हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat forest department
Gujarat forest department News
gujarat forest department
અમદાવાદમાં કોઈ જગ્યાએ સાપ દેખાય તો આ નંબર પર કરો મેસેજ, આવી જશે રેસ્ક્યુ ટીમ
સાપનું રેસ્ક્યુ કરવા માટે અનેક લોકો કાર્ય કરતા હોય છે. વન વિભાગ દ્વારા પણ સાપના રેસ્ક્યુ કરવામાં આવતા હોય છે. પરંતુ કોઈ જગ્યાએ સાપ નિકળે તો રેસ્ક્યુ કરવા માટે કોને જાણ કરવી તે સૌથી મોટો સવાલ હોય છે. પરંતુ હવે સ્નેક રેસ્ક્યુ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપના માધ્યમથી તમે સાપને રેસ્ક્યુ કરવા માટે સંપર્ક કરી શકો છો.
Jan 13,2025, 18:10 PM IST
breaking news
ગુજરાતમાં અહીં ગાડીની સ્પીડ 30થી વધારી તો ડ્રાઈવરને આવશે તુરંત એલર્ટ, સિસ્ટમ ગોઠવાઈ
ગુજરાત વન વિભાગે જૂનાગઢના સાસણ નજીક પ્રાણીઓ અને એમાં પણ ખાસ કરીને સિંહોને માર્ગ અકસ્માતોથી બચાવવા ખાસ વ્યવસ્થા કરી છે. આ મોનિટરીંગ સિસ્ટમમાં જ્યારે કોઈપણ પ્રાણીની દેખાય છે.
Sep 4,2024, 15:58 PM IST
Gandhinagar news
વન વિભાગમાં વર્ગ-3 માં મોટા પાયે બઢતીના ઓર્ડર, એક સાથે 500 વનરક્ષકને પ્રમોશન
વનવિભાગમાં વર્ગ 3માં બઢતીના ઓર્ડર અપાયા છે. વનરક્ષક સંવર્ગથી વનપાલ તરીકે પ્રમોશન અપાયા છે. એક વર્ષ માટે હંગામી ધોરણે 500 જેટલા વનરક્ષકોને પ્રમોશન અપાયા છે. પ્રમોશન બાદ કામગીરી સંતોષકારક હશે તો કાયમી પ્રમોશન અપાશે.
Feb 21,2023, 22:28 PM IST
Rajkot
રંગીલા રાજકોટનું સિંહોને પણ ઘેલું લાગ્યું, વધારે એક ગ્રુપ આવતા વન વિભાગ દોડતું થયું
તાલુકો હવે ધીરે ધીરે સિંહોનું નવું રહેઠાણ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક સિંહના ગ્રુપ રાજકોટ તાલુકા તરફ આવી રહ્યા છે. સિંહોનું વધારે એક એટલે કે ત્રીજુ ગ્રુપ પણ રાજકોટ તાલુકામાં આવ્યું છે. તેમણે એક વાછડીનું મારણ પણ કર્યું હતું. જેના કારણે ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો છે. 2 દિવસ પહેલા પણ સિંહો દ્વારા વડાળી ગામમાં મારણ કરવામાં આવ્યું હતું. વડાળી ગામના લોકોના અનુસાર છેલ્લા 7 દિવસથી સિંહોએ ધામા નાખ્યા છે. અત્યાર સુધીમાં 7 પશુના મારણ કર્યા છે.
Jan 11,2021, 16:59 PM IST
CAMPA Bill
કેંપા ફંડની 1500 કરોડની રકમ ગુજરાતને મળશે, જુઓ Dy CM નીતિન પટેલે શું કહ્યું
કેંપા ફંડની 1500 કરોડની રકમ ગુજરાતને મળશે, ભારત સરકારના સર્વે પ્રમાણે ગુજરાતમાં વનીકરણ વધ્યું.
Aug 28,2019, 18:20 PM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!