हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
154/ 7
(68.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Open
Open News
ZEE 24 Kalak Original Video
પાલનપુરમાં 89.10 કરોડના ખર્ચે તૈયાર કરાયો એલિવેટેડ બ્રિજ, જુઓ અદ્ભુત ડ્રોન નજારો
Elevated bridge prepared at a cost of 89.10 crores in Palanpur, see the amazing drone view
Sep 10,2024, 12:45 PM IST
AADHAR
મોટા સમાચાર! હવે કામ નહીં કરે આ પ્રકારનું આધાર કાર્ડ, UIDAI એ આપી જરૂરી જાણકારી
ઘણા લોકો સ્માર્ટ આધાર કાર્ડ માટે અરજી કરે છે પરંતુ UIDAIએ ગ્રાહકોને સ્માર્ટ આધાર કાર્ડ (PVC આધાર કાર્ડ) અંગે ચેતવણી આપી છે. UIDAIએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે ગ્રાહકોએ ઓપન માર્કેટમાંથી PVC આધારની કોપીનો ઉપયોગ ન કરવો જોઈએ. વાસ્તવમાં, UIDAIએ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવા આધારનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે.
Jan 20,2022, 8:55 AM IST
gandhinagar
GANDHINAGAR: મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતનાં મુખ્યમુદ્દા, શું ખુલ્લુ શું બંધ
નાગરિકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને સરકારે લાદેલા નિયંત્રણોનું ચુસ્તપણે પાલન કરે તેવું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ફેસબુકના માધ્યમથી રાજ્યની જનતાને સંબોધન કર્યું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહામારીને કારણે જીવ ગુમાવનારના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. ૨૯ શહેરોમાં નિયંત્રણો રાજ્યના શહેરો - નાના નગરોમાં ભીડ ઘટાડવા અને સંક્રમણની ચેઇન તોડવા માટે લાગાવ્યા. ગામના વડીલો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચ અને જવાબદાર આગેવાનો સાથે મળી સ્વેચ્છિક નિયંત્રણો લાદવાની સાથે આવશ્યક પગલાં લે તે જરૂરી છે.
Apr 27,2021, 20:39 PM IST
workers
શ્રમીકો બન્યાં સંપન્ન: સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્થાનિકો માટે ખોલી રોજગારીની ઉજળી તકો
કેવડિયા ખાતે વિશ્વના વિરાટતમ વ્યક્તિત્વ એવા સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના છત્ર હેઠળ કેવડિયાના સંકલિત વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશીસભર આયોજન હેઠળ વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે. જેને પરિણામે આજે કેવડિયા હોલિસ્ટિક ટુરિઝમ ડેવલપમેન્ટ, વિશ્વ એકતાનું પ્રતિક બની વૈશ્વિક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે સ્થાનિક આદિવાસી યુવક-યુવતિઓ માટે ઘર આંગણે જ રોજગારી આપવાનું ઉત્તમ માધ્યમ બન્યું છે. આરોગ્ય વનમાં ૩૭ સ્થાનિક યુવક-યુવતીઓ રોજગારી મેળવી રહ્યા છે.
Dec 29,2020, 21:22 PM IST
Ambaji
શાકભાજીની આડમાં આ રીતે વેચાય છે મોતનો સામાન, જુઓ વીડિયો
અંબાજીમાં શાકભાજીના વેચાણની આડમાં દેશીદારૂનું વેચાણ થતો વિડિઓ વાઇરલ, પોલીસની ભૂમિકા ઉપર શંકા લોકો નો ફિટકાર
May 9,2019, 20:00 PM IST
કેદારનાથ
કેદારનાથ મંદિરના ખુલશે કપાટ, સૌથી પહેલા કરો દર્શન
આવતીકાલે ખુલશે કેદારનાથના કપાટ, દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ, કેદારનાથ મંદિરને કરાયો ભવ્ય શણગાર
May 8,2019, 19:25 PM IST
gujarat
ગુજરાત સ્થાપના દિને રાજ્ય સરકારની વેપારીઓ માટે મોટી ભેટ
રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલી રાખવા માગતાં વેપારીઓ માટે સારા સમાચાર છે, મધરાતથી 24 કલાક દુકાન અને રેસ્ટોરન્ટ ખુલી રાખવાનો અમલ થઈ શકે છે, શ્રમ અને રોજગાર વિભાગે આ માટે શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં ખાસ સુધારો કર્યો હતો અને વિધેયકને રાજ્યપાલે પણ મંજૂરીઆપી દીધી હતી પરંતુ લોકસભાની ચૂંટણી હોવાથી કાયદાનો અમલ થઈ શક્યો નહોતો
May 1,2019, 18:40 PM IST
Mahesana
મહેસાણામાં પાલિકાની કામગીરીથી વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ , જાણો કારણ
મહેસાણામાં પાલિકાએ ટેક્સના 5 કરોડ રૂપિયા બાકી હોઈ ટ્રીપલ A કંપનીને સીલ મારી દીધું છે જેના કારણે 40 વિદ્યાર્થીઓનું ભાવિ પણ અદ્ધરતાલ થઈ ગયું છે જેને લઈને વિદ્યાર્થીઓએ પાલિકા પ્રમુખને સીલ ખોલી તેમના પ્રમાણપત્ર આપવા રજૂઆત કરી
Apr 10,2019, 17:20 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ