हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nicole
Nicole News
Ahmedabad
ફિલ્મી સ્ટોરી! 80 લાખનો વીમો પકવવા આરોપીએ પોતાને મારી નાખી બારમું પણ કરી નાંખ્યું!
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ અનિલ સિંઘ વિજયપાલસિંઘ ચૌધરી છે. જોકે વર્ષ 2006થી તે અમદાવાદમાં રાજકુમાર વિજયકુમાર ચૌધરીના નામે મનમોહન નગર નિકોલ ખાતે વસવાટ કરે છે.
Nov 8,2023, 17:37 PM IST
gujarat
યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન ભારે પડ્યા, કહ્યું; ઈલેક્શન હોવાથી બંદુક જમા છે
અમદાવાદના નિકોલની યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન ભારે પડ્યા છે. યુવતી અગાઉ ઉત્તરપ્રદેશના આગ્રામાં આવેલી ઓબેરોય હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી તે સમયે પોતાની જ સાથે કામ કરતા ખાલીદ અલી ઉર્ફે આદીલઅલી સાથે મિત્રતા થઈ.
Aug 31,2022, 19:25 PM IST
Ahmedabad
વ્યાજખોરોએ લીધો વધારે એક જીવ: નિકોલના આ યુવકની સ્ટોરી વાંચી આંખો ભરાઇ જશે
શહેરમાં ફરી એક વખત વ્યાજખોરોના ત્રાસને પગલે યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સરકાર દ્વારા ભલે વ્યાજખોરોને ડામવા માટે કડક કાયદો બનાવવામાં આવ્યો હોય. પરંતુ સરકારનો આ કાયદો માત્ર કાગળ પર રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વ્યાજનાં વિષચક્રમાં ફસાયેલ અનેક લોકોને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહી દેખાતા અંતે જીવન ટૂંકાવવાનો માર્ગ દેખાય છે. નિકોલમાં પણ આવી જ એક ઘટના સામે આવતા પરિવારજનો એ ફરિયાદ નોધાવવા મૃતદેહ પોલીસ સ્ટેશન લઇ જવો પડ્યો.
Aug 27,2021, 23:17 PM IST
અમદાવાદ
અમદાવાદ: નિકોલમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, 7 દટાયા
અમદાવાદના બોપલમાં ધરાશાયી થયેલી પાણીની ટાંકીમાં 3 લોકોના મોત થયાને હજી ગણતરીના દિવસો થયા છે. ત્યારે અમદાવાદના નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થવામાં 7 લોકો દટાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
Aug 19,2019, 17:18 PM IST
નિકોલ
અમદાવાદ: CBI અધિકારીની ઓળખ આપી ઠગાઈ કરતો શખ્સ ઝડપાયો
અમદાવાદના નિકોલ પોલીસે સીબીઆઇ અધિકારીના નામે છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરી છે. ભુજના બે વેપારીઓને ન્યાય અપાવવાનું કહી રૂપિયા પડાવ્યા હતા. જેને લઇ પોલીસે નવસારી ચીખલી નજીક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Feb 3,2019, 16:34 PM IST
ઉત્તરાયણ
અમદાવાદ: નિકોલમાં ઉત્તરાયણ પહેલા યુવકનો દોરીના વાગતા થયો અકસ્માત
ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મકરસક્રાંતિ નજીક આવતાની સાથે જ વાહન ચાલકોના અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ પતંગની દોરીના કારણે દર વખતે અકસ્માતમાં કેટલાક લોકો જીવ ગુમાવી દે છે. ત્યારે અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં પતંગની દોરી વાગવાને કારણે એક વ્યક્તિ ઘાયલ થયો છે.
Jan 12,2019, 21:48 PM IST
Trending news
Gujarat University
ગુજરાત યુનિના આંકડાશાસ્ત્ર વિભાગના મહિલા રૂમમાં CCTV, અધ્યાપક સામે નનામી ફરિયાદ
verdict
કોલકાતાના ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
ipo
3 ફેબ્રુઆરીથી ખુલ્લી રહ્યો છે વધુ એક મોટો IPO, ગ્રે માર્કેટમાં અત્યારે જ 101 રૂપિયા
Gujarat Budget 2025
20 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ, 19 તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર
Mahakumbh 2025
દુબઈ કરતા પ્રયાગરાજની ટિકિટ મોંઘી, મહાકુંભને કારણે વિમાન ભાડામાં મોટો વધારો
Saif Ali Khan
પરોઠું-પાણીની બોટલ, CCTV...સૈફ પર જીવલેણ હુમલો કરનારો કેવી રીતે પકડાયો તે ખાસ જાણો
47th President
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં કર્યું છે 7500 કરોડનું રોકાણ
surat news
સુરતમાં નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, CCTVમાં થયો કેદ
Gold rate
સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
health tips
Health Tips: પિત્તાશયમાં પથરીની શરુઆત હોય તો દિવસમાં 2 વાર પીવો આ રસ, થઈ શકે છે લાભ