हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Free Education
Free education News
gujarat
ગુજરાતની દીકરીઓ માટે સરકારની આ બે યોજના છે સુપરહીટ; ભણવા માટે આપે છે 50000 રૂપિયા
Gujarat Govt: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્ર માટે બે નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે ખાસ કરીને દીકરીઓને સમર્પિત છે. 1650 કરોડના ખર્ચની આ યોજનાઓમાં પ્રથમ Namo Laxmi અને બીજી Namo Saraswati છે.
Feb 22,2025, 15:38 PM IST
gujarat government
ગુજરાત સરકાર ધો.11-12ના વિદ્યાર્થીઓને આપે છે 25 હજાર રૂપિયા! 'દાદા'ની જબરદસ્ત યોજના
Namo Lakshmi Yojana : નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધો- 11 અને 12 માટે કુલ ₹25,000ની સહાય આપવામાં આવે છે. યોજનાના સુચારૂ સંચાલન માટે ‘નમો સરસ્વતી પોર્ટલ’ અમલી. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹28 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.
Nov 28,2024, 13:11 PM IST
Poor Children
ગરીબ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાની મળશે તક, જાણો શું છે ચિરાગ યોજના
Chirag Yojana: ગરીબ પરિવારના બાળકોને સારું શિક્ષણ આપવા માટે સરકાર તરફથી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતગર્ત સરકાર શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી રહી છે.
Apr 7,2024, 12:29 PM IST
Study Abroad
ધોરણ 12 પછી વિદેશમાં અભ્યાસ એ પણ બિલકુલ ફ્રી! આ 5 દેશો આપી રહ્યા છે તક
જો તમે વિદેશમાંથી ડિગ્રી મેળવવા માંગતા હો અને તમે વધુ પૈસા ખર્ચવા માંગતા નથી, તો અમે તમારા માટે એવા દેશોની સૂચિ લાવ્યા છીએ જ્યાં તમે મફત અને રાહત દરે શિક્ષણ મેળવી શકો છો.
Oct 12,2023, 16:32 PM IST
Study Abroad
વિદેશ જતા ગુજરાતીઓ માટે કેનેડા કરતાં બેસ્ટ છે આ 6 દેશ, ફ્રી એજ્યુકેશનની આપે છે ઓફર
Study Abroad: દર બીજા ગુજરાતી વિદ્યાર્થીનું સપનું હોય છે કે તે હાયર એજ્યુકેશન માટે વિદેશ જાય અને પછી ત્યાં જ સેટલ થઈ જાય. વળી માતા પિતા પણ બાળકોની આ ઈચ્છાથી સહમત હોય છે. તેમનું માનવું હોય છે કે બાળકો વિદેશમાં સેટલ થઈ જાય તો ભવિષ્ય સુધરી જાય. વિદેશ જતા વિદ્યાર્થીઓમાં કેનેડા હોટ ફેવરિટ છે. પરંતુ શું તમે જાણો છો કે કેનેડા સિવાય પણ એવા દેશ છે જ્યાં ભણવું અને સેટલ થવું ભારતીય વિદ્યાર્થીઓ માટે વધારે સરળ છે?
Aug 3,2023, 11:59 AM IST
Education System
અહીં ભણવા માટે નથી ચુકાવવી પડતી કોઈપણમ ફી, મફતમાં ભણીને 'પંડિત' થાય છે વિદ્યાર્થીઓ
અહીં પ્રથમ, બીજા અને ત્રીજા ગ્રેડમાં ચાર મુખ્ય વિષયો છે જે તુર્કી, ગણિત, હયાત બિલગીસી (શાબ્દિક અર્થ “જીવન જ્ઞાન”), અને વિદેશી ભાષા છે. ચોથા ગ્રેડમાં હયાત બિલગીસીને વિજ્ઞાન અને સામાજિક અધ્યયન સાથે રિપ્લેસ કરવામાં આવ્યો છે. તો શાળાઓમાં શીખવવામાં આવતી વિદેશી ભાષા દરેક શાળામાં બદલાતી રહે છે.
Feb 12,2023, 8:40 AM IST
GUJARAT ELECTIONS 2022
‘આ રીતે આપીશું મફત વીજળી...’ મફતના દાવા કરતા AAP એ ઝીરો વીજળીના બિલના પુરાવા આપ્યા
Gujarat Elections 2022 : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતમાં મફત વીજળી કેવી રીતે આપશે તેનો ખુલાસો કર્યો
Nov 30,2022, 16:34 PM IST
Vadodara
વડોદરાના યુવકની અનોખી સેવા, 21 વર્ષની ઉંમરે ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપવાનું બીડુ
વડોદરાના એક યુવકનું મિશન તેને ગરીબ બાળકોને મદદ કરવા માટે દોરી ગયુ છે. આજે તે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફતમાં શિક્ષણ આપીને સેવાની જ્યોત જલાવી રાખી છે.
Nov 11,2021, 14:21 PM IST
Unique teacher
સુરતનાં અનોખા શિક્ષક: જે ભણવાનાં લાખો રૂપિયા થાય તે મફતમાં આપે છે સેવા
આજે શિક્ષક દિવસ છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “બાળક અથવા મનુષ્યના શરીર, મન અને આત્મામાં, શ્રેષ્ઠ જે કાંઈ છે તે બધું બહાર આવવું એને હું શિક્ષણ કહું છું અને જે તે આપી શકે એ જ સાચો શિક્ષક. ગાંધીજીના આ વાક્યો સુરતના શિક્ષક નરેશ મહેતા દ્વારા ચરિતાર્થ કરાયું છે. જે વિદ્યાર્થીઓ ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે આવા વિદ્યાર્થીઓ માટે નરેશ મહેતાએ યુટ્યૂબ પર 650 જેટલા વીડિયો બનાવ્યા છે. સહેલાઇથી વિડીયો મળી રહે. આ માટે QR કોડ પણ તૈયાર કર્યા છે. એવું જ નહીં શાળા ડ્રોપ કરનાર 200થી વધુ બાળકીઓને ધોરણ 10ની પરીક્ષા આપવા મદદ પણ કરી છે.
Sep 5,2020, 19:26 PM IST
Vivek Das
15 વર્ષના વિવેક દાસે 6 મહિના સુધી કરેલી રઝળપાટનું આખરે પરિણામ મળ્યું, જુઓ
વિવેક દાસ ધોરણ 10માં અભ્યાસ કરતો એક 15 વર્ષીય વિદ્યાર્થી છે, જેણે છેલ્લા 5 મહિનાથી પોતાના 12 વર્ષનો ભાઈ અને 6 વર્ષની બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળે તે માટે અનેક પ્રયત્નો કર્યા આખરે વિવેક દાસના ભાઈનું કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન થયું છે. એક મહિના પહેલા વિવેકે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા સાથે કરેલી મુલાકાત રંગ લાવી છે અને 31 જુલાઈ સુધીમાં કેન્દ્રીય વિદ્યાલયના પ્રવેશ મેળવી લેવા માટેનો પત્ર વિવેક દાસ સુધી પહોંચ્યો છે.
Jul 22,2019, 14:07 PM IST
રિક્ષા ડ્રાઇવર
પિતા રિક્ષા ડ્રાઇવર છે અને પુત્ર ચલાવે છે સ્કૂલ, બાળકોને આપે છે મફત શિક્ષણ
Feb 4,2019, 16:40 PM IST
12 વર્ષના વિદ્યાર્થી
12 વર્ષના લિયોએ શરૂ કરી પોતાની સ્કૂલ, આપે છે ફ્રીમાં એજ્યુકેશન
આ સ્કૂલ ફ્રી એજ્યુકેશન એટલે કે મફતમાં શિક્ષણ આપી રહ્યો છે. લિયોનાર્ડોની સ્કૂલમાં 40 સ્ટૂડેન્ટ્સ છે, જેમાં બાળકોની સાથે-સાથે કેટલાક યુવાન પણ સામેલ છે.
Dec 24,2018, 7:20 AM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ