हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gautam adani networth
Gautam adani networth News
Gautam Adani
શેરબજારની સુનામીમાં અદાણીને ₹208129 કરોડનો ઝટકો, અંબાણીએ ગુમાવ્યા ₹75144 કરોડ
Bloomberg Billionaires Index: ચૂંટણીમાં ભાજપને બહુમત બહુમત ન મળતાં ગૌતમ અદાણીને એક દિવસમાં 24.9 અરબ ડોલર (લગભગ ₹208129 કરોડ) નો ઝટકો લાગ્યો, જ્યારે મુકેશ અંબાણીને લગભગ 9 અરબ ડોલર (₹75144 કરોડ) નું નુકસાન થયું છે.
Jun 5,2024, 9:07 AM IST
Bloomberg Billionaires Index
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની અસર, 2023માં ગૌતમ અદાણીની નેટવર્થમાં 60 અબજ ડોલરનો ઘટાડો
Bloomberg Billionaires Index: 27 જાન્યુઆરીએ ગૌતમ અદાણીની નેટવર્થમાં 20.8 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. કોઈ એક ઉદ્યોગપતિને એક દિવસમાં થનારૂ આ સૌથી વધુ નુકસાન હતું.
Jul 4,2023, 20:13 PM IST
Gautam Adani
રોકેટ બનશે અદાણી ગ્રુપનો આ શેર, નિષ્ણાંતોએ કહ્યું- 1900 રૂપિયા સુધી જઈ શકે છે ભાવ
હિંડનબર્ગ વિવાદ બાદ સંકટમાં ઘેરાયેલા ગૌતમ અદાણીની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો શેર 15.78 ટકા વધી 1579 રૂપિયા પર બંધ થયો છે.
Mar 1,2023, 23:42 PM IST
Gautam Adani
અદાણીની ફરીવાર દુનિયાના ટોપ 5 અમીર લોકોમાં એન્ટ્રી, ટોપ 10માંથી અંબાણી બહાર
બ્લૂમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સની રેન્કિંગમાં ગૌતમ અદાણી 5માં સ્થાન પર છે. અદાણીની સંપત્તિ 109 બિલિયન ડોલર છે. વાર્ષિક ધોરણે અદાણીની સંપત્તિમાં $32.7 બિલિયનનો વધારો થયો છે.
Jul 16,2022, 23:41 PM IST
Adani Group New Deal
હવે ડ્રોન પણ બનાવશે ADANI ગ્રુપની કંપની, એક નવા જ સ્ટાર્ટઅપ સાથે કરી મોટી ડીલ
જોકે, આ ડીલ કેટલા રૂપિયામાં થઈ છે, તેની જાણકારી કંપનીએ હાલના સંજોગોમાં શેર કરી નથી, પરંતુ આ ડીલ 31 જુલાઈ 2022 સુધી પુરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એવિએશન સેક્ટરમાં પણ અદાણી ગ્રુપે હાલમાં ખુબ જ મોટું રોકાણ કર્યું છે.
May 28,2022, 11:32 AM IST
gautam adani networth
ગૌતમ અદાણી હવે સમગ્ર વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ, બિલ ગેટ્સ જેટલી સંપત્તિ!
ગૌતમ અદાણીની સંપત્તિમાં માત્ર એક જ દિવસમાં 6.3 અરબ ડોલરનો વધારો જોવામાં આવ્યો છે. અદાણીની સંપત્તિમાં માત્ર 2022માં જ 48.3 અરબ ડોલરનો વધારો થયો છે. વર્ષ 2021ના અંતમાં ગૌતમ અદાણીની સંપત્તિ 76.7 અરબ ડોલર હતી. અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે.
Apr 27,2022, 16:31 PM IST
Gautam Adani
એશિયામાં આ ગુજરાતીનો વાગ્યો ડંકો, બન્યા સૌથી ધનિક વ્યક્તિ; સંપત્તિમાં જબરદસ્ત વધારો
Bloomberg Billionaires Index: અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સમાં તેઓ 10 માં સ્થાન પર પહોંચી ગયા છે.
Apr 2,2022, 20:40 PM IST
Trending news
Haryana Assembly Election 2024
હરિયાણામાં આજે 90 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર
BSNL
જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ
IND vs NZ
ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય
Trending Quiz
GK Quiz: એવું કયું શાક છે જેને મહિલાઓ કાપતી નથી?
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'