हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pinch
Pinch News
related
એક ચપટી હીંગ આ પાંચ બીમારીઓમાં અપાવશે રાહત, જાણો ક્યારે અને કઈ રીતે કરશો ઉપયોગ?
હીંગ માત્ર ભોજનનો સ્વાદ વધારતી નથી પરંતુ તેના સેવનથી તમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ઘણા ફાયદા મળે છે. આવો આજે તમને તેના ફાયદા વિશે જણાવીએ..
Mar 30,2024, 16:15 PM IST
Salman Khan
શું દુબઈમાં રહે છે સલમાન ખાનની પત્ની અને 17 વર્ષની પુત્રી? દબંગ ખાને આપ્યો આ જવાબ
સલમાન ખાનનું નામ આમ તો અનેક જાણીતી હિરોઈનો સાથે જોડાયેલું છે પરંતુ લગ્નના મંડપ સુધી કોઈ સંબંધ પહોંચ્યો નથી.
Jul 22,2021, 9:12 AM IST
Police
મહિનાથી વણઉકલેલો દુષ્કર્મનો કેસ 11 વર્ષના બાળકનાં કારણે ચપટીમાં ઉકલ્યો, જાણો ફિલ્મી
દેશભરમાં ગેંગરેપની ઘટનાને લઇને વિરોધ્ધ થઇ રહયા છે, ત્યારે અમદાવાદમાં એક માસ અગાઉ થયેલ શ્રમિક મહિલા સાથે ગેંગરેપ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીને પકડવા માટેથી 11 વર્ષના બાળકે ક્રાઇમ બ્રાન્ચને મોટી મદદ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલો આરોપી પપ્પુ હટીલા મૂળ દાહોદનો રહેવાસી છે. અમદાવાદમાં છૂટક મજૂરી કરે છે. ગત 16 સપ્ટેમ્બરના રોજ આરોપી પોતાના સહ આરોપી સાથે અખબારનગરથી એક મહિલાને કડીયા કામ આપવાનું કહી ઝૂંડાલ સર્કલ પાસે ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાર બાદ મહિલા સાથે બંને આરોપીઓ દુષ્કર્મ કર્યુ હતું. જો કે કેસ જે પ્રકારે ઉકેલાયો તે ખુબ જ રોમાંચક છે. ગેંગરેપનો ભેદ ભોગબનનારનો એક મોબાઈલ ક્રાઇમ બ્રાન્ચને આરોપી સુધી સુધી લઇ ગઈ હતી. જોકે, આ બાળકનું કામ ખૂબ પ્રસંશનીય છે. જેના કારણે આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક માસ અગાઉ થયેલ ગેંગરેપમાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
Oct 5,2020, 21:35 PM IST
Sunny Leone
VIDEO : ટોક શોમાં સની લિયોનીએ કર્યું હૈયાફાટ રૂદન જ્યારે...
અરબાઝ ખાનના ટોક શો 'પિંચ'માં અનેક સેલિબ્રિટીઓએ દિલ ખોલીને પોતાની વાત કહી છે પણ સની લિયોની તો અત્યંત ભાવુક થઈ ગઈ હતી. હાલમાં અરબાઝ ખાનના ટોક શો 'પિંચ'માં આવા જ એક મુદ્દે તે અત્યંત સંવેદનશીલ થઈ ગઈ હતી અને ચોધાર આંસુએ રોવા લાગી હતી.
Apr 25,2019, 9:33 AM IST
વરૂણ ધવન
VIDEO : કોણ મોકલે છે વરૂણ ધવનને ન્યૂડ તસવીરો ? ચેટ શોમાં થયો ખુલાસો
થોડા સમયમાં જ બોલિવૂડમાં સુપરસ્ટારનું સ્ટેટસ મેળવી લેનાર એક્ટર વરૂણ ધવન સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે. જોકે હાલમાં તેણે એક એવો ખુલાસો કર્યો છે જે જાણીને તમે ચોંકી જશો. વરૂણે ખુલાસો કર્યો છે કે તને ઇનબોક્સમાં ન્યૂડ તસવીરો મળે છે.
Apr 11,2019, 15:35 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા