हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MCD Election
Mcd election News
manish sisodia
MCD ચૂંટણી જીત્યા બાદ મનીષ સિસોદિયાએ ભાજપ પર લગાવ્યો આરોપ, કહ્યું......
Delhi MCD Election Result: દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સૌથી વધુ સીટો હાસિલ કરી છે. તેમ છતાં ભાજપના ઘણા નેતાઓએ દાવો કર્યો છે કે મેયર ભાજપના બનશે.
Dec 7,2022, 21:36 PM IST
MCD Election
તો દિલ્હીમાં MCD હારીને પણ મેયર બનાવશે ભાજપ ? અમિત માલવીયના ટ્વીટથી હલચલ
MCD Election Results 2022: દિલ્હી મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. અહીં આમ આદમી પાર્ટીએ 134 સીટો જીતીને સત્તા મેળવી લીધી છે. પરંતુ ભાજપના એક નેતાના ટ્વીટે ખળભળાટ મચાવી દીધો છે.
Dec 7,2022, 17:11 PM IST
MCD Election
MCD માં જીત બાદ કેજરીવાલને જોઈએ આ બે વસ્તું, પીએમ મોદી પાસે માંગ્યા આશીર્વાદ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એમસીડી ચૂંટણીમાં બહુમત હાસિલ કર્યા બાદ કહ્યું કે બધાને સાથે લઈને ચાલીશું અને દિલ્હીમાં સુધાર કરીશું.
Dec 7,2022, 16:38 PM IST
MCD Election
MCD પરિણામ: AAP એ ભાજપ પાસેથી સત્તા તો આંચકી પણ આ વિસ્તારમાં લાગ્યો મોટો ઝટકો
Delhi MCD Poll Result: એક નગર નિગમ ચૂંટણી હોવા છતાં આ વખતે એમસીડી ચૂંટણી એક હાઈ પ્રોફાઈલ ચૂંટણી બની ગઈ હતી. કારણ કે દોઢ દાયકાથી એમસીડીની સત્તા પર બિરાજમાન ભાજપની શાખ દાવ પર લાગી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તો આમ આદમી પાર્ટી સતત ભાજપને માત આપી રહી હતી પરંતુ ભગવા પાર્ટીએ એમસીડીમાં પોતાની સત્તા જાળવી રાખી હતી.
Dec 7,2022, 14:10 PM IST
MCD Election
MCD પરિણામ AAP ની તરફેણમાં, જાણો ચૂંટણી પહેલા કેજરીવાલે કઈ 10 ગેરંટી આપી હતી
MCD Election Result: દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે મત ગણતરી આજે સવારે 8 વાગ્યાથી થઈ રહી છે. ટ્રેન્ડ મુજબ આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. જ્યારે ભાજપનું એમસીડીમાં 15 વર્ષના શાસનનો અંત જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને 10 ગેરંટી આપી હતી.
Dec 7,2022, 12:45 PM IST
MCD Election
MCD પરિણામ: BJP ના 15 વર્ષના શાસનનો આવ્યો અંત, AAP ને મળ્યું બહુમત
દિલ્હી નગર નિગમના 250 વોર્ડ માટે તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને આજે મતગણતરી થઈ રહી છે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં 250 નગર નિગમ વોર્ડની ચૂંટણીમાં રવિવારે લગભગ 50.47 ટકા મતદાન થયું હતું. ત્યારબાદ ભાજપ અને AAP એ પોત પોતાની રીતે જીતના દાવા કર્યા હતા. જો કે એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને બહુમત મળે તેવું અનુમાન કરાયું હતું.
Dec 7,2022, 15:04 PM IST
MCD Election
MCD Election: દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં થયું 50% મતદાન, 7 ડિસેમ્બરે આવશે પરિણામ
MCD Polls 2022: દિલ્હી કોર્પોરેશનના 250 વોર્ડ માટે રવિવાર (4 ડિસેમ્બર) એ મતદાન થયું છે. ચૂંટણીનું પરિણામ 7 ડિસેમ્બરે આવશે.
Dec 4,2022, 23:33 PM IST
MCD Amendment Bill
MCD Amendment Bill 2022: દિલ્હીના ત્રણેય કોર્પોરેશનને એક કરવાનું બિલ લોકસભામાં પાસ
MCD Amendment Bill: લોકસભાએ દિલ્હીના ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિલયની જોગવાઈવાળા 'દિલ્હી કોર્પોરેશન (સંશોધન) વિધેયક, 2022ને મંજૂરી આપી દીધી છે.
Mar 30,2022, 21:04 PM IST
MCD Election
દિલ્હીમાં હવે હશે માત્ર એક મેયર, ત્રણેય એમસીડીના વિલયને મોદી કેબિનેટે આપી મંજૂરી
દિલ્હીમાં ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનને એક કરવાના બિલ પર મોદી સરકારે મહોર લગાવી દીધી છે. હવે આ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવશે.
Mar 22,2022, 15:52 PM IST
Delhi
દિલ્હીમાં કોર્પોરેશન ચૂંટણી ટળવાથી આમ આદમી પાર્ટી નારાજ, સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને એપ્રિલમાં ચૂંટણી કરાવવાની માંગ કરી છે. આપનું કહેવું છે કે કેન્દ્રના કહેવા પર ચૂંટણી પંચે ચૂંટણી ટાળી છે.
Mar 17,2022, 17:46 PM IST
Trending news
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર