हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
land grabing
Land grabing News
aam aadami party
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ, ધારાસભ્ય ભરાયા
ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ મામલે કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
Nov 3,2023, 16:21 PM IST
Rajkot
રાજકોટમાં ભૂમાફિયા રાજ, સોસાયટીમાં ઘૂસીને મારામારી કરતા યુવકનુ મોત થયું
રાજકોટમાં ભૂમાફિયાઓનો જીવલેણ આતંકનો કિસ્સો સામે આવ્યો છે. ભૂમાફિયાઓએ માર મારતા કારખાનેદારનું મૃત્યુ થયુ છે. શહેરની રાધે ક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાઓએ હુમલો કર્યો હતો. ત્યારે સારવાર દરમિયાન કારખાનેદાર અવિનેશ ધુલેશિયાનું મૃત્યુ થયુ છે. ત્યારે ભૂમાફિયાના આતંકથી કંટાળેલા રાધે ક્રિષ્ના સોસાયટીના લોકોએ અવિનાશ ધુલેશિયાનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. સાથે જ સોસાયટીના રહીશોએ અન્નજળનો ત્યાગ કરીને તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે.
Feb 18,2022, 14:08 PM IST
rajkot police
રાજકોટ પોલીસ કમિશ્નર હતા કે દલાલ? વધારે એક જમીનના વહીવટનું ઉઘરાણુ સામે આવ્યું
પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાંચની તોડબાજીનો કિસ્સો હાલ ખુબ જ ચર્ચાન ચકડોળે ચડેલો છે. ધારાસભ્યો પણ તેનો ભોગ બની ચુક્યા હોવાના આક્ષેપો બાદ હવે સમગ્ર તંત્ર દોડતું થયું છે. જો કે આ કેસ સામે આવતા હવે એક પછી એક નવા નવા આરોપો થઇ રહ્યા છે અને ભોગ બનેલા લોકો પણ સામે વી રહ્યા છે. હાલ તો આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત જવાબદારો સામે કડક પગલા લેવાઇ શકે છે. સરકાર પણ ચૂંટણી ટાણે દબાણમાં છે એટલે કમિશ્નર જેવા માતેલા સાંઢ પર ગાળીયો કસવાના મિજાજમાં છે.
Feb 13,2022, 16:01 PM IST
ભૂમાફિયા રાજ
જમીન પચાવી પાડવાનો ખેલ હવે ગુજરાતમાં નહિ ખેલાય, આવ્યા મોટા બદલાવ
ખોટા નામે જમીન પચાવી પાડી-બીજાને વેચાણ કરી દેનારા ભૂમાફિયા તત્વોની હવે ખેર નથી. કારણ કે, લેન્ડ ગ્રેબિંગ-ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડવી, પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી થતા દસ્તાવેજો સામે હવે કડક હાથે કામ લેવા ગુજરાત સરકારે નિર્ધાર કર્યો
Sep 9,2020, 9:56 AM IST
Trending news
Tea
ચામાં રહેલું ટૈનિન નુકસાન નહીં કરે, ચા પીવો તેની 20 મિનિટ પહેલા આ વસ્તુ ખાઈ લેવી
Salary Hike
5-7 કે 10 ટકા, આવતા વર્ષે કેટલો વધશે તમારો પગાર? થયો મોટો ખુલાસો
Gold rate
બીજે નોરતે સોનું જબ્બર ઉછળ્યું, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી ધબકારા વધી જશે
Navratri 2024
ગેનીબેન ઠાકોર V/s હર્ષ સંઘવી : ગુજરાતમાં મોડે સુધી ગરબા રમવાની છૂટ પર રાજકારણ શરૂ
Shweta Basu Prasad
સેક્સ રેકેટમાં ફસાઈ હતી શાહરૂખ સાથે કામ કરી ચૂકેલી આ અભિનેત્રી, 1 રાતના 1 લાખ ચાર્જ
October
ઓક્ટોબર મહિનો ધાર્યા કરતા વધુ વિચિત્ર જશે, મહાભયંકર આગાહી આવી, વરસાદ અને ગરમીનું થશે
Navratri 2024
દીકરીઓ, ગરબા બાદ મોડી રાતે વાહન ન મળે તો આ નંબર ડાયલ કરજો, મળશે મદદ
Aarti Gupta
ભૂતની ફિલ્મોમાં હંમેશા ક્યાંકને ક્યાંક ફસાઈ જતી હતી આ હીરોઈન! જાણો આજે શું કરે છે
gujarat police
રેલવે મુસાફર માટે દેવદૂત બન્યો પોલીસ કોન્સ્ટેબલ, બચાવ્યો ન હોત તો ગયો હોત જીવ!
Health Care Tips
ફીટ રહેવા તમારા રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ 5 વસ્તુઓ, નહીં તો ભારે પડશે ભૂલ