हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gold Price On MCX
Gold price on mcx News
Gold price
Gold Price: સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર, 10 ગ્રામનો ભાવ સાંભળીને તમે દંગ રહી જશો
Gold-Silver Price Today: સોનું ખરીદવું હોય તો થોડી ઉતાવળ કરજો. કારણ કે દિવાળીની સિઝનમાં સોનું રૂ.65,000 અને ચાંદી રૂ.80,000ની સપાટીએ પહોંચી શકે છે. હાલમાં ચાંદી રૂ.76,000ની સપાટીએ પહોંચી ગઈ છે, સોનું પણ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.
Apr 13,2023, 11:51 AM IST
Gold price
તૂટ્યો સોનાનો ભાવ, એક્સપર્ટે કહ્યું રોકાણનો સોનેરી અવસર, આ ભાવે ખરીદો સોનું
સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના વરિષ્ઠ કોમોડિટી રિસર્ચ એનાલિસ્ટ નિરપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, "બેન્ચમાર્ક યુએસ ટ્રેઝરી યીલ્ડ દબાણ હેઠળ રહી હતી, જેથી અમેરિકી ડોલર નબળો થયો. ફેડરલ રિઝર્વ વ્યાજ દરની ગતિ ધીમી કરશે તેવી વધતી અપેક્ષાઓ પર સોનાના ભાવમાં વધારો થયો હતો.
Jan 28,2023, 19:59 PM IST
Gold price today
આજે ફરી સોનાના ભાવ ઘટ્યા, 5598 રૂપિયા તૂટીને થયો આટલો ભાવ
સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી હોવી છતાં સોનું અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંઘાઇ રહ્યો છે. એક અઠવાડિયા પહેલાં સતત ત્રીજા દિવસની તેજીના વલણને જોયા બાદ સોનાએ હવે રેકોર્ડ લેવલ સુધી ઘટી ગયું છે. બુધવારે કારોબારી સત્રમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
Jul 13,2022, 17:52 PM IST
Gold price
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત, જાણો આજનો ભાવ
ગત કારોબારી સત્રમાં ચાંદી 61,262 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઇ હતી. વિદેશીમુદ્રા વિનિમય બજારમાં ગુરૂવારે ડોલરના મુકાબલે રૂપિયો 8 પૈસાના ઘટાડા સાથે 77.76 પ્રતિ ડોલર પર બંધ થયો જેના કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજી આવી અને વિદેશી રોકાણકારોની પૂંજી બજારમાંથી સતત કાઢવામાં આવી છે.
Jun 9,2022, 22:27 PM IST
Gold price
સોનું ખરીદનારા આનંદો! ફરીથી મોટો ઘટાડો નોંધાયો, જાણો લગ્નસરાની સીઝનમાં શું છે ભાવ?
Gold Price Today : શુક્રવારે સાંજે IBJA તરફથી જાહેર કરવામાં આવેલા નવા ભાવ અનુસાર 24 કેરેટવાળા સોનાનો ભાવ 51692 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 23 કેરેટ 51485 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટનો ભાવ 47350 રૂપિયા પ્રતિ ગ્રામના સ્તરે આવી ગયો છે.
May 6,2022, 18:34 PM IST
Gold price
Gold Price Today: 2 મહિનાના નીચલા સ્તર પર આવ્યો સોનાનો ભાવ, જાણો 10 ગ્રામની કિંમત
જો તમે પણ સોના ચાંદીનો ભાવ ચેક કરવા માંગો છો તો તેના માટે મોબાઇલ નંબર 8955664433 પર મિસ કોલ કરો. મિસ કોલ કરતાં ફોન પર આવેલા મેસેજમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો. IBJA જાહેર રેટ ઉપરાંત તમારે જીએસટી આપવાનો હોય છે.
May 4,2022, 19:59 PM IST
Gold price
સોના-ચાંદીના ભાવ તૂટ્યા, 3 મેના આવી રહી છે અક્ષય તૃતિયા; ફટાફટ કરો ખરીદી
Gold Price Today: સોમવારના એમસીએક્સ અને બુલિયન માર્કેટમાં સોના ચાંદીના ભાવ તૂટતા જોવા મળી રહ્યા છે. અક્ષય તૃતીયા પર સોનું અને ચાંદી ખરીવું શુભ માનવામાં આવે છે.
May 2,2022, 16:25 PM IST
Gold price
55 હજારને પાર પહોંચ્યું સોનું, તૂટ્યો 18 મહિનાનો રેકોર્ડ, ચાંદીમાં પણ તેજી
Gold Price Today : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગની અસર દુનિયાભરની બજાર પર પડી રહી છે. યુદ્ધના 14માં દિવસે ગોલ્ડ અને ક્રૂડ ઓયલ રેકોર્ડ લેવલ પર પહોંચી ગયું છે.
Mar 9,2022, 15:27 PM IST
Gold price
Gold Silver Price : સોનામાં તેજીનો માહોલ, 14 મહિના બાદ રેકોર્ડ સ્તરે પહોંચ્યો ભાવ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સોના-ચાંદીના ભાવ પર પડી છે. સોનું 14 મહિનામાં સૌથી ઉચ્ચ સ્પાટીએ પહોંચી ગયું છે.
Mar 4,2022, 14:09 PM IST
Trending news
surat news
સુરતમાં નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, CCTVમાં થયો કેદ
Gold rate
સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
health tips
Health Tips: પિત્તાશયમાં પથરીની શરુઆત હોય તો દિવસમાં 2 વાર પીવો આ રસ, થઈ શકે છે લાભ
rice flour
Rice Flour: ઈંસ્ટેંટ ગ્લો માટે ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર
local body election
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન
belly fat
Belly Fat: પેટ ઘટાડવું છે પણ વર્કઆઉટ માટે સમય નથી ? તો આ 5 પાન ખાઈને બનો સ્લીમ
Cricket
કોહલી કે બુમરાહ નહીં... આ ખતરનાક ક્રિકેટર જીતાડશે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો
Labgrown Diamond
સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહેશો
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
VI
20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ,યુઝર્સનું ટેન્શન થયું દૂર