળદ મળ્યા, વાંચો મુર્મુની પ્રેમકથા
ઓડિશાના એક નાના ગામમાં જન્મેલા દ્રૌપદી મુર્મૂ આજે ભારતના સર્વોચ્ચ પદ પર પહોંચી ગયા છે. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. આજે અમે તમને તેમની પ્રેમ કહાની જણાવી રહ્યાં છીએ.
Jul 21,2022, 20:14 PM IST
Draupadi Murmu Lifestyle
આવી છે દ્રૌપદી મુર્મૂની દિનચર્યા, ડિપ્રેશનમાંથી બહાર આવવા કર્યું હતું આ કામ
15th President of India: દેશને આજે નવા રાષ્ટ્રપતિ મળી ગયા છે. એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટા અંતરે જીત મેળવી લીધી છે. તેમણે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને પરાજય આપ્યો છે. દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિની લાઇફસ્ટાઇલ વિશે તમે પણ જાણો.
Jul 21,2022, 19:56 PM IST
NDA
બે પુત્રો અને પતિને ગુમાવ્યા, આવી છે દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનાર મુર્મૂની કહાની
BJP's President Election Candidate: રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ મોટા અંતરથી જીત મેળવી ઈતિહાસ રચી દીધો છે. પરંતુ આદિવાસી મહિલા નેતા મુર્મૂનું રાજકીય જીવન સરળ રહ્યું નથી. તેમનું અંગત જીવન પણ અનેકવાર ચર્ચામાં આવ્યું છે.
Jul 21,2022, 19:53 PM IST
Draupadi Murmu Love Story
દ્રૌપદી મુર્મૂએ રચ્યો ઈતિહાસ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેળવી શાનદાર જીત
Presidential Election Result: એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ શાનદાર જીત મેળવી છે. આ સાથે તેમણે ઈતિહાસ રચી દીધો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂએ યશવંત સિન્હાના હરાવ્યા છે. હવે દ્રૌપદી મુર્મૂ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે 25 જુલાઈએ શપથ લેશે.
Jul 21,2022, 20:45 PM IST
NDA
ભારતને મળશે 15મા રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મૂની જીત નક્કી, ગુરૂવારે મતગણના
Presidential Election Result: ભારતના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે... તે ગુરૂવારે નક્કી થઈ જશે. 18 જુલાઈએ રાષ્ટ્રપતિની યોજાયેલી ચૂંટણીની મત ગણતરી ગુરૂવારે સંસદ ભવનમાં યોજાશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે મુકાબલો હતો.
Jul 21,2022, 0:00 AM IST
Trending news
apple
બાળકોના લંચ બોક્સમાં મુકવું હોય તો સફરજનને આ રીતે કાપવું, કલાકો પછી પણ કાળુ નહીં પડે
school
સ્કૂલ ચલે હમ... ફરીથી શાળાએ જવાનું છે સપનું?આ કંપની ફરી યાદ કરાવશે તમને તમારું બાળપણ
gujarat
સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ; ડોગ અને બોમ્બ સ્કવોડ સહિત પોલીસ દોડતી
Canada Scholarship
હવે કેનેડામાં ભણવાનું સરળ; મફતમાં તમારા બાળકોને મોકલો, આ રીતે કરો અહીં અરજી
Potato
Potato: માર્કેટમાં ધડાધડ વેંચાય છે નકલી બટેટા, ખરીદી વખતે આ રીતે ચેક કરી લેવા બટેટા
Rajkot
BREAKING: ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ; ધુમાડાના ગોટે ગોટા, અફરાતફરીનો માહોલ
US Citizenship Law
અમેરિકામાં જન્મથી નહીં મળે ગ્રીનકાર્ડ; ટ્રમ્પ બદલશે કાયદો, 16 લાખ બાળકોને થશે અસર
Bhavishya Malika
વિશ્વયુદ્ધ, મહામારી અને ભયાનક તોફાનો: જાણો ભવિષ્ય માલિકાની 5 ડરામણી આગાહીઓ
ભૂપેન્દ્ર પટેલ
દાદાના દમદાર શાસનના ગુજરાતમા 2 વર્ષ પૂર્ણ; PM મોદીના વિઝનને આ રીતે સરકાર કરશે વિકસિત
Shukra Mangal Yog
કાલથી શરુ થશે આ 4 રાશિવાળાઓના સારા દિવસો, શુક્ર-મંગળનો યોગ કરાવશે જબરદસ્ત ધન લાભ