हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
player
Player News
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો
પેરુમાં ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડવાથી એક ખેલાડીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુઆનકાયોમાં જુવેન્ટુડ બેલાવિસ્ટા અને ફેમિલિયા ચોકા વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.
Nov 4,2024, 19:57 PM IST
ZEE 24 Kalak Original Video
મધ્યપ્રદેશ: ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ પહોંચ્યા બાગેશ્વર ધામ, લીધા બાબા બાગેશ્વરના આશીર્વાદ
Madhya Pradesh: Indian cricketer Rinku Singh reached Bageshwar Dham, took blessings of Baba Bageshwar
Sep 4,2024, 9:40 AM IST
ZEE 24 Kalak Original Video
વંદન વ્યાસે કઝાકિસ્તાનમાં લહેરાવ્યો તિરંગો, વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગમાં મેળવ્યો મેડલ
સુરતના વંદન વ્યાસે કઝાકિસ્તાનમાં લહેરાવ્યો તિરંગો, 50 વર્ષની ઉંમરે વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગમાં અન્ય ખેલાડીઓને આપી પછડાટ.....
Jul 31,2024, 12:29 PM IST
ZEE 24 Kalak Original Video
પાકિસ્તાન ખેલાડી: મને ભારત જેવો પ્રેમ ક્યાંય મળ્યો નથી
Pakistan player: I have never found love like India anywhere
Aug 7,2023, 13:25 PM IST
Vadodra
ડેન્ગ્યુના કારણે નેશનલ જુડો ચેમ્પિયન સાક્ષી રાવલનું મોત, તબીબની બેદરકારીનો આક્ષેપ
Aug 5,2021, 15:26 PM IST
IPL 2021
IPL 2021 હરાજીની યાદીમાં વડોદરાના 9 ખેલાડીઓનો સમાવેશ, જાણો કોણ છે આ ખેલાડી
ઈન્ડિયન પ્રીમિયર લીગની 2021 (IPL 2021) સિઝનના ઓક્શન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ત્યારે આ આઈપીએલની હરાજી (IPL Auction) માટે 292 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે
Feb 15,2021, 10:23 AM IST
રાષ્ટ્રીય ખેલ દિવસ
રાષ્ટ્રીય ખેલ દિવસ: આ શહેરના ખેલાડીઓએ કાળી પટ્ટી બાંઘી ઉજવ્યો ‘બ્લેક ડે’
રાષ્ટ્રીય ખેલ દિવસની સમગ્ર દેશભરમાં ખેલાડીઓએ ઉજવણી કરી પરંતુ આજના દિવસે હોકીના શિખાઉ ખેલાડીઓએ બ્લેક ડે તરીકે ઉજવી વિરોધ કર્યો હતો. કેમ વડોદરામાં હોકીના શિખાઉ ખેલાડીઓએ બ્લેક ડે ઉજવ્યો હતો.
Aug 29,2019, 20:14 PM IST
ટેબલટેનિસ
ક્રિકેટ સિવાય અન્ય ગેમમાં ગુજરાતને પહેલીવાર અર્જુન એવોર્ડ અપાવનાર હરમિત
કોઇપણ ખેલાડી માટે અર્જુન એવોર્ડ મેળવવાનું લક્ષ્ય ત્યારથી હોય છે. જ્યારથી તે રમવાનું શરૂ કરે છે. ભારતના અનેક ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ દર વર્ષે અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતના બે ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે જો કે, મહત્વની વાત એ છે કે ક્રિકેટ સિવાય અન્ય કોઇ સ્પોર્ટસના ખેલાડીને અર્જુન એવોર્ડ અપાયો હોય તેવી પહેલી ઘટના છે. મૂળ સુરતના એવા હરમિત દેસાઇને ટેબલટેનિસની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઇને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે.
Aug 18,2019, 17:25 PM IST
Trending news
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય