हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Parle G
Parle g News
success story
30 વર્ષમાં ફક્ત ₹1 વધ્યો ભાવ છતાં બંપર નફો, દરજીએ ઉભી કરી દીધી ₹17000 કરોડની કંપની
Parle G Success story: જેના વિના સાંજની ચા અધૂરી હોય, બાળકોથી માંડીને વડીલોની પસંદની વાત આવે ત્યારે એક નામ યાદ આવે છે પારલે જી બિસ્કિટ (Parle G). આ બિસ્કીટ દેશના દિલમાં રહે છે. અમીરથી માંડીને ગરીબ સુધી આ બિસ્કીટના બધા દિવાના છે. વર્ષ 1994માં પારલે જી બિસ્કિટ (Parle G) ના પેકેટની કિંમત 4 રૂપિયા હતી. હવે આશરે 29 વર્ષ બાદ પારલે જી બિસ્કિટના પેકેટની કિંમત 5 રૂપિયા છે. પારલે જી ભારતીય માર્કેટમાં સૌથી મોટી બિસ્કિટ બ્રાન્ડ છે.
Mar 6,2024, 14:33 PM IST
પારલે-જી
Parle-G: તમે જાણો છો પારલે જીમાં 'G'નો ઉપયોગ કેમ કરવામાં આવે છે? શું છે સાચો મતલબ?
જો તમારે પારલે-જીનો ઈતિહાસ જાણવો હોય તો તમારે આઝાદી પહેલાની વાત કરવી પડશે, કારણ કે આ કંપની 1929થી આ પ્રોડક્ટ બનાવી રહી છે. જોકે પહેલા તેનું નામ કંઈક બીજું હતું. આઝાદી પહેલા પારલે-જીનું નામ ગ્લુકો બિસ્કીટ હતું.
Sep 28,2022, 13:07 PM IST
Parle G
અબજપતિનો દેશી અંદાજઃ ફ્લાઇટમાં ચા સાથે પારલે-જી ખાતા જોવા મળ્યા આ ઉદ્યોગપતિ
રાહુલ ભાટિયાની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં રાહુલ ભાટિયા ફ્લાઇટમાં બેઠા છે અને દેશી અંદાજમાં પારલે જી બિસ્કિટ ચા સાથે ખાય રહ્યાં છે.
Jul 26,2022, 22:00 PM IST
પારલે જી
Parle G ના એક નિર્ણય પર સોશિયલ મીડિયા યૂઝર્સ આફરીન, લોકો બોલ્યા 'G એટલે Genius'
કોરોના વાયરસ (Corona Virus) મહામારી વચ્ચે પારલે જી (Parle G) એ વેચાણ મામલે 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો અને સોશિયલ મીડિયા પર તેની ખુબ ચર્ચા પણ થઈ. હવે પારલે જી કંપનીનું નામ ફરીથી સોશિયલ મીડિયા પર એકવાર ટ્રેન્ડ થઈ રહ્યું છે. પરંતુ આ વખતે કારણ એકદમ અલગ છે. વાત જાણે એમ છે કે કંપનીએ નિર્ણય લીધો કે તે ન્યૂઝ ચેનલો પર પોતાની પ્રોડક્ટ્સની જાહેરાત નહીં કરે અને આ પગલું સોશિયલ મીડિયા યૂઝર્સને ખુબ ગમ્યું. ત્યારબાદ ટ્વિટર પર #ParleG ટ્રેન્ડ થવા લાગી.
Oct 13,2020, 7:15 AM IST
Parle G
કપરા સમયમાં Parle-Gએ નિભાવી મોટી સામાજિક જવાબદારી, સાંભળીને થાબડશો પીઠ
દેશમાં વધી રહેલા કોરોના આતંક સામેની લડાઈમાં વડાપ્રધાને દેશભરમાં 14 એપ્રિલ સુધી 21 દિવસ લોકડાઉનની જાહેરાત કરી છે. આ પરિસ્થિતિમાં કંપનીએ પોતાની સામાજિક જવાબદારી નિભાવવાનો નિર્ણય કર્યો છે.
Mar 27,2020, 11:30 AM IST
પારલે જી
10 હજાર કર્મચારીઓની છટણીની તૈયારીમાં Parle-G
દેશની સૌથી મોટી બિસ્કિટ ઉત્પાદન કંપની પારલે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (Parle Products) પોતાના 10 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, જો વેચાણમાં આ પ્રકારનો ઘટાડો જળવાઇ રહ્યો તો આવનારા સમયમાં કર્મચારીઓને કાઢવાની સ્થિતિ આવી શકે છે.
Aug 21,2019, 20:13 PM IST
Trending news
Government jobs
આરોગ્ય વિભાગની સૌથી મોટી ભરતી જાહેર , કુલ 2000થી વધુ જગ્યાઓ ભરાશે, જાણો વિગત
Viral Video
આ શું પુરુષોને પાઠ ભણાવવા માટે મોડલ ઈન્ડિયા ગેટ પર ટુવાલ પહેરીને પહોંચી ગઈ? Video
vodafone idea share
56 દિવસમાં 56% તૂટી ગયો આ શેર, સ્ટોક વેચીને નિકળી રહ્યાં છે ઈન્વેસ્ટરો
Hardik Pandya
ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓની બોલબાલા... તિલક વર્મા પર ICC મેહરબાન,હાર્દિક નંબર-1
crime news
ઉડતી ફ્લાઈટમાં યુવકનુ ગંદું કૃત્ય! ધાબળો ઓઢી યુવતીની સામે કરવા લાગ્યો હસ્તમૈથૂન, પછી
maharashtra assembly election
ટોનથી ઓળખી શકું છું, એક મારી બહેનનો અવાજ, બિટકોઈનવાળા આરોપ પર બોલ્યા અજીત પવાર
video viral
રીલ્સના ચક્કરમાં બાઈક પર બેકાબૂ બન્યું સુરતી કપલ! જબરદસ્ત રોમાન્સનો VIDEO વાયરલ
Vitamin B12
Vitamin B12: વિટામીન B12ની ઉણપ હોય તો ભૂલથી પણ ના ખાવી જોઈએ આ ચીજ, નહીં તો...
aztec death whistle
રિસર્ચમાં મોટો ખુલાસો! 'જ્યારે 'મોતની સીટી' વાગે છે, ત્યારે દિમાગમાં સંભળાય છે ચીસ'!
Shanidev
હાલ મકર, કુંભ, મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે