हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
190/ 5
(41.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Headlines News
Headlines news News
હાર્દિક પટેલ
હાર્દિક પટેલ રાજકારણના મહાગુરૂની શરણમાં, વિજય માટે કરી પ્રાર્થના
ખેડૂતો અને સમાજના યુવાનો માટે સરકાર સામે આંદોલને ચડેલા પાસ નેતા હાર્દિક પટેલે ગુરૂવારે દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યા હતા અને સરકાર સામે ફરી એકવાર બળોપો કાઢ્યો હતો. અહીં પત્રકારો સાથે વાત કરતાં હાર્દિક પટેલે કહ્યું કે, જે સંકલ્પ સાથે નીકળ્યા છીએ એમાં વિજય મળે એ માટે દ્વારકાધીશના દર્શન કર્યા છે અહીં ભગવાનને પ્રાર્થના કરી કે જે બુધ્ધિ વગરના લોકો બેઠા છે એમને ભગવાન બુધ્ધિ આપે.
Aug 9,2018, 16:39 PM IST
ફર્નીચર બજાર
IKEA નો પ્રથમ સ્ટોર આજથી ખૂલશે, 200 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે વસ્તુઓ
આ સ્ટોરમાં 1,000 સીટોવાળી એક રેંસ્ટોરેંટ રહેશે, જે આઇકિયાના દુનિયાભરમાં ફેલાયેલા 400થી સ્ટોરોમાંથી સૌથી મોટી હશે.
Aug 9,2018, 13:05 PM IST
બ્રિટિશ એરવેઝ
બ્રિટિશ એરવેઝ ક્રુ મેમ્બરની દાદાગીરી, ભારતીય પરિવારને પ્લેનમાંથી ઉતાર્યો
આઝાદ ભારતના એક પરિવારને ફરી એકવાર અંગ્રેજી હકૂમતનો તાપ સહેવાનો વારો આવ્યો છે. બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાંથી આ પરિવારને ઉતારી દેવાયો હતો. કારણ માત્ર એટલું જ હતું કે, એમનો બાળક રડી રહ્યો હતો. અલગ સીટમાં બેસાડેલ બાળકને સીટ બેલ્ટ બાંધતા તે ડરી ગયો હતો અને રડી રહ્યો હતો. ક્રૂ મેમ્બર્સના અમાનવીય વર્તનને લીધે ભારતીય સનદી અધિકારીના પરિવારને પ્લેનમાંથી ઉતારી દેવાયા હતા. આ મામલે ઉડ્યન મંત્રીને ફરિયાદ કરવામાં આવી છે.
Aug 9,2018, 12:43 PM IST
lords ground
આજથી લોર્ડ્સ ટેસ્ટ મેચ, કોહલીને કાબુમાં રાખવા ઇંગ્લેન્ડે બનાવ્યો ખાસ પ્લાન
આજથી લોર્ડ્સ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે. યજમાન ઇંગ્લેન્ડ પાંચ મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. ગત સપ્તાહે એજબેસ્ટન ખાતેની મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 31 રનથી હરાવ્યું હતું.
Aug 9,2018, 11:33 AM IST
સાતમું પગાર પંચ
7મું પગાર પંચ: કર્મચારીઓ માટે મોટા ખુશખબર, પગાર ઉપરાંત થશે 'આ' મોટો ફાયદો
સાતમા પગાર પંચની ભલામણો લાગુ થવાની રાહ જોતા સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશખબર છે.
Aug 9,2018, 13:09 PM IST
વોટ્સઅપ
Fake NEWS પર પ્રતિબંધ લગાવશે WhatsApp, ભરશે આ 5 પગલાં
ખોટા સમાચાર ફેલાવવાને લઇને સરકારના નિશાના પર આવેલા ઇંસ્ટેંટ મેસેજિંગ સર્વિસ વોટ્સઅપે તેની અટકાવવા માટે ઘણા ઉપાય કરવામાં આવ્યા છે. તેમાં સૌથી નવીનતમ ઉપાય યૂજરને ખોટા સમાચાર ફેલાતા રોકવા માટે જાગૃત કરવાનું છે. વોટ્સઅપ એક વેડિયો સંદેશ જાહેર કરી પોતાના યૂજર્સને જાગૃત કરતા રહેશે. આ વીડિયો સંદેશ હિંદી અને અંગ્રેજી બંનેમાં હશે. આ સાથે જ ઘણા એવા ઉપાય કરવામાં આવ્યા છે જેથી ઇંસ્ટેટ મેસેજિંગ સર્વિસ પર ફેક ન્યૂઝને પ્રકાશિત કરતાં રોકી શકાય. આવો જાણીએ શું છે તે 5 ઉપાય જેને વોટ્સઅપ બનાવટી સમાચાર રોકશે.
Aug 9,2018, 10:03 AM IST
ઉત્તર પ્રદેશ
શાહજહાંપુર: માસૂમ ગણતરી ન કરી શક્યો, ક્રુર ટીચરે KGના વિદ્યાર્થીની આંખ ફોડ
શાળામાં બર્બરતાથી માસૂમ વિદ્યાર્થીને પીટવાનો મામલો સામે આવ્યો છે. આ મામલો શાહજહાંપુરના રોજા વિસ્તારના ગામમાં રહીમપુરમાં એક ખાનગી શાળાનો છે.
Aug 9,2018, 10:02 AM IST
રાજ્યસભા
રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણી: PM મોદીનો એક ફોન, BJDએ છોડ્યો વિપક્ષનો સાથ
રાજ્યસભાના ઉપસભાપતિ માટે આજે થનારી ચૂંટણી માટે પોતાના પત્તા ખોલતા બીજુ જનતા દળના પ્રમુખ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે તેમની પાર્ટી એનડીએ ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહનું સમર્થન કરશે
Aug 9,2018, 10:06 AM IST
રાશિફળ
રાશિફળ 9 ઓગસ્ટ: આ રાશિના જાતકો આજે ખાસ સાચવે, મહાલક્ષ્મી દેવીની કરો ઉપાસના
Aug 9,2018, 10:11 AM IST
Trending news
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ