हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Heavy rain expected
Heavy rain expected News
gujarat
શું ગુજરાતમાં સારા વરસાદ માટે જોવી પડશે લાંબી રાહ? અંબાલાલની આ આગાહી ભુક્કા બોલાવશે!
Gujarat Monsoon Update: ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી છે. રાજ્યમાં આગામી 5થી 7 દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર, દમણ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે. બીજા દિવસે દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ડાંગમાં વાવાઝોડાની આગાહી છે, જ્યારે ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડાની આગાહી કરાઈ છે. ચોથા દિવસે આણંદ, પંચમહાલ, વડોદરા સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે. પાંચમા દિવસે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. છઠ્ઠા દિવસે ગુજરાતના મોટાભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
Jun 5,2024, 16:58 PM IST
Cyclonic Storm
સાચવવા જેવું છે! રાજ્યના 4 જિલ્લામાં ત્રાટકનાર વાવાઝોડું કેવું હશે? શું કહે અંબાલાલ?
Ambalal Patel Forecast: હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીએ કાળો કેર મચાવ્યો છે. આ બધા વચ્ચે હાલ ગુજરાતમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના આગાહીકાર અંબાલાલે પણ ભારે ભરખમ આગાહી કરી છે. ગુજરાતવાસીઓએ સાચવવા જેવું છે. જાણો શું કહ્યું છે અંબાલાલ પટેલે? અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે આજથી હવામાનમાં ફેરફાર થશે. આ સાથે ભારે આંધીવંટોળ આવવવાની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબી, આંધીવંટોળ વધુ રહેશે. અમદાવાદમાં પણ આંધીવંટોળનું પ્રમાણ રહી શકે છે.
Jun 1,2024, 17:12 PM IST
cyclone
શું ગુજરાતમાં ત્રાટકશે ખતરનાક રેતીનું વાવાઝોડું? ચોમાસા પહેલા મંડરાઈ રહ્યું છે સંક્ટ
Gujarat Weather Update: ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ભારે ગરમી, બફારો અને ઉકાળાટની વચ્ચે હવે અચાનક વાતાવરણ બદલાયું છે. હવે આંધી, તોફાન, ભારે પવન અને વાવાઝોડાની આગાહી થઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે પહેલાં જ કહ્યું હતુંકે, આ વખતે જૂનમાં વાવાઝોડા અને આંધી, તોફાનનું જોખમ રહેશે. આ સાથે તેમણે ભારે વરસાદની પણ આગાહી કરી છે. વાતાવરણમાં મોટો પલટો આવશે અને ગુજરાતને પણ સાવધાન રહેવું પડશે.
May 31,2024, 17:03 PM IST
cyclone
ગુજરાતમાં આવશે ધૂળનું તોફાન! આ 4 જિલ્લામાં જોવા મળશે ભયાનક નજારો, તોફાન જોઈ ડરી જશો
Ambalal Patel Prediction: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતમાં ધૂળ આંધીની આગાહી કરી છે. જી હા...કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરાઈ છે. આગામી 3 દિવસ 4 જિલ્લામાં ધૂળ આંધીની આગાહી કરવામાં આવતા લોકો ચિંતામાં પેઠા છે. ધૂળ આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે.
May 30,2024, 11:15 AM IST
cyclone
લખી રાખજો! આ તારીખે આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પહેલો વરસાદ, અંબાલાલે કરી નવી આગાહી
Ambalal Patel Prediction: બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી ચોમાસું પણ વહેલુ આવશે. કેરળમાં આજથી ચોમાસું બેસી ગયું છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.
May 30,2024, 11:12 AM IST
cyclone
ગુજરાતમાં શું ત્રાટકશે ખતરનાક વાવાઝોડું? અંબાલાલ પટેલની આ આગાહી સૌ ટકા સાચી પડી તો..
Cyclone Remal Update : બંગાળની ખાડીમાં એક ગંભીર ચક્રવાતી તોફાન 'રેમલ' બની રહ્યું છે. રેમલ ટકરાશે તો 120 કિમી ઝડપે પવન ફૂંકાશે, રેમલ વાવાઝોડું આવતીકાલે પશ્ચિમ બંગાળના કાંઠે ટકરાશે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે.
May 25,2024, 17:17 PM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી