हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hyderabad rape case
Hyderabad rape case News
Hyderabad rape case
તેલંગાણા ગેંગરેપ-મર્ડર કેસ: દુષ્કર્મ-આરોપીઓ સામે પોલીસનું બીજું એન્કાઉન્ટર
Hyderabad Rape Case Encounter: ડોક્ટર દિશા ગેંગરેપ-મર્ડર કેસમાં ચારેય આરોપીઓનું આજે સવારે પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. તેલંગાણામાં મહિલાઓ વિરૂદ્ધ ક્રાઇમના મુદ્દે આ પ્રકારની ઘટના બીજીવાર થઇ છે. એટલે કે તેલંગાણામાં આ પ્રકારનું આ બીજું એન્કાઉન્ટર છે જ્યાં મહિલા વિરૂદ્ધ કરનાર આરોપીએ જ્યારે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો તો તેમનો એન્કાઉન્ટર કરી દીધું છે.
Dec 6,2019, 14:09 PM IST
Hyderabad rape case
10 દિવસમાં દિશાને ન્યાય મળ્યો, ત્યારે ગુજરાતની મહિલાઓ બોલી-ગુજરાત પોલીસ પણ
Hyderabad Rape Case Encounter: હૈદરાબાદમાં ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે જે થયું, તેનાથી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો. દેશના ગામેગામમાં પ્રદર્શનો થયા. એક જ સૂર ઉઠ્યો કે, પીડિતાને ન્યાય આપો, અને બળાત્કારીને આકરી સજા કરો. રાજ્યસભામાં પણ એવી દલીલો ઉઠી કે, બળાત્કારીને જાહેરમાં લોકો પાસે સોંપી દો. ત્યારે આજે હૈદરાબાદ પોલીસે બળાત્કારીઓનું એન્કાઉન્ટર કર્યું હતું. આ સાથે જ આજનો દિવસ પોઝીટિવ ફ્રાઈડે બન્યો છે. શુક્રવારની સવાર દેશવાસીઓ માટે ગુડ ન્યૂઝ લઈને આવી છે. હૈદરાબાદ પોલીસે જે કર્યું તેના પર લોકો તેમના વખાણ કરી રહ્યાં છે. તો સાથે જ હૈદરાબાદ પોલીસ કર્મચારીઓનું ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતીઓ પણ તાજેતરમાં બનેલા બે દુષ્કર્મના આરોપીઓને સજા કરવા અને સગીર પીડિતાઓને ન્યાય ઝંખી રહી છે.
Dec 6,2019, 14:08 PM IST
Hyderabad case
હૈદરાબાદ ગેંગરેપના આરોપીનું એન્કાઉન્ટર,પીડિતાના પિતાએ કહ્યું, પોલીસનો આભાર
Hyderabad Rape Case: હૈદરાબાદ (Hyderabad)માં એક મહિલા વેટનેરી ડોક્ટરના ગેંગરેપ અને હત્યા (Hyderabad gangrape case)ના આરોપીઓએ એન્કાઉન્ટર (encounter)માં ઠાર મારવામાં આવતાં પીડિતાના પિતાએ ખુશી વ્યક્ત કરી હતી. પીડિતાએ કહ્યું કે હવે તેમની પુત્રીની આત્માને શાંતિ મળી છે.
Dec 6,2019, 10:38 AM IST
hyderabad
હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર: કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે-CM કેસી રાવ
તેલંગણા (Telangana) ના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે ઓફિસરોને નિર્દેશ આપ્યા છે કે હૈદરાબાદ (Hyderabad) માં મહિલા ડોક્ટરના ગેંગરેપ અને હત્યાના આરોપીઓની જલદી પૂછપરછ થાય અને દોષિતોને કડક સજા આપવામાં આવે. સીએમએ આ કેસની પતાવટ માટે એક ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવાનો પણ નિર્ણય લીધો. મહિલા ડોક્ટરના ગેંગરેપ (Hyderabad gang rape murder case) અને હત્યાના મામલે મોટી કાર્યવાહી થતા શનિવારે ડ્યૂટી પર બેદરકારી વર્તવા બદલ એક એસઆઈ સહિત 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા. સાઈબરાબાદના પોલીસ કમિશનર વીસી સજ્જનારે મીડિયાને આ જાણકારી આપી હતી.
Dec 1,2019, 20:29 PM IST
hyderabad
હૈદરાબાદ ગેંગરેપ કેસ: ડ્યૂટીમાં બેદરકારી બદલ 3 પોલીસકર્મી સસ્પેન્ડ
હૈદરાબાદ (Hyderabad) માં એક લેડી ડોક્ટર સાથે ગેંગરેપ બાદ કરવામાં આવેલી નૃશંસ હત્યાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. રાજ્યની પોલીસે હવે આ મામલે બેદરકારી વર્તવા બદલ પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરી છે. સાઈબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનારે આ કેસમાં 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.
Nov 30,2019, 23:54 PM IST
Hyderabad rape case
દેશની દીકરીઓની આ હાલત ક્યાં સુધી? હવસખોરોને ક્યારે મળશે સજા
નિર્ભયા રેપ કેસ (Nirbhaya rape case) ને સાત વર્ષ થઈ ગયા પરંતુ હજુ સુધી પીડિતાને પૂરેપૂરો ન્યાય મળ્યો નથી. આ ઘટના બાદ દેશભરમાં પ્રદર્શન થયા અને કાયદો બદલવાની માગણી ઉઠી. પરંતુ 7 વર્ષ બાદ પણ દેશમાં તે જ રીતે મહિલાઓ સાથે હેવાનિયત ચાલુ જ છે. હૈદરાબાદ (Hyderabad) બાદ દેશના અલગ અલગ ભાગોમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. હેવાનિયત આચરનારા ખુલ્લેઆમ ઘૂમી રહ્યાં છે. સવાલ એ છે કે જે લોકો ભારતને શરમજનક સ્થિતિમાં મૂકે છે તેમને સજા ક્યારે મળશે. જ્યારે મહિલાઓ જ સુરક્ષિત નથી તો સમાજ કેવી રીતે સુરક્ષિત રહેશે?
Nov 30,2019, 23:57 PM IST
Trending news
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ
Mahakumbh
મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો, સામાન્ય વ્યક્તિની જેમ જમીન પર બેસીને ભજન ગાયા