हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gunfire
Gunfire News
Taliban
US એ અફઘાનિસ્તાન છોડતા જ 'પાગલ' થયા તાલિબાની, ફાયરિંગ-આતશબાજી કરી મનાવ્યો જશ્ન
છેલ્લા વિમાને ઉડાન ભરતા જ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ ખતમ થઈ ગઈ.
Aug 31,2021, 9:50 AM IST
Abdul Ghani Baradar
રાષ્ટ્રપતિ ગની હેલિકોપ્ટર અને 4 કારમાં પૈસા લઇને ભાગ્યા, PAK PM એ કહી આ વાત
તાલિબન (Kabul) ના નેતાઓએ કાબુલમાં સિખો અને હિંદુઓ સાથે ગુરૂદ્વારામાં મીટિંગ કરી છે અને તેમણે આશ્વાસન આપ્યું છે કે તે તેમને કશું જ કહેશે નહી. તાલિબાને અફઘાન હિન્દુ અને સિખોને કહ્યું કે અફઘાન છોડીને ન જાય.
Aug 16,2021, 20:13 PM IST
Abdul Ghani Baradar
તાલિબાનના આ નેતા બની શકે છે અફઘાનિસ્તાનના આગામી રાષ્ટ્રપતિ, 8 વર્ષ રહ્યા જેલમાં કેદ
1968 માં ઉરૂજગાનમાં જન્મેલા બરાદરે વર્ષ 1980ના દાયકામાં સોવિયત સંઘ વિરૂદ્ધ અફઘાન મુજાહિદ્દીનમાં લડાઇ લડી હતી.
Aug 16,2021, 18:10 PM IST
Afghanistan
Video: કાબુલથી નિકળવા માટે વિમાનના ટાયર પર લટક્યા, પટકતા 3ના મોત
સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં કાબુલ એરપોર્ટ (Kabul Airport) થી નિકળેલા એક વિમાનના ટાયર પર ત્રણ લોકો લટકતાં જોવા મળી રહ્યા છે.
Aug 16,2021, 17:24 PM IST
Afghanistan
તાલિબાન સાથે મિત્રતાપૂર્ણ સંબંધ રાખશે ચીન, આ દેશ પણ બંધ નહીં કરે કાબુલ સ્થિત દૂતાવાસ
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ કાબુલમાં સ્થિતિ વણસી છે. અફઘાનિસ્તાનથી નીકળવાનો ફક્ત એક જ રસ્તો બચ્યો છે અને તે છે કાબુલ એરપોર્ટ. પરંતુ ત્યાં પણ ફાયરિંગ થયા બાદ સ્થિતિ બગડી છે.
Aug 16,2021, 14:59 PM IST
અમેરિકા
અમેરિકાના ટેક્સાસમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોત અને 21 ઘાયલ
અમેરિકાના ટેક્સાસમાં બે બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરતા પાંચ લોકોના મોત થયા છે. જ્યારે 21 લોકો આ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા છે.
Sep 1,2019, 7:46 AM IST
ઓઢવ
ઓઢવમાં ગોળી વાગતા મહિલાના મોતની ઘટના આવી સામે
ઓઢવમાં ગોળી વાગતા મહિલાના મોતનો મામલો.બનાવ બાદ પતિ ફરાર.અમીતસિંઘ ઉર્ફે સોનુ પંજાબી સવારે દૂધ લેવાના બહાને થયો ફરાર.બાળકોએ તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરી.
May 20,2019, 14:52 PM IST
Kashmir
પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે ફરી ઘર્ષણ,એક જવાન શહીદ
કાશ્મીર: પુલવામાના દલીપોરામાં એનકાઉન્ટર, સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું. 2 આતંકી ઠાર થયા છે અને એક જવાન શહીદ થયો છે. પુલવામામાં હાલમાં કર્ફ્યૂ લગાવામાં આવ્યો છે. સુરક્ષા દળનું સર્ચ ઓપરેશન યથાવત.
May 16,2019, 9:45 AM IST
Trending news
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય
Chandra Gochar 2024
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
SFA Championship 2024
SFA ચેમ્પિયનશિપ 2024: 16 રમતો, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો ઉતરશે મેદાનમાં
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!