हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
padma shri award
Padma shri award News
padma awards 2025
રામ મંદિર બનાવનાર આ ગુજરાતીને પદ્મશ્રી,સોમપુરા પરિવારમાં બીજો પદ્મ પુરસ્કાર
Chandrakant Sompura : કેન્દ્ર સરકારે રામ મંદિરના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાને વર્ષ 2025 માટે પદ્મ પુરસ્કારથી પણ સન્માનિત કર્યા છે. અયોધ્યાના રામ મંદિરનો નકશો બનાવનાર સોમપુરાને સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. સોમપુરાના દાદાને પણ પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
Jan 26,2025, 11:58 AM IST
gujarat
ગુજરાતના બે મહાનુભાવોને મળશે પદ્મ શ્રી; જાણો કયા ક્ષેત્ર આપ્યું છે મહત્વપૂર્ણ યોગદાન
ઝી બ્યુરો/અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. દર વર્ષની પરંપરા અનુસાર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોના વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની આઠ પ્રતિભાઓને તેમના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કારોમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મનો સમાવેશ થાય છે.
Jan 25,2025, 21:56 PM IST
Raghuvir Chaudhari
સાહિત્યકાર રઘુવીર ચૌધરીને પદ્મશ્રી સન્માન, માતૃભાષામાં શિક્ષણ આપવાનો ચૌધરીનો આગ્રહ
Gujarat: Renowned writer Raghuvir Chaudhari reacts over being conferred with Padma Shri award
Jan 26,2024, 16:00 PM IST
padma shri award
હાસ્ય સમ્રાટ જગદીશ ત્રિવેદીને મળશે પદ્મશ્રી એવૉર્ડ, સુરેન્દ્રનગર સાથે ગુજરાતના ગૌરવમાં વધારો
Padma Shri Award to Surendranagar comedian Jagdish Trivedi
Jan 26,2024, 15:10 PM IST
padma award 2024
ખેલ જગતના આ 7 સૂરમાઓને જાણો....જેમને પદ્મ એવોર્ડથી નવાજવામાં આવશે
પદ્મશ્રી ભારતનું ચોથું સૌથી સર્વોચ્ચ સન્માન છે. આ યાદીમાં મલખમ કોચ ઉદય વિશ્વનાથ દેશપાંડે, ભારતીય પેરા-બેડમિન્ટન ટીમના મુખ્ય કોચ ગૌરવ ખન્ના, તીરંદાજ પુરિમા મહતો, પેરા-સ્વીમર સતેન્દ્ર સિંહ લોહિયા અને પૂર્વ હોકી ખેલાડી હરબિંદર સિંહ સામેલ છે.
Jan 26,2024, 12:04 PM IST
Padma Awards
આ નસીબદાર ગુજરાતીઓને પદ્મ પુરસ્કારની જાહેરાત : આ રહ્યું આખું લિસ્ટ
Padma Awards : મોદી સરકારે આ વખતે 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરતાં જ રાજ્યમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. બે ગુજરાતીઓને પદ્મભૂષણ પુરસ્કાર મળી રહ્યા છે. જ્યારે સ્વર્ગસ્થ સાહિત્યકાર હરીશ નાયક સહિત છ લોકોને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. કયા નસીબદાર ગુરાતીઓને આ પદ્મ પુરસ્કાર જાહેર થયા છે જુઓ.
Jan 26,2024, 12:05 PM IST
Padma Awards
દર્દીઓની સેવામાં જિંદગી ખર્ચી નાંખનાર દયાળમુનીને પદ્મશ્રીની જાહેરાત, આયુર્વેદમાં છે
Padma Awards : મોદી સરકારે ગુજરાતના 8 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર આપવાની કરી જાહેરાત,,, ડૉ. તેજસ પટેલ અને કુંદન વ્યાસને પદ્મ ભૂષણ એનાયત થશે,,, ડૉ. યઝદી માણેકશા, જગદીશ ત્રિવેદી, રઘુવીર ચૌધરી, વૈદ્ય દયાલ પરમાર,કિરણ વ્યાસ અને હરીશ નાયકને પદ્મ શ્રી આપવાની જાહેરાત
Jan 26,2024, 9:13 AM IST
Padma Awards
Padma Awards: પદ્મ પુરસ્કારની જાહેરાત: ગુજરાતમાંથી કઈ હસ્તીને કયો પુરસ્કાર મળ્યો?
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો આપવાને લઈ નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિઓના નામ સામેલ છે. આ વર્ષે 132 હસ્તીઓને પદ્મ એવોર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Jan 25,2024, 23:42 PM IST
Padma Awards
ગુજરાતના વિખ્યાત માઈક્રોબાયોલોજિસ્ટને પદ્મશ્રી,જાણો કોણ છે ડૉ. યેઝદી માણેકશા ઈટાલિયા
વિવિધ ક્ષેત્રના મહત્વના યોગદાન આપનારી હસ્તીઓના નામ સામેલ છે. આ વર્ષે 33 વિભૂતિઓને પદ્મશ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં ગુજરાતના વિખ્યાત માઈક્રોબાયોલોજિસ્ટને પદ્મશ્રી મળશે. વલસાડના ડૉ. યેઝદી માણેકશા ઈટાલિયાને પદ્મશ્રી મળશે.
Jan 25,2024, 22:24 PM IST
Hemant Chauhan
મેં ભજન ગાયા એટલે મને પદ્મશ્રી એવોર્ડ મળ્યો, બધું જ ગાયું હોત તો કદાચ ન મળત: ચૌહાણ
સૌરાષ્ટ્રમાં ભજનીક તરીકે પ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હેમંતભાઈ ચૌહાણે ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી મેં જે પણ ભજન ગાયા તે સાર્થક થયા, મે બધું જ ગાયું હોત તો કદાચ એવોર્ડ ન મળત.
Apr 6,2023, 21:44 PM IST
gujarat
કર્મચારીઓને કાર અને ઘર બોનસમાં આપનાર દિલદાર ડાયમંડ વેપારી સવજી ધોળકિયા વિશે....
સવજી ધોળકિયાનો જન્મ ગુજરાતના અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. તેમને ભણવામાં મન લાગતું ન હતું. 13 વર્ષની ઉંમરે સવજી સુરત આવ્યા અને નાના કારખાનામાં કામ કરવા લાગ્યા.
Jan 26,2022, 6:19 AM IST
Kangana Ranaut
પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કંગનાનો વીડિયો વાયરલ, કહ્યું- 'પૈસાથી વધુ દુશ્મન બનાવ્યા'
પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત થયા પછી કંગના રનૌતે એક એક વીડિયો સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
Nov 8,2021, 19:25 PM IST
Kangana Ranaut
કંગના રનોતની સરકાર પાસે માગ- પરત લેવામાં આવે કરણ જોહરનો પદ્મ શ્રી એવોર્ડ
અભિનેત્રી કંગનાએ ફરી કરણ જોહરની ટીકા કરી છે અને ભારત સરકાર પાસે માગ કરી છે કે તે કરણ જોહરનો પદ્મ શ્રી પરત લે.
Aug 18,2020, 16:13 PM IST
gautam gambhirs
પદ્મ શ્રી મળવા પર ગંભીરનું નિવેદન, તમે પણ કરશો સલામ
ગૌતમ ગંભીરે પદ્મ પુરસ્કાર માટે આભાર વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, સન્માનની સાથે જવાબદારીઓ પણ આવે છે.
Jan 26,2019, 10:50 AM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી