हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Prateik Babbar
Prateik babbar News
Bollywood Actor
2 મોટા સુપરસ્ટાર્સનો પુત્ર...13 વર્ષની કાચી વયે લાગી ડ્રગ્સની લત, નામ જાણી ચોંકશો
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા અનેક કલાકારો છે જે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. કોઈ પોતાના લવ અફેર્સના કારણે ચર્ચામાં રહે છે તો કોઈ પોતાની આદતોના કારણે. આજે અમે તમને બોલીવુડના એક એવા કલાકારની વાત કરીશું જે હિન્દી સિનેમાના બે મોટા દિગ્ગજ સુપરસ્ટાર્સના પુત્ર છે. જેણે 16 વર્ષ પહેલા પોતાની કરિયરની શરૂઆત કરી હતી. પોતાની આદતોના કારણે ખુબ ચર્ચામાં રહ્યો. હાલમાં જ તેણે પોતાની ડ્રગ્સની આદત વિશે વાત કરીને લોકોને ચોંકાવી દીધા.
Nov 11,2024, 13:32 PM IST
Nawazuddin Siddiqui
Nawazuddin Siddiqui પહેલા આ બોલીવડ સેલેબ્સના ઘરની લડાઈ આવી હતી લાઇમલાઇટમાં
Celebs Family Fight Came in Limelight: નવાઝુદ્દીન સિદ્દીકીના ઘરનો ઝગડો આ દિવસોમાં રસ્તા પર આવી ગયો છે અને તેના પરિવારની ખેંચતાણ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે. પરંતુ માત્ર નવાઝુદ્દીન જ નહીં પરંતુ આ પહેલા ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝના ઘરની લડાઈ લાઇમલાઇટમાં આવી ચુકી છે.
Mar 4,2023, 21:41 PM IST
Prateik Babbar
બોલીવુડના આ અભિનેતાને 'કેઝ્યુઅલ સેક્સ'માં કશું ખોટું લાગતું નથી, કહ્યું- મેં ઘણીવાર
અભિનેતાએ કહ્યું કે, કેઝ્યુઅલ સેક્સ ખોટું નથી. જે લોકો પ્રેમ જેવી ચીજોને માનતા નથી તેઓ કેઝ્યુઅલ સેક્સમાં વિશ્વાસ ધરાવે છે. તેણે કહ્યું કે તે પોતે કેઝ્યુઅલ સેક્સ કરી ચૂક્યો છે અને તેમાં કશું ખોટું નથી.
Nov 26,2021, 9:58 AM IST
SKYFIRE
વેબ સીરીઝ 'SKYFIRE' એ રિલીઝ પહેલાં ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Zee5 પોતાના દર્શકોને એન્ટરટેન કરવા માટે એક સારી વેબ સીરીઝ લઇને આવ્યું છે, ફૂલ એન્ટરટેનમેંટ અને એકસ્ટ્રાઓર્ડિનરી એન્ટરટેનમેંટનો ડોસ લઇને 'સ્કાઇફાયર' સાયન્સ પ્રેમીઓ માટે કોઇ ભેટથી ઓછી નથી. ભારતમાંન આ પ્રકારની પહેલી ફિલ્મ છે. હાલ આ વેબ સિરીઝને લાંચ કરી દીધી છે.
May 15,2019, 12:30 PM IST
પ્રતીક બબ્બર
આ કન્યા હવે બની ગઈ છે બોલિવૂડના જાણીતા ફિલ્મી પરિવારની વહુ
હલ્દી અને મહેંદીની વિધિ સોશિયલ મીડિયામાં વાઇરલ બની હતી અને આજે લગ્નની તસવીરો જાહેર થઈ છે
Jan 24,2019, 12:05 PM IST
પ્રતીક બબ્બર
પ્રતીક બબ્બરની મહેંદી-હલ્દીની તસવીરો વાઇરલ
બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ સ્મિતા પાટીલ અને નેતા-અભિનેતા રાજ બબ્બરના દીકરા પ્રતીક બબ્બરની લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે
Jan 23,2019, 12:17 PM IST
સ્મિતા પાટિલ
B'day Special: ડેથ બાદ રિલીઝ થઇ હતી સ્મિતા પાટિલની આ ફિલ્મ
દેશના દિગ્ગજ આર્ટ કલાકારોમાં સ્મિતાનું નામ આજે પણ ગણવામાં આવે છે. તેમના સમયમાં સ્મિતાનું નામ શબાના આઝમીની ટક્કરમાં લેવામાં આવતું હતું.
Oct 17,2018, 10:31 AM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો