हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Petrol-diesel rate
Petrol diesel rate News
Petrol Diesel price
જનતાને વધુ એક ઝટકો, સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો
Petrol-Diesel Latest Price: પેટ્રોલિયમ કંપનીઓએ સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવો ભાવ બુધવારે સવારે છ કલાકે લાગૂ થશે.
Mar 22,2022, 23:36 PM IST
Nirmala Sitharaman
પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન
આ વર્ષે અત્યાર સુધી 20 વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. જો આજની કિંમતોની તુલના ઠીક એક વર્ષ પહેલાંના ભાવ સાથે કરીએ તો 20 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.89 રૂપિયા પ્રતિ લીટર હતો. એટલે કે પેટ્રોલ 18.69 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે.
Feb 20,2021, 17:08 PM IST
Petrol-diesel rate
પેટ્રોલના ભાવમાં 18.69 રૂપિયાનો વધારો, ભાવ સાંભળી આંખમાંથી નિકળી જશે આંસૂ
આ વર્ષે અત્યાર સુધી 20 વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. જો આજની કિંમતોની તુલના ઠીક એક વર્ષ પહેલાંના ભાવ સાથે કરીએ તો 20 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.89 રૂપિયા પ્રતિ લીટર હતો.
Feb 20,2021, 9:35 AM IST
stock market
શેર માર્કેટ: બજારની સુસ્ત શરૂઆત, ડોલરના મુકાબલે રૂપિયો પણ 5 પૈસા તૂટ્યો
અઠવાડિયાનો પ્રથમ દિવસ બજાર માટે સુસ્ત રહ્યો. 50 કંપનીઓવાળા નેશનલ સ્ટોક એક્સચેંજનો સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી ગ્રીન નિશાન પર ખુલ્યો, પરંતુ તેની ચાલ સુસ્ત રહી. સોમવારે નિફ્ટી 14 પોઇન્ટની બઢત સાથે 11,725 પર ખુલ્યો.
Jun 24,2019, 10:38 AM IST
શેરબજાર
શેર બજારમાં રિકવરીનો માહોલ, સેન્સેક્સ 84 પોઇન્ટ મજબૂત થયો
એનબીએફસીની સ્થિતિ પર આશંકાઓ વચ્ચે નાણાકીય કંપનીઓમાં ઘટાડાથી શુક્રવારે શેર બજારમાં નરમાઇનું વલણ જોવા મળ્યું હતું. અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસ 52 પોઇન્ટની તેજી સાથે ખુલનાર સેન્સેક્સમાં થોડા સમય બાદ ઘટાડો જોવા મળ્યો હતો. એક સમયે સેન્સેક્સમાં 200 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. અઠવાડિયા અંતિમ કારોબારી દિવસે સેન્સેક્સે 52.05 પોઇન્ટ ચઢીને 39,581.77ના સ્તર પર શરૂઆત કરી હતી. તો બીજી તરફ નિફ્ટીએ 22 પોઇન્ટ ચઢીને 11,865.20ના સ્તર પર કારોબાર શરૂ કર્યો હતો. આ પહેલાં ગુરૂવારે સેન્સેક્સ 553.82 પોઇન્ટના ઘટાડા સાથે 39,529.72 પોઇન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી પણ 177.90 પોઇન્ટ ઘટીને 11,843.75 પર બંધ થયો હતો.
Jun 7,2019, 17:24 PM IST
પેટ્રોલ
જનતાને રાહત: વર્ષના છેલ્લા દિવસે પણ સૌથી સસ્તુ છે પેટ્રોલ-ડીઝલ, આ છે આજના
પેટ્રોલ અને ડીઝલના ભાવોએ આજે વર્ષના છેલ્લા દિવસે પણ નાગરિકોને મોટી રાહત આપી છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 20 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો. અહીં પેટ્રોલનો ભાવ 68.84 રૂપિયા પ્રતિ લીટર થયો. રાજધાની દિલ્હીમાં ડીઝલના ભાવમાં પણ આજે 23 પૈસાનો ઘટાડો નોંધાયો છે. ઘટાડા બાદ ડીઝલના ભાવ 62.86 રૂપિયા પ્રતિ લીટર થયો. પેટ્રોલ અને ડીઝલના આ ભાવ વર્ષના સૌથી ન્યૂનતમ સ્તર પર છે.
Dec 31,2018, 9:34 AM IST
પેટ્રોલ
પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં આજે ફરી થયો વધારો, જાણે આજની કિંમત
મંગળવારે દિલ્હીમાં પેટ્ર્લની કિંમત 82.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.11 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
Oct 9,2018, 9:55 AM IST
પેટ્રોલના ભાવ
ક્રૂડના ભાવમાં થયો વધારો, મુંબઇમાં પેટ્રોલનો ભાવ 91 રૂપિયાની નજીક પહોંચ્યો
ડીઝલની કિંમતોમાં 0.21 પૈસાનો વધારો તયો છે, જેનાથી ડિઝલની કિંમત 74.63 રૂપિયા થઇ છે.
Sep 29,2018, 8:42 AM IST
પેટ્રોલ ડીઝલ
પેટ્રોલમાં થયો 22 પૈસાનો વધારો, ડિઝલમાં પણ નોધાયો રેકોર્ડ બ્રેક વધારો
દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલની કિંમત 83.22 રૂપિયા જ્યારે મુંબઇમાં 90.51 રૂપિયા પ્રતિ લીટર થઇ
Sep 28,2018, 10:32 AM IST
Trending news
Budget
બજેટમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત, 1.7 કરોડ ખેડૂતોને મળશે લાભ
Union Budget 2025
વજન ઘટાડતા મખાના માટે બજેટમાં સરકારની મોટી જાહેર, ખેતી કરનારાઓને મળશે સીધો ફાયદો
america
વ્હાઈટ હાઉસમાં આવી બલાની સુંદર હસીના, ટૂંકા કપડા જોઈને ભડક્યા લોકો
Ashok Dhodi
10 દિવસથી ગુમ શિવસેના શિંદે ગ્રુપના નેતાનો મૃતદેહ ગુજરાતમાંથી મળ્યો, કારની ડિક્કીમાં
Budget 2025
બજેટ પહેલા જ બદલાઈ ગયા પૈસા સંબંધિત આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
Ahmedabad
ગુજરાતના બે શહેરોમાં પ્રોપર્ટી ભાવ આસમાને પહોંચ્યા, જમીન-ઘર ખરીદવું હોય તો ખરીદી લો
pm modi
પ્રધાનમંત્રીની સો ટચ સોના જેવી સલાહ, કુકિંગ ઓઈલના ઉપયોગ વિશે આપી મોટી ચેતવણી
Ind vs Eng
ટીમ ઈન્ડિયાએ ચિટિંગ કરી? ઈંગ્લેન્ડના કેપ્ટન જબ્બર ભડક્યા, જાણો શેના પર થયો વિવાદ
Tumbbad
દાદી અને રાક્ષસ બસ્તર ફરી સાથે આવશે! તુમ્બાડ વિશે થઈ મોટી જાહેરાત
breakfast
Breakfast: નાસ્તો કરતી વખતે કરેલી આ 5 ભૂલથી બગડે છે શરીરની તંદુરસ્તી, સુધારો આદત