हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
holi special
Holi special News
holi 2024
હોલિકા દહનનો પાકિસ્તાન સાથે છે સીધો સંબંધ,પ્રહ્લાદે વર્ષો પહેલાં બનાવ્યું હતું મંદિર
Pakistan Prahladpuri Temple: હોળીનો તહેવાર ભારત જ નહી, ઘણા દેશોમાં પણ પૂરજોશમાં અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાનમાં હાજર એક ઐતિહાસિક સ્મારકનું હોલિકા દહન સાથે ગાઢ સંબંધ છે. પાકિસ્તાનમાં પહેલાં 2 દિવસ પહેલાં હોલિકા દહન અને 9 દિવસ હોળી થતી હતી.
Mar 23,2024, 12:17 PM IST
Holi Celebration
Holi 203: અમદાવાદી રંગેચંગે કરી હોળીની ઉજવણી, તસવીરો મન મોહી લેશે...
દેશ હોળીના રંગમાં રંગાઈ ચૂક્યા છે. આ સાથે જ અમદાવાદના શહેરની વિવિધ સોસાયટીઓમાં લોકોએ રંગેચંગે ધૂળેટીની ઉજવણી કરી હતી. કોરોનાકાળ બાદ આ વર્ષે લોકોએ મનમૂકીને ધૂળેટીની મજા માણી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી હોળી ઉજવણીની તસવીરી ઝલક...
Mar 8,2023, 23:55 PM IST
Shehnaaz Gill
Guess Who: ખુલ્લા વાળ, ચહેરો થયો લાલ... Holi પર આવો થઈ ગયો આ હસીનાનો હાલ
Shehnaaz Gill Holi Pics: જ્યાં સુધી હોળી પર માથાથી પગ રંગ ન હોય તો હોળીની મજા નથી. આ મજા આ વખતે એક અભિનેત્રીએ ખુબ ઉઠાવી છે. અભિનેત્રીએ જોરશોરથી હોળી રમી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે.
Mar 7,2023, 22:17 PM IST
holi special
પહેલાં ચઢ્યો પ્રેમનો રંગ, હવે લગ્ન બાદ Bollywood Couples સાથે રમશે પ્રથમ હોળી
Couples First Holi After Wedding: હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી પણ પ્રેમનો તહેવાર પણ છે. અને અનેક યુગલો પ્રેમના રંગમાં રંગાઈ ગયા છે. જેણે લગ્ન કરીને આ પ્રેમને સુંદર નામ આપ્યું. આલિયા-રણબીરથી લઈને સિદ્ધાર્થ-કિયારા આ વખતે લગ્ન પછીની પહેલી હોળી સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે.
Mar 1,2023, 21:57 PM IST
Holi 2023
લગ્ન પછી પહેલી હોળી શા માટે ન ઉજવાય સાસરે? ખૂબ ઓછા લોકો જાણે છે સાચું કારણ
Holi 2023: ભારતમાં હોળીને લઈને અલગ અલગ રીતરિવાજોનું પાલન કરવામાં આવે છે. તેમાંથી એક રિવાજ એવો પણ છે કે લગ્ન પછી કન્યા પહેલી હોળી સાસરામાં કરતી નથી પરંતુ હોળી કરવા માટે પિયર જાય છે.
Feb 27,2023, 7:29 AM IST
Holi
Holi Special: બોલીવુડના આ ફિલ્મી સિતારાઓની લગ્ન પછી પહેલી હોળી
ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશભરમાં કોરોના મહામારીના વધતા પ્રકોપના કારણે હોળીની તૈયારીઓ પર અસર પડી છે. ત્યાં સુધી કે બિગ બીના ઘરે દર વર્ષે થતી શાનદાર હોળી પાર્ટી પણ રદ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી બાજુ છેલ્લાં કેટલાંક સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાંક સિતારાઓના લગ્ન પણ જોવા મળ્યા. ત્યારે સ્પષ્ટ છે કે આ નવી નવેલી જોડીઓ માટે આ પહેલી હોળી રહેશે. તો ચાલો તે સિતારા વિશે જાણીએ જે લગ્ન પછી પોતાની પહેલી હોળી ઉજવવા જઈ રહ્યા છે.
Mar 28,2021, 11:45 AM IST
Ahmedabad
બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે દોડશે હોળી સ્પેશિયલ ટ્રેન
ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, પાલનપુર, આબુ રોડ, જવાઈ ડેમ અને પાલી મારવાડ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ રહેશે.
Mar 24,2021, 22:15 PM IST
Holi special from Mathura
જ્યારે વાજપેયી સાથે મોદી પણ ઝૂમવા લાગ્યા હતાં
હોળીની ઓલ્ડ ધમાલમાં જુઓ વાજપેયી સાથે કેવા નરેન્દ્ર મોદી પણ ઝૂમવા લાગ્યા હતાં. રાજકારણના જૂના દોરની સતરંગી તસવીર અને હોળીની મસ્તીનો જૂનો દોર....
Mar 21,2019, 14:34 PM IST
Trending news
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ