हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Naroda police station
Naroda police station News
gujarat
ચૂંટણીના માહોલમાં અમદાવાદમાંથી ઝડપાયા હથિયારો! કાનપુરથી ડિલિવરી કરવા આવ્યો હતો આરોપી
મદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં પોલીસને મળેલી બાતમીના આધારે એક શખ્સ ઉત્તર પ્રદેશના કાનપુરથી હથિયાર લઈને અમદાવાદ ડિલિવરી કરવા આવ્યો હતો.
Mar 31,2024, 22:19 PM IST
Ahmedabad
મફતમાં જમવા જેવા મુદ્દે NARODA PSI ના નામે બિભત્સ મેસેજ વાયરલ થયો, પછી થયા ચોંકાવનાર
મફત જમવાનું નહિ મળતા એક કુખ્યાત ગુનેગારે હોટલના માલિકને ફસાવવા તરક્ત રચ્યું. મહિલા PSIના નામે અભદ્ર મેસેજ બનાવીને કરી ફરિયાદ પરંતુ પોલીસની તપાસમાં ગુનેગારનો જ ભાંડો ફૂટ્યો અને ફરિયાદી જ બન્યો આરોપી. હાલ તો નરોડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આ શખ્સ છે. કુખ્યાત આરોપી રાહુલ ચન્દ્રાકર. જેના વિરુદ્ધ નરોડા પોલીસે ખોટા મેસેજ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંદ્યો છે.
Jul 31,2021, 19:00 PM IST
અમદાવાદ
અમદાવાદ: મોજશોખ પૂરા કરવા નકલી પોલીસ બની તોડ કરતા 2 વિદ્યાર્થીઓની ધરપકડ
અમદાવાદ (Ahmedabad)શહેરમાં ફરી એક વખત નકલી પોલીસ(fake police)નો આતંક સામે આવ્યો છે. નરોડાના દાસ્તાન સર્કલ પાસે જાહેરમાં સગીર વિદ્યાર્થી તેની સ્ત્રી મિત્રો સાથે ઉભો હતો ત્યારે બે શખ્સો આવ્યા અને ટી-ટી ડ્રગ્સ લે છે, તેવુ કહી પોલીસ સ્ટેશનમાં લઇ ગયા અને તોડ કર્યો હતો.
Sep 25,2019, 17:20 PM IST
અમદાવાદ
અમદાવાદ: નરોડા વિસ્તારમાંથી પીસ્ટલ અને જીવતા કારતૂસ સાથે યુવક ઝડપાયો
શહેરના નરોડા વિસ્તારમાં હથિયાર સાથે એક યુવક પોલીસના હાથે લાગ્યો છે. નરોડા પોલીસે નરોડા પાટિયા પાસેથી ઝડપાયેલા શખ્સ મેજરસિંઘ સેસ્સી મૂળ પંજાબનો છે અને ત્યાંનો રીઢો ગુનેગાર છે. પોલીસના હાથે લાગેલો આ આરોપી અગાઉ હત્યા, રેપ ,ઘરફોડ અને નારકોટિકિસ સહિતના કેસનો વોન્ટેડ છે.
Mar 23,2019, 19:24 PM IST
Trending news
Budget 2025
હેલ્થ સેક્ટરને શું મળ્યું? કેન્સરની દવાઓ સસ્તી, 10 હજાર મેડિકલ સીટો વધશે....
Budget 2025
નાણામંત્રીએ વૃદ્ધ નાગરિકોને આપી મોટી ભેટ, હવે આટલા રૂપિયા સુધી મળશે ટેક્સ ડિડક્શન
Union Budget 2025
નાણામંત્રીની સફેદ સાડીને કારણે લાઈમલાઈટમાં આવી બિહારની આ મહિલા, કોણ છે દુલારી દેવી?
Budget 2025
મોબાઈલ, લેધર, મેડિકલ ઈક્વિપમેન્ટ... બજેટમાં મધ્યમ વર્ગને મોજ, આ સામાન થયો સસ્તો
Budget 2025
બજેટની સૌથી મોટી જાહેરાત, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, જાણો વિગતો
Union Budget 2025
બજેટમાં મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 10 મોટી જાહેરાત, વાંચવાનું ચૂકશો નહિ
Budget
બજેટમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત, 1.7 કરોડ ખેડૂતોને મળશે લાભ
Union Budget 2025
વજન ઘટાડતા મખાના માટે બજેટમાં સરકારની મોટી જાહેર, ખેતી કરનારાઓને મળશે સીધો ફાયદો
america
વ્હાઈટ હાઉસમાં આવી બલાની સુંદર હસીના, ટૂંકા કપડા જોઈને ભડક્યા લોકો
Ashok Dhodi
10 દિવસથી ગુમ શિવસેના શિંદે ગ્રુપના નેતાનો મૃતદેહ ગુજરાતમાંથી મળ્યો, કારની ડિક્કીમાં