हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Grishma Patel
Grishma patel News
zee 24 kalak
લાજપોર જેલમાં જ્યાં ફેનિલને રખાયો તે જેલમાં 6 ક્રૂર હત્યારાઓ પણ સાથે એક જ સેલમાં
શહેરના ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં 82 દિવસમાં જ ચુકાદો આવી ગયો છે. ગ્રીષ્માના હત્યામાં ફાંસીની સજા થયેલા ફેનિલ ગોયાણીને લાજપોર જેલમાં સી-5 યાર્ડમાં પુરવામાં આવ્યો છે. આ જ સેલમાં અન્ય 5 કેદીઓ પણ છે. તેમને પણ ફાંસીની સજા થઇ ચુકી છે. આ તમામ ખુંખાર કેદીઓ પર નજર રાખવા માટે અલગથી 2 વોર્ડન અને 1 વોચમેન રખાયા છે. ગ્રીષ્માની હત્યા કરનારો ફેનિલ ગોયાણી પણ આ જ જેલની બેરેકમાં રખાયો છે. ફેનિલને હાલ તો આ યાર્ડની સાફસફાઇનું કામ સોંપાયું છે. અહીં તે કેદીનંબર 2231 ના નામે ઓળખાશે.
May 7,2022, 17:29 PM IST
surat
ગ્રીષ્મા પટેલ હત્યાકાંડ જેવો જ ગાંધીનગરમાં બનાવ, યુવકે સગીરાના ગળામાં કટર મારી દીધું
જાહેરમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાની શાહી હજી સુકાઇ નથી. આ ઘટનાથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ છે તેવામાં પાટનગર ગાંધીનગરમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. ગાંધીનગરના અમરાપુર નદીની કોતરમાં પ્રેમીએ બળજબરી કરીને સગીર વયની પ્રેમિકાનું ગટુ કટર વડે કાપવા માટે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ઘટના અંગે માહિતી મળતા સગીરાના કાકા ઘટના સ્થળે પહોંચીને 108ની મદદથી સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ સાથે દોડી આવી હતી. હાલમાં સગીરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે સ્થિતિ ગંભીર હોવાનું સુત્રો જણાવી રહી છે.
Feb 18,2022, 22:23 PM IST
Surat Grishma vekariya
ગ્રીષ્મા પટેલની કોલેજમાં જ હત્યા કરવાનું હતું ષડયંત્ર, મિત્રના કારણે ગ્રીષ્માનું જીવ
ગ્રીષ્મા હત્યા કેસના પગલે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ડહોળાયુ છે. દરેક પરિવાર ફરી એકવાર પોતાના સંતાનોના ઉછેર અંગે વિચારતો થયો છે. તેવામાં પોલીસ અને સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં સરકાર અને પોલીસ બંન્ને પોતાની શાખ બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે. હત્યાનો મુખ્ય આરોપી પહેલાથી જ હત્યાનું ષડયંત્ર મગજમાં લઇને ફરી રહ્યો હતો. ફેનિલ સૌપ્રથમ ગ્રીષ્માની અમરોલી ખાતે આવેલી કોલેજ પહોંચ્યો હતો. જો કે ગ્રીષ્મા ક્લાસમાં હોવાના કારણે બંન્ને મળી શક્યા નહોતા.જેના કારણે ગ્રીષ્મા તેટલા સમય પુરતી તો બચી ગઇ હતી.
Feb 17,2022, 16:39 PM IST
Trending news
government employees
કરોડો સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, કેન્દ્રએ બહાર પાડી નવી ગાઈડલાઈન
Jio Recharge Plan
રિલાયન્સ જિયોનો દિવાળી ધડાકો! 7 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જાણો વિગતો
Tiruchirappalli Airport
રાહતના સમાચાર, એર ઈન્ડિયાના વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ, પ્લેનમાં 140 મુસાફરો સવાર
Dussehra
દશેરા પહેલા ફાફડા-જલેબીને પણ મોંઘવારી નડી, ભાવમાં થઈ ગયો 125થી 150 રૂપિયાનો વધારો
Hatgad
આબુ, દમણ છોડી હવે ગુજરાતીઓ અહીં જવા કરે છે ભારે પડાપડી! સાપુતારાથી માત્ર 4 કિમી દૂર
Nashik
રાજકોટના અગ્નિવીર જવાનનું ટ્રેનિંગ દરમિયાન થયું મૃત્યુ, દુર્ઘટનાને કારણે થયું નિધન
Tata Group
અદાણી-અંબાણી નહીં નવસારીમાં જન્મેલા આ વ્યક્તિ છે મોટા દાનવીર, 8 લાખ કરોડ કર્યા દાન
health
ડિપ્રેશનને કારણે દર વર્ષે 8 લાખથી વધુ લોકોની મોત, તમે તો નથીને આનો શિકાર?
Vadodara
વડોદરા વધુ એક સગીરા પર વિધર્મી દ્વારા દુષ્કર્મ, પોલીસને નિવેદન આપતા ધ્રુસકે ધ્રુસકે
Business
SEBI: સિક્યોરિટી ટ્રાન્સફર સીધી રોકાણકારોના ખાતામાં કરવાની સમયમર્યાદા લંબાવાઈ