हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pillow
Pillow News
indian railway
Indian Railway: ટ્રેનમાંથી તકિયા-ચાદર ચોરશો તો ફસાઇ જશો, જાણો શું છે તેની સજા
Train Coach: તમામ ભારતીય ટ્રેનોના એસી કોચમાં બેડશીટ, ધાબળો અને તકિયાની સુવિધા આપવામાં આવે છે. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે કે શું તેઓ તેને ઘરે લઈ જઈ શકે છે. જાણો તેના માટેના નિયમો શું છે અને જો તે ગુનો છે તો તેની સજા શું છે.
Sep 23,2023, 8:45 AM IST
Washing Hacks
પીળા પડેલા તકિયાને સફેદ દૂધ જેવા કરવા હોય તો ટ્રાય કરો આ ઉપાય, મશીનમાં જ થઈ જશે કામ
Washing Hacks For Pillow: દરેક વ્યક્તિ તકિયા પર 7 થી 8 કલાક માથું રાખીને સુવે છે. આવી સ્થિતિમાં તકિયામાં તેલ, પરસેવો લાગે તે સ્વાભાવિક છે. તેના કારણે તકિયામાં પીળા ડાઘ થઈ જાય છે. જો તેને સાફ ન કરવામાં આવે તો થોડા સમયમાં તકિયો ખરાબ થઈ જાય છે અને તે હાઈજીનની દ્રષ્ટિએ પણ હાનિકારક છે.
May 21,2023, 17:11 PM IST
vastu tips
Vastu Tips : બંધ પડેલા નસીબના તાળા ખોલવા હોય તો તકિયા નીચે રાખો આ વસ્તુ
Vastu Tips : વાસ્તુ શાસ્ત્રમાં ઉર્જાનું ખાસ મહત્વ હોય છે... વાસ્તુ શાસ્ત્રની માનીએ તો ઘરમાં રાખેલી દરેક વસ્તુમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જા હોય છે, જેની અસર ઘરના સદસ્યો અને તેમની પ્રગતિ પર પડે છે
Feb 1,2023, 12:57 PM IST
technology
જાદુઈ તકિયો! સુતા સાથે જ વહેલી પડે સવાર, ઉંઘની સાથે નસકોરાને પણ ટ્રેક કરે છે તકિયો
સ્માર્ટ પિલો હેલ્થ અને ફિટનેસને ટ્રેક કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. આમાં ટ્રેકિંગ માટે એઆઈ એલ્ગોરિઘમ પણ છે. તેમાં હાર્ટ રેટ, બોડી મૂવમેન્ટ, શ્વાસની સાથે સાથે નસકોરાને પણ ટ્રેક કરે છે. એટલુ જ નહીં પણ સ્માર્ટ પિલોના માધ્યમથી ડિપ સ્લિપની સાથે સાથે સ્લીપ સ્ટેટસને પણ રેકોર્ડ કરી શકાશે.
Sep 12,2022, 14:21 PM IST
garlic
લસણમાં રહેલાં છે અનેક ગુણો, ઉંઘતા પહેલાં તમારા તકિયા નીચે લસણ રાખશો તો થશે આટલાં લાભ
લસણનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. લસણમાં અનેક ગુણો રહેલાં છે. એમાંય જો સવારે ઉઠીને ખાલી પેટે લસણની બે કળીઓ રોજ ખાવામાં આવે તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો.
May 20,2021, 13:52 PM IST
pillow
Bad Pillow Side Effects: ખોટું ઓશીકું બગાડે છે તમારું આરોગ્ય, જાણો ચેક કરવાની રીત
ઘણા લોકોની ફરિયાદ હોય છે કે, તેમને રાત્રે યોગ્ય ઉંઘ આવતી નથી (Insomnia). સારી ઉંઘ માટે તેઓ ઘણી પદ્ધતિઓ અપનાવે છે. રાત્રે સ્નાન કરવાથી લઇને ડોક્ટરની જણાવેલી સલાહ પણ અજમાવે છે
Feb 20,2021, 18:52 PM IST
fire breaks out
વડોદરામાં ગાદલાની દુકાનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો
શહેરના સમતા વિસ્તારમાં આવેલ ગાદલાની દુકાનમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ પર કાબુ મેળવી લીધો હતો. ગાદલાની દુકાનના માલિકને દાઝી જવાથી નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
Nov 30,2020, 23:10 PM IST
Trending news
Urine
પેશાબ કરવાની રીતથી મળે છે ગંભીર રોગના સંકેત; સ્નાન સાથે જોડાયેલું છે મોટું કનેક્શન
Raman Vora
ભાજપના ધારાસભ્યએ એવી તો કઈ કરતૂત કરી કે દિલ્હીમાં આંટાફેરા મારવાનું શરૂ કરવું પડ્યું
canada
કેનેડા ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં, હવે દેશ છોડવાનો વારો આવશે
New Year bike price hike
1 જાન્યુઆરીથી મોંઘી થશે આ બાઈક્સ! હાલ ખરીદી લીધું તો થશે હજારો રૂપિયાની મહાબચત
Reliance Jio
Jio એ ફરી મચાવ્યો તહેલકો! ચૂપચાપ કર્યો આ પ્લાન લોન્ચ, નહીં વિચાર્યું હોય એવું મળશે..
Vivah Panchami
ડિસેમ્બરના આ દિવસે માતાપિતા ક્યારેય નથી કરતા દીકરીનું લગ્ન, થાય તો તૂટવાના હોય છે ડર
surat
ભાજપની મહિલા મોરચાના પ્રમુખની આત્મહત્યાનો આવ્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, થયો મોટો ખુલાસો
Best Honeymoon Place
શિયાળામાં હનીમૂન માટે આ છે સૌથી સુંદર જગ્યાઓ! પાર્ટનર સાથે માણી શકશો રોમેન્ટિક ક્ષણો
surat
ગુજરાતના માર્કેટમાં આવ્યું શરીરને ગરમ કરતું જેકેટ, ચાર્જ કરીને પહેરો એટલે ગરમાવો લાગ
Biggest Urban Forest
ગુજરાતના આ શહેરમાં બન્યું એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ, અદભૂત નજારો