हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
KESARI
Kesari News
patriotic films
કોઈએ શહીદી વહોરી, કોઈએ સર્વસ્વ આપ્યું બલિદાન, દેશભક્તિથી ભરપુર આ ફિલ્મો જુઓ OTT પર
Independence Day 2024 Movies: દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. ભારત આ 15મી ઓગસ્ટે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સ્વતંત્રતા દિવસને ખાસ બનાવવા માટે તમે દેશભક્તિ પર બનેલી ફિલ્મો પણ જોઈ શકો છો. આ ફિલ્મો તમારી નસોમાં દેશભક્તિની લાગણી ભરી દેશે.
Aug 11,2024, 17:28 PM IST
sandeep nahar
સુશાંત સાથે 'MS Dhoni' ફિલ્મમાં કામ કરી ચુકેલા અભિનેતાનો આપઘાત
એમએસ ધોની, કેસરી જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા સંદીપ નાહરે આપઘાત કર્યો છે. અભિનેતાએ ફેસબુક પેજ પર એક દુખદ પોસ્ટ લખી આત્મહત્યા કરી લીધી છે.
Feb 15,2021, 23:04 PM IST
કેસરી
Video: ‘કેસરી’ નું સોન્ગ ‘તેરી મિટ્ટી’એ YouTube પર મચાવી ધૂમ
‘તેરી મિટ્ટી’ ગીતને યુટ્યુબ પર 10 કરોડ વ્યુઝના આંકડો પાર કરી લીધો છે. આ ગીતને પંજાબી સિંગર બી પ્રાકએ અવાજ આપ્યો છે તથા આ ગીતના શબ્દો મુંતશિરે લખ્યા છે.
Jul 23,2019, 16:01 PM IST
કેસરી
બોક્સઓફિસ પર કેસરીની ગર્જના, સાત દિવસમાં જ 100 કરોડ ક્લબમાં એન્ટ્રી
દેશના માટે જીવ લુંટાવી દેનાર 21 જાંબાઝ જવાનોના જીવન પર બનેલી ફિલ્મ કેસરીએ જબરદસ્ત ઓપનિંગ મેળવી છે. આ ફિલ્મે સો કરોડ રૂપિયાની કમાણી કરવામાં રણવીર સિંહની ગલી બોય અને અજય દેવગનની ટોટલ ધમાલને પાછળ મૂકી દીધી છે. અક્ષયની આ ફિલ્મે સાત દિવસમાં જ સો કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી લઈ લીધી છે.
Mar 28,2019, 17:37 PM IST
KESARI
કેસરી...કેસરી...રંગાઈ ગઈ બોક્સઓફિસ, જાણો ચાર દિવસની કમાણી
સુપરસ્ટાર ખેલાડી અક્ષયકુમાર બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહ્યો છે.
Mar 25,2019, 15:54 PM IST
કેસરી
બોક્સ ઓફિસ પર ચઢ્યો 'કેસરી' રંગ, બે દિવસમાં આટલા કરોડની કમાણી
જે ગતીથી ફિલ્મની કમાણી થઈ રહી છે, તે જોતા એક સપ્તાહ પહેલા આ 100 કરોડનો આંકડો પાર કરી લેશે.
Mar 23,2019, 17:24 PM IST
કેસરી
Box Office Collection : કેસરિયા થઈ ગઈ અક્ષય કુમારની હોળી
'કેસરી'એ વર્ષની અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગ મેળવી છે
Mar 22,2019, 15:57 PM IST
KESARI
કેવી છે આજે રિલીઝ થયેલી 'કેસરી'?
‘કેસરી’ની વાર્તા હકીકતમાં 1897માં થયેલી સારાગઢીની લડાઈની છે
Mar 21,2019, 16:03 PM IST
અક્ષય કુમાર
રંગોના તહેવાર હોળી ધુળેટીમાં આ વખતે કેસરી છવાશે
રંગોના તહેવાર હોળી ધુળેટીમાં (Dhuleti) આ વખતે અન્ય રંગોની સાથે કેસરી (Kesari) છવાઇ જશે. અક્ષય કુમાર (Akshay Kumar) અભિનિત ફિલ્મ કેસરી ગુરૂવારે ધુળેટીના દિવસે રિલીઝ થવાની છે. જે પૂર્વે અક્ષય કુમારે મોટો ખુલાસો કરતાં કહ્યું કે, પિક્ચર અભી બાકી હૈ... કેસરી વર્ષ 1897 ના સારાગઢી (Saragarhi) યુધ્ધની (Battle) કહાની છે. જેમાં 21 શીખ યૌધ્ધાઓની બહાદુરી છે. માત્ર 21 શીખ સૈનિકોની ટુકડીએ 10,000 અફગાનીઓ વિરૂધ્ધ જંગ ખેલ્યો હતો.
Mar 20,2019, 12:11 PM IST
કેસરી
Video: કેસરી ફિલ્મનું આ ગીત 'તેરી મિટ્ટી' સાંભળી તમારી આંખો છલકાઇ જશે
કેસરી ફિલ્મનું ગીત તેરી મિટ્ટી... દેશભક્તિ, દેશદાઝથી ભરપુર છે. એક એક શબ્દ દેશદાઝથી સભર છે. અક્ષય કુમાર અભિનીત કેસરી ફિલ્મનું આ ગીત આઝાદીની આગ દિલમાં જલાવીને દેશનો ઝંડો ઉંચો કરનારા જવાનોની યાદમાં સમર્પિત કરાયું છે.
Mar 15,2019, 18:01 PM IST
કેસરી
રિલીઝ થયું 'કેસરી'નું ટ્રેલર, એકએક દ્રશ્યમાં છલકાય છે દેશભક્તિ
સારાગઢીની લડાઈ પર આધારિત અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘કેસરી’ આવતા વર્ષે 21 માર્ચે થિયેટરમાં રિલીઝ થશે
Feb 21,2019, 13:40 PM IST
અક્ષય કુમાર
New Poster: અક્ષય કુમારે શેયર કર્યો કેસરીનો ફર્સ્ટ લુક, ફરી છવાશે ઇતિહાસનો
અક્ષય કુમાર છેલ્લા કેટલાક વર્ષોથી દેશભક્તિ અને સામાજિક વિષયો સાથેની ફિલ્મોમાં વધુ રસ લઇ રહ્યો છે. અક્ષયના આ લુકને જોવા ઇચ્છતા ફેન્સ માટે વધુ એક સારા સમાચાર છે. ઐતિહાસિક ફિલ્મ કેસરીનો પ્રથમ લૂક અક્ષય કુમારે શેયર કર્યો છે.
Feb 12,2019, 12:18 PM IST
Trending news
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા