हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
morva hadaf byelection
Morva hadaf byelection News
bjp
મોરવા હડફમાં ભાજપે લહેરાવ્યો ભગવો, 45432 મતોથી જીત
આ પેટાચૂંટણી (Byelection)માં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા વચ્ચે સીધો ચૂંટણી જંગ હતો. મતગતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારે 45432થી જીત નોંધાવી છે.
May 2,2021, 13:33 PM IST
Byelection
હાર ભાળી ગયેલા મોરવા હડફમાં કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું, નિસાસો નાંખીને કહ્યું
મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી (Morva Hadaf) ની મત ગણતરી પૂર્ણ થવાની અણીએ છે. 16 રાઉન્ડના અંતે પેટાચૂંટણી (Byelection) માં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર આગળ ચાલી રહ્યાં છે. જોકે, શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યું હતું. 22 રાઉન્ડના અંતે 39,409 મતની ભાજપને લીડ મળી છે. ત્યારે ભાજપના ઉમેદવાર નિમિષા સુથારની જીત લગભગ નિશ્ચિત છે. તો બીજી તરફ, હાર ભાળી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ મેદાન છોડ્યું હતું.
May 2,2021, 12:55 PM IST
Byelection
પેટાચૂંટણીનું પરિણામ : મોરવા હડફમાં 10 રાઉન્ડના અંતે ભાજપ 11708 મતથી આગળ
મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી (Morva Hadaf) ની મત ગણતરી શરૂ થઈ છે. આ પેટાચૂંટણી (Byelection) માં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા વચ્ચે સીધો ચૂંટણી જંગ છે. જોકે, શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે.
May 2,2021, 11:18 AM IST
Byelection
મોરવાહડફનો ગઢ કોણ ફતેહ કરશે? આજે પેટાચૂંટણીની મતગણતરી પર સૌની નજર
May 2,2021, 7:32 AM IST
Byelection
કોરોનાના કહેર વચ્ચે મોરવા હડફની પેટાચૂંટણીનો પ્રારંભ, મતદાન કરવા પહોંચ્યા લોકો
આજે 17 એપ્રિલના રોજ મોરવા હડફ (Morva Hadaf) ની પેટાચૂંટણી (Byelection) ને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે 8 વાગ્યાના ટકોરે જ મતદાન શરૂ થઈ ગયું હતું. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ છે. ભાજપે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષાબેન સુથારને ટિકીટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસે પાયાના જમીની કાર્યકર એવા સુરેશ કટારાને મેદાને ઉતાર્યા છે. ત્યારે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઈન જોવા મળી રહી છે. કોરોના કહેર વચ્ચે પણ લોકો મતદાન કરવા પહોંચી રહ્યાં છે.
Apr 17,2021, 8:34 AM IST
Byelection
માથાનો દુખાવો બની હતી બંને પક્ષો માટે મોરવા હડફ ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી
Mar 30,2021, 10:28 AM IST
Byelection
મોરવા હડફ પેટાચૂંટણીમાં સીધી જંગ : ભાજપે જૂના જોગી, તો કોંગ્રેસે પાયાના કાર્યકર્તાને
આગામી 17 એપ્રિલના રોજ યોજાનાર મોરવા હડફની પેટાચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. હાલ જોતા અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષાબેન સુથારને ટિકીટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસે પાયાના જમીની કાર્યકર એવા સુરેશ કટારાને મેદાને ઉતાર્યા છે.
Mar 30,2021, 8:21 AM IST
Byelection
મોરવા હડફ પેટાચૂંટણીમાં ભાજપ આ 4 નામોમાંથી એક પર પસંદગીનો કળશ ઢોળી શકે છે
Mar 28,2021, 11:03 AM IST
Byelection
મોરવા હડફની પેટાચૂંટણીમાં ત્રિકોણીય જંગના એંધાણ, ભાજપના 300 કાર્યકર્તા AAP માં જોડાય
માંદગીના કારણે મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું થોડા સમય અગાઉ નિધન થતા ચૂંટણી પંચે આ બેઠક પર પેટાચૂંટણી (byelection) ની જાહેરાત કરી હતી. આગામી 17 માર્ચના રોજ આ પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. પેટાચૂંટણીના થોડા દિવસ પહેલા જ ભાજપમાં ભડકો થયો છે. એક સાથે અનેક સક્રિય કાર્યકર્તાઓએ ભાજપ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીનો સાથ પકડ્યો છે.
Mar 24,2021, 7:54 AM IST
Trending news
clove water
ખરતા અને નબળા વાળ માટે આ પાણી છે 'વરદાન', આ રીતે કરો તેનો ઉપયોગ
Ahmedabad Book Festival
આ બસમાં છે વિવિધ ભાષાના પુસ્તકોનો અનમોલ ખજાનો, બુક ફેરમાં જાવ તો જરૂર લેવો મુલાકાત
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર! વગર વ્યાજે લોનની જાહેરાત
technology
બ્રેક થઈ જાય ફેલ તો કેવી રીતે રોકવી કાર? દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ આ જોરદાર ટ્રિક
Crorepati Stock
1980 માં આ કંપનીના ખરીદ્યા હોત 100 શેર તો આજે બની ગયા હોત ₹3,000 કરોડના માલિક
HEALTH BENEFITS OF GILOY
21 દિવસ સુધી રોજ પીવો આ પાનનું જ્યુસ, ડાયાબિટીસ સહિત આ 3 બીમારીઓ રહેશે અંડરકંટ્રોલ!
Ketu Gochar
પાપી ગ્રહ કેતુએ બદલ્યું નક્ષત્ર, 2024 પૂરું થતા પહેલા 3 રાશિઓને ખોબલે ખોબલે લાભ થશે
Blast
અંકલેશ્વર GIDCની એક કંપનીમાં ભયંકર મોટો બ્લાસ્ટ, 4 કામદારના ઘટના સ્થળે મોત
Syed Mushtaq Ali Trophy 2024
IPLમાં રિજેક્ટ થનારા આ ગુજ્જુ ખેલાડીએ એવી તબાહી મચાવી, 2 કરોડી સ્પિનરને ધોઈ નાખ્યો
Ahmedabad
બિલ્ડરોએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું, નવી જંત્રીનો સ્વીકાર કોઈપણ કાળે સ્વીકાર્ય નથી