हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
70/ 1
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Leak
Leak News
COVID-19
ચીનમાં જ કોરોના વાયરસ બન્યો અને વિશ્વમાં લીક થયો, અમેરિકાએ કર્યો મોટો ઘટસ્ફોટ
Covid-19: કોરોના એક એવો વાયરસ છે જેને દુનિયામાં તબાહી મચાવી દીધી છે. કોરોના વાયરસ વિશે ઘણા સમયથી ચર્ચાઓ-આશંકાઓ ચાલી રહી હતી કે તે ચીનની કોઈ લેબમાંથી બહાર આવ્યો હોવો જોઈએ પરંતુ હવે આ અંગે અમેરિકાના એક નવા રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે.
Feb 28,2023, 10:32 AM IST
Clear
જાણો કોણ કર્યું જુનિયર કર્લકનું પેપર લીક?, પેપર નહીં, અમારું કિસ્મત ફૂટ્યું છે'
Paper Leak News Live Update: આજે યોજાવનારી જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બોર્ડના સભ્ય રાજીકા કચેરિયાએ મોટો દાવો કર્યો હતો. કચેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું છે. પોલીસ વિભાગે એક શખ્સને ઝડપ્યો છે.
Jan 29,2023, 9:20 AM IST
ટિકટોક યૂઝર્સ
ટિકટોક યૂઝર્સ સાવધાન: તમારી ખાનગી માહિતી થઇ શકે છે લિક, જોવા મળ્યો બગ
હવે ટીકટોક વિડીઓ એપ બગની ઝપેટ માં આવી ગયું છે ભારતમાં ખુબ જ લોકપ્રિય એવી એપ જેના 30 કરોડ થી પણ વધુ યુઝર્સ છે. જેમાં બગ આવતા હવે ટીકટોક પર તમારું એકાઉન્ટ્સ કોઈપણ હેકર્સ હેક કરી શકે છે અને તમારી અંગત અને ખાનગી માહિતી પણ વાયરલ કરી જાહેર કરી દેવામાં આવશે.જો કે તમે એકાઉન્ટ બનાવતા ગુપ્તતા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
Jan 9,2020, 12:10 PM IST
Aamod
આમોદ : કેનાલના ભંગાણે ખેડૂતોની મહેનત પર ફેરવી દીધું પાણી
આમોદ તાલુકા નહેર નિગમની સિંચાઈ યોજના મારફતે ખેડૂતો ને ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવે છે. તાલુકામાંથી પસાર થતી કેનાલનાં નિર્માણ, સમારકામ અને સાફસફાઈ માટે લાખ્ખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો કરવા છતાં કેનાલમાં ભંગાણ સર્જાતા લાખ્ખો લીટર પાણી વેડફાટ સાથે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો નો ખેતરમાં ઉભો પાક નષ્ટ થઈ જતા મુશ્કેલીમાં મુકવાનો વારો આવ્યો છે.
Jan 5,2020, 12:50 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠાના વાડિયા પાસે નર્મદાની કેનાલ લીક
બનાસકાંઠાના વાડિયા ગામ નજીક આવેલી નર્મદાની કેનાલ લીક થવાની ઘટના સામે આવી છે.
Nov 25,2019, 16:57 PM IST
Ahmedavad
અમદાવાદના વેજલપુરમાં 500થી વધુ પરીવારો ગેસ વગર પરેશાન
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં અદાણી ગેસ ની લાઈન થઈ લીકેજ,અમદાવાદ મનપા દ્વારા ખોદકામ કરાતા થઈ લીકેજ,
May 10,2019, 15:35 PM IST
નર્મદા
નર્મદાના રાજપીપળાનું તંત્ર ઝી 24 કલાકના અહેવાલ બાદ થયું દોડતું , જુઓ વિગત
નર્મદા જિલ્લાના રાજપીપળાનું તંત્ર ઝી 24 કલાકના અહેવાલ બાદ દોડતું થયું છે .રાજપીપળાના કાછીયાવાડ વિસ્તારમાં પીવાના પાણીમાં જીવાત આવતી હતી જેથી સ્થાનિકોમાં નારાજગી હતી , સ્થાનિકોએ ઝી 24 કલાકની ટીમનો સંપર્ક કરતાં ઝી 24 કલાકે તપાસ કરી અહેવાલ દર્શાવ્યો હતો
Apr 29,2019, 17:55 PM IST
અમદાવાદ
અમદાવાદમાં પાણીમાં મોટા પ્રમાણમાં બગાડ
અમદાવાદમાં પાણીનો મોટા પ્રમાણમાં બગાડ નોંધાયો છે. વોટર લિકેજના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
Apr 27,2019, 13:27 PM IST
mahisagar
મહિસાગરના કડાણા ડેમના મુખ્ય ગેટમાં પાણી લીકેજ, જુઓ વીડિયો
મહિસાગરના કડાણા ડેમના મુખ્ય ગેટમાં પાણી લીકેજ થતાં સિંચાય વિભાગ હરકતમાં આવ્યું અને તાત્કાલિક રબરસીલ સહિત ની મરામત કામગીરી શરૂ કરી દીધી
Apr 17,2019, 17:10 PM IST
બદલા
રિલીઝ પહેલાં જ લિક થઈ ગયું અમિતાભ-તાપસીની બદલાનું સસ્પેન્સ !
આ મર્ડર-મિસ્ટ્રી 8 માર્ચે રિલીઝ થવાની છે
Mar 3,2019, 15:17 PM IST
ટાટા મોટર્સ
Tata ની આ નવી કારની ડીટેલ થઇ લીક, 12 ડિસેમ્બરે થશે લોંચ
Dec 3,2018, 11:30 AM IST
Trending news
stock market
વિદેશી રોકાણકારો આ 4 શેરમાં વધારી રહ્યા છે હોલ્ડિંગ, 35 રૂપિયાથી ઓછી છે કિંમત
BZ Group
સોનાના મોબાઈલ કવર, લાખો રૂપિયાની ગાડીઓ, વૈભવી બંગલો... આવી હતી ઝાલાની જાહોજલાલી
mughal ruler
આ મુઘલ બાદશાહે છપાવ્યા હતા રામ-સીતાની તસવીરવાળા સિક્કા!, બખૂબી રોચક છે કહાની...
health
મોસમ બદલતાની સાથે જ ગળામાં થવા લાગ્યો દુખાવો? જાણો રાહત મેળવવાની નિન્જા ટેક્નિક
marriage
શું લગ્ન પછી મહિલાઓએ સરનેમ બદલવાની જરૂર છે ખરી? જાણી લેજો નહીંતર મનમાં વહેમ રહી જશે
divorce temple
ધરતી પર અહીં આવેલું છે 'ડિવૉર્સ ટેમ્પલ',જ્યાં પુરુષોના જવા પર હતી મનાઇ,પછી એવું થયું
technology
VIએ લોન્ચ કર્યું AIથી ચાલતું ટૂલ, સ્પેમ મેસેજ દેખાતા તરત કરી દે છે એલર્ટ
ponzi scheme
STના જુનિયર ક્લાર્કે લોકોને ફસાવ્યા, ડ્રોના નામે લોકો સાથે કરી ઠગાઈ, થયો ફરાર
Junagadh
જૂનાગઢમાં અંબાજી ગાદી વિવાદ વચ્ચે કલેક્ટરનો મોટો નિર્ણય, કરી વહીવટદારની નિમણૂંક
health
વધુ પડતા ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી સામનો કરવો પડશે આ 3 સમસ્યાઓનો