हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
16/ 0
(10)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Heath
Heath News
oversleeping
જરૂરતથી વધુ ઊંઘવું પણ બની શકે છે ખતરનાક છે, થઈ શકે છે આ ગંભીર બીમારીઓ
Side Effects Oversleeping: સામાન્ય રીતે ડોક્ટરો એવું કહેતા હોય છેકે, પુરતી ઊંઘ લો તો શરીરને આરામ મળી. ઊંઘ પુરી થશે, શરીરને આરામ મળશે તો મોટાભાગની સમસ્યાઓ એનાથી દૂર થઈ જશે. પણ શું તમે જાણો છો વધારે પડતી ઊંઘ પર બની શકે છે ગંભીર બીમારીઓનું કારણ...
May 15,2022, 9:32 AM IST
Corona
કોરોનાના સંક્રમણ અને રિકવરી દરમ્યાન ભૂલથી પણ ખાઓ આ ચીજો, નહીં તો થશે ગંભીર નુકસાન
નવી દિલ્લીઃ કોરોના વાયરસની બીજી લહેર ખુબ જ ખતરનાક છે. હાલ દેશભરમાં વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જોકે, ઘણાં દર્દીઓ થોડું ધ્યાન રાખીને નિષ્ણાતોએ આપેલી સલાહનું પાલન કરે તો જલદી સાજા પણ થઈ જાય છે. પરંતુ જ્યારે કોરોનાની સારવાર ચાલતી હોય કે રિકવરીનું સ્ટોજ હોય તે સમયે પણ કેટલીક વસ્તુઓ ભુલથી પણ ન ખાવી જોઈએ. સંક્રમણથઈ બહાર આવવા માટે શું ખાવું જોઈએ એની ટિપ્સ તો તમને મળી હશે પણ શું ન ખાવું એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. નહીં તો તમારી એક ભૂલ તમને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
May 6,2021, 15:47 PM IST
Winter
ઠંડીની સિઝનમાં તલ ખાઈને બાર મહિના રહો તરોતાજા
તલ આપણાં શરીર માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. શિયાળામાં તલથી બનેલી વાનગીઓ ખાવાથી તમારું શરીર ગરમ રહે છે. જેનાથી તમને ઠંડી સામે રક્ષણ મળે છે.
Dec 29,2020, 18:26 PM IST
Skin Problem
સ્કીન પ્રોબ્લેમ્સથી પરેશાન છો તો અપવાનો આ ઘરેલું ફેસપેક
ઋતુને અનુસાર સ્કીનની અલગ અલગ પ્રકારે દેખભાળ રાખવી જરૂરી છે. હવે ઠંડીની સિઝનમાં મુલાયમ અને ચમકદાર ચહેરો જોઈએ તો સ્કીનની એટલી જ સાર સંભાળ રાખવી પડશે. ત્યારે શિયાળામાં સ્કીન માટે ફેસપેક ખૂબ જરૂરી હોય છે. ત્યારે અહીં જાણો શિયાળા ઘરે સ્પેશ્યલ ફેસપેક બનાવવાની રીત.
Dec 20,2020, 16:03 PM IST
toothpaste
શું તમારા ટૂથપેસ્ટમાં ઝેર છે? ટૂથપેસ્ટનો ઉપયોગ તમારા માટે બની શકે છે ઘાતક!
આજકલ માર્કેટમાં વિવિધ પ્રકારના ટૂથપેસ્ટ મળતા હોય છે. તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચો કરીને તેનું માર્કેટિંગ કરવામાં આવતું હોય છે. પણ છું તમને ખબર છેેકે, એ ટૂથપેસ્ટ શેનાથી બને છે? જાણીને તમે પણ ચોંકી જશો
Dec 18,2020, 16:25 PM IST
Music
કાર્યક્ષમતા વધારવા સાંભળો સંગીત, જાદુઈ છે ફાયદા
સંગીત તમારી એકાગ્રતામાં વધારો કરી શકે છે. ખાસ કરીને લખવાના, ડેટા એન્ટ્રી જેવા કામમાં શાંત માહોલમાં કામ કરવામાં સંગીત મદદ કરી શકે છે.
Dec 16,2020, 14:40 PM IST
શાકાહારી
નોનવેજથી જ હેલ્થ બને તે જરૂરી નથી. શાકાહારી લોકો પણ રહી શકે છે ફિટ!
એવું જરૂરી નથી કે માંસાહાર લેવાથી જ તમને પ્રોટીન મળી શકશે. ત્યારે આ 15 વસ્તુઓને તમારી દિનચર્યામાં સામેલ કરી દેશો તો તમારામાં પણ પ્રોટીનની ભરપૂર માત્રા આવી જશે.
Dec 9,2020, 12:02 PM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ