हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Liquor shop
Liquor shop News
japan Government
ગુજરાતમાં મદીરા પ્રેમીઓ માટે ખાસ ખબર! અહીં યુવાનોને દારૂ પીવડાવવા ચાલી રહ્યું છે કેમ
Liquor Offer: NTAએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે વર્ષ 1995માં જાપાનમાં દારૂનો ઉપયોગ દર વર્ષે 100 લિટર હતો. 2020માં તે ઘટીને 75 લિટર થઈ ગયો છે. દારૂના વેચાણમાં થયેલા ઘટાડાથી જાપાનના બજેટને ફટકો પડ્યો છે, જે પહેલેથી જ 290 બિલિયન પાઉન્ડની ખાધમાં છે.
Aug 20,2022, 15:52 PM IST
Liquor shop
મોટો ઝાટકો: આ તારીખથી તમારી પસંદગીનો દારૂ ક્યાંય નહીં મળે!
દેશની રાજધાની દિલ્હીમાં હવે નવી આબકારી નીતિ (New Excise Policy) હેઠળ હાલની સરકારી દારૂની 372 દુકાનો ફક્ત 16 નવેમ્બર સુધી માન્ય છે.
Nov 15,2021, 17:09 PM IST
Yavatmal
Maharashtra: નશો કરવા માટે હેન્ડ સેનેટાઇઝર પી લેતા સાત લોકોના મોત
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે લૉકડાઉન લાગૂ છે. ત્યારે દારૂની દુકાનો બંધ હોવાને કારણે સાત લોકોએ મળી હેન્ડ સેનેટાઇઝર પી લીધુ. બાદમાં સારવાર દરમિયાન તમામના મોત થયા છે.
Apr 24,2021, 17:08 PM IST
Liquor shop
ઇન્જેક્શન ફાયદો નહીં કરે.... દિલ્હીમાં લૉકડાઉનની જાહેરાત થતાં દારૂ લેવા માટે દોડ્યા
લૉકડાઉનના જેવા સમાચાર આવ્યા તો દિલ્હીમાં સૌથી વધુ ભીડ દારૂની દુકાનો પર જોવા મળી રહી છે. સામાન્ય રીતે અહીં સાંજે લાઇનો જોવા મળે છે પરંતુ આજે બપોરથી લાઇનો જોવા મળી રહી છે.
Apr 19,2021, 15:12 PM IST
Liquor shop
દિલ્હી: દારૂ પર 70% ટેક્સ, છતાં લાંબી લાઈનો, કહ્યું-' વાંધો નહીં, સરકારને દાન'
દિલ્હીમાં દારૂની દુકાન પર આજે અજબગજબનો નજારો જોવા મળ્યો. એક દુકાન પર વ્યક્તિએ દારૂ પર 70 ટકા ટેક્સ લગાવવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો. તેણે કહ્યું કે તેમના તરફથી સરકારને દાન છે. બીજી દુકાન પર એક વ્યક્તિ દારૂની લાઈનમાં ઊભા રહેલા લોકો પર ફૂલ વરસાવતો જોવા મળ્યો. વ્યક્તિએ કહ્યું કે તમે લોકો આ દેશની અર્થવ્યવસ્થા મજબુત કરી રહ્યાં છો.
May 5,2020, 13:39 PM IST
long queue
લોકડાઉનની મજાક: દારૂની દુકાનની પુજા બાદ કિલોમીટર લાંબી લાઇન, પોલીસનો લાઠીચાર્જ
લોકડાઉનનાં ત્રીજા ફેઝમાં આજથી દારૂની દુકાનો ખુલવાના કારણે લોકોની લાંબી લાઇનો લાગી ગઇ. દિલ્હીના વિસ્તારોમાં દારૂ લેવા માટે કિલોમીટરો લાંબી લાઇનો લાગી. કેટલાક વિસ્તારોમાં તો લોકો ભાન ભુલ્યા અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભુલ્યા જેના કારણે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
May 4,2020, 17:23 PM IST
lockdown
'દારૂ પીવાથી કોરોના વાયરસનો ખાતમો થશે, દુકાનો ખોલવી જોઈએ', જાણો કોણે કહ્યું?
કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક પ્રતિબંધો પણ લગાવ્યાં છે. લોકડાઉનના કારણે દેશમાં દારૂના વેચાણ ઉપર પણ રોક છે. આ બધા વચ્ચે રાજસ્થાનના કોટાની સાંગોદ વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય ભરતસિંહ કુંદનપુરે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખીને દારૂની દુકાનો ખોલવાની અપીલ કરી છે. કોંગ્રેસ ધારાસભ્યે લખ્યું છે કે દારૂ પીવાથી કોરોના વાયરસનો નાશ થઈ જશે.
May 1,2020, 14:30 PM IST
Trending news
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા