हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
isro news
Isro news News
ISRO ડૉકિંગ મિશન શું છે
તારીખ કન્ફર્મ, આવી ગઈ તસ્વીર! આકાશમાં મોટો પ્રયોગ કરવા જઈ રહ્યું છે ISRO, મસ્કને...
બે અવકાશયાનને જોડવા અને અલગ કરવાની ટેક્નોલોજી છે પરંતુ અત્યાર સુધી ભારત પાસે તે નથી. જો બધું બરાબર રહેશે તો એક અઠવાડિયા પછી ભારત પણ તે ક્લબમાં જોડાઈ જશે. જી હા, ઈસરો આ મોટો પ્રયોગ 30 ડિસેમ્બરે કરશે. ખાસ વાત એ છે કે તે ચંદ્ર પર જવા અને ત્યાંથી યાન પરત કરવા જેવા ભવિષ્યના ઘણા મિશનમાં મહત્વની ભૂમિકા ભજવશે.
Dec 24,2024, 8:21 AM IST
ISRO Aditya L1
ISROએ સોલાર મિશનમાં રચ્યો ઈતિહાસ; ઈસરોએ રચેલા ઇતિહાસથી સૂર્યનાં કયાં રહસ્યો ઉકેલાશે?
Isro successfully injects Aditya-L1:
Jan 6,2024, 18:46 PM IST
Chandrayaan 3
Chandrayaan 3 થી કંઇક આવો દેખાઇ છે ચંદ્રનો નજારો, ISRO એ જાહેર કર્યો પ્રથમ વીડિયો
Chandrayaan 3 Mission: ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગની સંભાવના છે.
Aug 6,2023, 23:51 PM IST
ISRO
ISRO ની અંતરિક્ષમાં હરણફાળ, 36 સેટેલાઈટ સાથે સૌથી ભારે LVM3 રોકેટ લોન્ચ કર્યું
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ 36 વનવેબ ઈન્ટરનેટ સેટેલાઈટ્સને અંતરિક્ષમાં લોન્ચ અને પ્રક્ષેપિત કરીને ઈતિહાસ રચ્યો છે.બ્રિટિશ સ્ટાર્ટ અપ કંપની વન વેબમાં એરટેલ એટલે કે ભારતી એન્ટરપ્રાઈઝ પણ શેર હોલ્ડર છે. વનવેબ સાથે ઈસરોની બે ડીલ થઈ છે. જેમાંથી એક ગત વર્ષે થઈ હતી. આ રોકેટમાં બીજીવાર ખાનગી કંપનીના કોઈ સેટેલાઈટ લઈ જવાયા છે અને તેનો સક્સેસ રેશિયો 100 ટકા રહ્યો છે.
Mar 26,2023, 10:59 AM IST
ISRO SSLV-D1 EOS-02 Mission
ઈસરોના SSLV રોકેટનું સફળ લોન્ચિંગ, પરંતુ ઉપગ્રહો સાથે સંપર્ક તૂટ્યો
ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ પોતાનું SSLV આઝાદી સેટેલાઇટ લોન્ચ કરી છે. આ સેટેલાઇટને 75 સ્કૂલોની 750 વિદ્યાર્થિનીઓએ બનાવી છે. આઝાદી સેટેલાઇટને શ્રીહરિકોટાથી લોન્ચ કરવાથી આપી છે.
Aug 7,2022, 10:32 AM IST
ISRO
જાણો શું છે ઈસરો દ્વારા પ્રક્ષેપિત કરાયેલ રીસેટ-2બી ઉપગ્રહની ખાસિયત
ચેન્નાઈ: ઈસરોએ PSLV-46 મારફત કર્યું ઉપગ્રહનું પ્રક્ષેપણ. રીસેટ-2બી સરહદો પર બાજનજર રાખી શકશે.રીસેટ-2બી હવામાન અને કૃષિની પણ જાણકારી આપશે.
May 22,2019, 10:15 AM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો