हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hair Wash
Hair wash News
Hair Wash
વાળ ધોતી વખતે તમે તો નથી કરતાને આ ભુલ ? આ ભુલોના કારણે શરુ થાય છે ભયંકર હેરફોલ
Hair Wash Mistakes: જાણીને નવાઈ લાગશે પરંતુ વાળ ધોતી વખતે કરેલી કેટલીક ભુલ હેર ફોલની સમસ્યાને ભયંકર રીતે વધારી શકે છે. ઘણા લોકો એવા હશે જેઓ હેર વોશ કરે એટલે બાથરુમ વાળથી ભરાઈ જાય. આમ થવાનું કારણ હોય છે ખોટી રીતે વાળ ધોવા.
Aug 31,2024, 7:43 AM IST
lifestyle
પરિણીત મહિલાઓને કેમ આ દિવસે વાળ ન ધોવાની અપાય છે સલાહ? ચોંકાવી દેશે કારણ
Best days to wash hair : અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું મહત્વ છે અને હિન્દુ ધર્મમાં આ બધા દિવસોને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. તેમનું અનુસરણ કરવાથી દેવી-દેવતાઓ પ્રસન્ન રહે છે. જો તેનાથી વિપરિત કામ કરવામાં આવે તો અશુભ બની શકે છે.
Aug 13,2024, 13:01 PM IST
woman
સોશિયલ મીડિયાનો પાવર! ફક્ત વાળ ધોઈને કરોડપતિ બની ગઈ આ યુવતી, ખરીદ્યુ આલીશાન ઘર
Viral News: સોશિયલ મીડિયાએ અનેક લોકોના જીવન બદલી નાખ્યા છે. સોશિયલ મીડિયા આજના દોરમાં મનોરંજન અને લોકપ્રિયતા જ નહીં પરંતુ પૈસા કમાવવાનું સાધન પણ બની ગયું છે. યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ટિકટોક દ્વારા અનેક લોકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. કન્ટેન્ટ ક્રિએટર્સ અનોખા વીડિયોઝથી લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ પણ થઈ રહ્યા છે.
Nov 11,2023, 10:04 AM IST
Hair Wash
માસિક દરમિયાન વાળ ધોવામાં આ વાતનું રાખવું ધ્યાન નહીં તો થઈ જશે આ ગંભીર બીમારી
Hair Wash: માસિક સમયે યુવતીઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ મોટાભાગની યુવતીઓ માસિક દરમિયાન આ ભૂલ કરે છે જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. મોટાભાગે યુવતીઓ જ્યારે માસિકમાં થાય છે ત્યારે જ તેના વાળ ધોઈ લેતી હોય છે. માસિકની શરૂઆતમાં જ વાળ ધોઈ લેવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.
Sep 19,2023, 17:32 PM IST
astro tips
અઠવાડિયાના આ દિવસે વાળ ધોવાથી વધે છે સુંદરતા અને દુર થાય છે ગરીબી
Astro Tips: શાસ્ત્રો અનુસાર અઠવાડિયાના કેટલાક દિવસ એવા હોય છે જ્યારે વાળ કાપવા કે ધોવા અશુભ ગણાય છે. આ દિવસોમાં નખ કાપવાની પણ મનાઈ હોય છે. જો તમે આ નિયમોનું પાલન કરો તો તમારા જીવનમાં ખુશીઓ અને બરકત વધે છે.
Aug 30,2023, 17:37 PM IST
hair care
શેમ્પૂમાં આ વસ્તુ ઉમેરી વાળ ધોવાનું શરુ કરો, રબ્બરમાંથી સરકી જાય એવા થઈ જશે વાળ
Silky Hair: આજે તમને કેટલીક ઘરગથ્થુ ટિપ્સ જણાવીએ જેને અજમાવીને તમે ફ્રિઝી વાળથી મુક્તિ મેળવી શકો છો અને વાળને સિલ્કી બનાવી શકો છો. આ ટિપ્સ અજમાવવામાં તમારે ખર્ચો પણ વધારે નહીં કરવો પડે કેટલીક ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીને જ તમે તમારા વાળને સિલ્કી બનાવી શકો છો.
Jul 9,2023, 12:37 PM IST
hair
ક્યારે પણ ન કરો આ ભૂલો, 25 વર્ષની ઉંમરે જ વાળ થઈ જશે ધોળા
Hair Mistakes To Avoid: વ્યક્તિના વાળ તેને વધારે સુંદર બનાવે છે. પણ આજના સમયમાં લોકોના જીવનમાં વધારે દોડધામ હોવાના કારણે નાની ઉંમરમાં જ તેમના વાળ ખરી જાય છે. અને આવી સ્થિતિમાં જો તમે પણ વાળના સફેદ થવાના કારણે પરેશાન છો. તો તમારે આવી સ્થિતિમાં જો તમે પણ વાળના સફેદ થવાથી પરેશાન છો. તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Feb 28,2023, 10:55 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય