हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
193/ 5
(41.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
guru nanak
Guru nanak News
guru nanak jayanti 2022
Guru Nanak Jayanti 2022: ગુરુ નાનક જંયતી પર જાણો તેમના વિશેની જાણી-અજાણી વાતો
Guru Nanak Jayanti 2022: આજે શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ શીખ ગુરુ તરીકે પ્રસ્થાપિત એવા ગુરુ નાનકની જયંતિ. આજના દિવસે જાણીએ ગુરુ નાનક વિશેની રોચક વાતો.
Nov 8,2022, 13:38 PM IST
Mystery of hot water in Manikarna Sahib
કેમ કાતિલ ઠંડીમાં પણ ઉકળે છે મણિકર્ણ સાહિબ ગુરુદ્વારાના કુંડનું પાણી? જાણો રોચક કથા
Mystery of hot water in Manikarna Sahib: ભારતનો પર્વતીય પ્રદેશ, ખાસ કરીને હિમાલય પ્રદેશ, ત્યાનું આકર્ષક કુદરતી સૌંદર્ય તેમજ ત્યાનાં ઘણા રહસ્યો માટે જાણીતો છે. આ જ કારણ છે કે દેશ -વિદેશના લોકો અહીં કોઈ શોધખોળમાં અથવા હરવા-ફરવા માટે આવતા હોય છે. આજે અમે તમને હિમાચલ પ્રદેશના એક એવા રહસ્યમયી કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ઠંડીના દિવસોમાં જ્યારે બરફ પડતો હોય છે, ત્યારે પણ કુંડનું પાણી ઉકળતુ રહે છે. તો ચાલો જાણીએ આ કુંડ સાથે જોડાયેલી કહાની.
Nov 15,2021, 8:01 AM IST
guru nanak
કિછુ કહિએ, કિછુ સુનિએ... કિસાન આંદોલન વચ્ચે મોદીએ યાદ અપાવ્યો ગુરૂ નાનકનો સંદેશ
કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનો દ્વારા ચાલી રહેલા આંદોલન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે પોતાના સંબોધન દરમિયાન શીખ ગુરૂ નાનક દેવની શીખ વાંચી અને કહ્યુ કે, હંમેશા સંવાદ ચાલતો રહેવો જોઈએ.
Dec 10,2020, 15:47 PM IST
ગુરૂનાનકની જન્મજયંતિ
આજે ગુરૂનાનકની 551મી જન્મજયંતિ, ગુરૂદ્વારામાં ભક્તોનો જમાવડો
આજે ગુરૂનાનકની 551મી જન્મજયંતિ, ગુરૂદ્વારામાં ભક્તોનો જમાવડો
Nov 30,2020, 9:43 AM IST
celebration
કચ્છ સરહદના ગુરૂદ્વારા ખાતે ગુરૂનાનકદેવજીના 550 પ્રકાશવર્ષની ઉજવણી
કચ્છ સરહદ પર આવેલા લખપત ના ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક દેવજી મહારાજ ના 550 પ્રકાશવર્ષ ની ધામધૂમ પૂર્વક ઉજવણી. શીખ ધર્મના ધર્મગુરુ નાનકદેવજી મહારાજના ૫૫૦ વર્ષની જન્મજયંતિની ઉજવણી 'પ્રકાશપર્વ' તરીકે દેશભરમાં ઉત્સાહપૂર્વક થઈ રહી છે. કચ્છ સરહદ પર લખપત કિલ્લા મધ્યે પણ આ પ્રસંગે ત્રિ દિવસીય ધાર્મિક મહોત્સવ યોજાયો.૨૩/૨૪/૨૫ ડિસેમ્બર દરમ્યાન અહીં અખંડ પાઠ, કીર્તન ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજ્યો હતો.. ગુરુ નાનકજીના સંદેશ અનુસાર આપસી ભાઈચારા અને માનવસેવા સાથે ત્રિદિવસીય મહોત્સવમાં સરહદના ગામો ઉપર રહેતા શીખ, હિન્દુ, મુસ્લિમ સહિત તમામ સમાજ અને વર્ગના લોકો જોડાયા હતા.
Dec 26,2019, 0:12 AM IST
ગુરૂ નાનક મહેલ
પાકિસ્તાનમાં તોડવામાં આવ્યો ‘ગુરૂ નાનક મહેલ’, વેચવામાં આવ્યો કિંમતી સામાન
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કેટલાક સ્થાનિક લોકોએ ઔકાફ પુરાતત્વ વિભાગના અધિકારીઓના મૌન સહમતિથી વર્ષો જુનો ‘ગુરૂ નાનક મહેલ’નો એક મોટો ભાગ તોડી પાડવામાં આવ્યો છે અને તેની કિંમતી બારીઓ તેમજ દરવાજા વેચી દેવામાં આવ્યા છે
May 27,2019, 15:31 PM IST
કરતારપુર
કરતારપુર કોરિડોર સીમા સુધી લંબાવાશે, પાકિસ્તાન પણ ખોલશે સરહદ
રેલ્વે મંત્રાલય પણ ગુરૂનાનક દેવ સાથે જોડાયેલા સ્થળો પર સ્પેશ્યલ ટ્રેન ચલાવાશે, ભારત સરકાર દ્વારા યુનેસ્કોને અપીલ કરવામાં આવશે કે ગુરૂ નાનકનાં વિચારોને તમામ ભાષાઓમાં ભાષાંતર કરીને પ્રકાશિત કરે
Nov 22,2018, 17:47 PM IST
pm modi maghar speech
એકવાર ફરીથી ઇતિહાસમાં PMએ કર્યો ગોટાળો: આ વખતે થઇ ગઇ મોટી ચુક
વડાપ્રધાન પોતાની ભાષણની કલા માટે વિશ્વમાં પ્રખ્યાત છે પરંતુ ઇતિહાસ અંગેનાં કેટલાક તથ્યો બાબતે ભુલ કરતા રહે છે. વડાપ્રધાન મોદી મગહરમાં પણ આ ચુક કરી બેઠા હતા. કબીરનાં 620માં પ્રાકટ્ય દિવસ પ્રસંગે મોદી મગહર ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે સૌથી પહેલા કબીરને નમન કરી અને તેમની સમાધિ પર ચાદર પણ ચઢાવી હતી. યુપીનાં મુખ્યમંત્રી યોગી તથા અન્ય ભાજપનાં નેતાઓની હાજરીમાં મોદીએ એક જનસભાને પણ સંબોધિત કર્યા હતા.
Jun 28,2018, 23:11 PM IST
Trending news
BZ Group Scam
BZ ગ્રુપનાં કૌભાંડનો વધુ એક સ્ફોટક ખુલાસો, કોંગ્રેસે આપ્યો મોટો પુરાવો
Gold rate
ગણતરીના કલાકમાં સોનું-ચાંદી જબ્બર ઉછળ્યા, સોનું કેટલું મોંઘુ થયું અને આજે શું છે ભાવ
Vegetable
કારેલા અને દૂધીની ખેતીમાં કમાણી થાય છે મોટી, 10 થી 12 હજારના ખર્ચ સામે નફો લાખોમાં
gujarat police
જાંબાઝ સ્નિફર ડોગ! અથાણા અને રસગુલ્લાના ડબ્બામાં સંતાડેલો ગાંજાનો જથ્થો પણ શોધ્યો
GST
મોંઘવારીની વધુ એક જોરદાર થપાટ માટે તૈયાર રહો; આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
self love
સૌથી વધારે જરૂરી છે પોતાની જાત સાથેનો સંબંધ, સેલ્ફ લવથી દેખાશે આ 4 પોઝિટિવ ફેરફાર
Khodaldham
ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા સામે ફરિયાદ
Ashant Dhara
અમદાવાદને અડીને આવેલા આ શહેરમાં લાગુ કરાયો અશાંતધારો, તમારી પ્રોપર્ટી હોય તો ખાસ જાણ
donald trump
ટ્રમ્પની ખુલ્લી ધમકી! મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો.....
Chinese dori
યમદૂત બની ચાઈનીઝ દોરી! હજી તો ડિસેમ્બર છે અને ગુજરાતમાં ચાઇનીઝ દોરીથી 3 ના મોત