हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Former president
Former president News
પ્રણવ મુખર્જી
પત્રકારથી માંડીને રાષ્ટ્રપતિ સુધીની સફર, આવા હતા ભારત રત્ન પ્રણવ મુખર્જી!
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થઇ ગયું છે. તે 84 વર્ષના હતા. થોડા દિવસો પહેલાં બ્રેન સર્જરી માટે તેમને દિલ્હીના આર્મી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. સર્જરી બાદથી જ તે વેંટિલેટર પર હતા. પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ પણ મળી આવ્યા હતા.
Aug 31,2020, 20:29 PM IST
પ્રણવ મુખર્જી
CM રૂપાણી સહિતના ગુજરાતના નેતાઓએ પ્રણવ મુખર્જીને પાઠવી શ્રદ્ધાંજલિ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થઇ ગયું છે. તે ફેફસાંમાં સંક્રમણના કારણે ગંભીરરૂપથી કોમામાં હતા. આર્મી હોસ્પિટલમાં વિશેષજ્ઞ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની દેખભાળ કરી રહી હતી. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની જાણકારી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ગુજરાતના નેતાઓએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન પર શોક વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ પાઠવી છે.
Aug 31,2020, 20:11 PM IST
પ્રણવ મુખર્જી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન, પુત્રએ ટ્વિટ કરીને આપી જાણકારી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થઇ ગયું છે. તે ફેફસાંમાં સંક્રમણના કારણે ગંભીરરૂપથી કોમામાં હતા. આર્મી હોસ્પિટલમાં વિશેષજ્ઞ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની દેખભાળ કરી રહી હતી. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની જાણકારી આપી હતી.
Aug 31,2020, 18:30 PM IST
Former president
Former President Pranab Mukherjee's Corona Report Is Positive
Former President Pranab Mukherjee's Corona Report Is Positive
Aug 10,2020, 15:55 PM IST
કોંગ્રેસ
પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે કોંગ્રેસ પાર્ટી છોડવાની આપી ધમકી
હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે. પરંતુ તે પહેલા જ કોંગ્રેસમાં બળવાની સ્થિતિ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં કોંગ્રેસમાં તણાવ ચરમસીમાંએ જોવા મળ્યો છે. હરિયાણામાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અશોક તંવરે ઈલેક્શન કેમ્પેઈન સંબંધિત બધી સમિતિઓમાંથી રાજીનામા આપી દીધા છે. ટ્વીટર પર જાહેર કરેલા પત્રમાં તેમણે લખ્યું છે કે ટિકિટ ફાળવણી અને તેમના મતની અવગણનાને ધ્યાનમાં રાખીને તેમણે આમ કર્યું છે. આ બાજુ મહારાષ્ટ્રમાં પણ મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે તો પાર્ટી છોડવાની ધમકી આપી દીધી છે.
Oct 4,2019, 11:15 AM IST
Sri Lanka
શ્રીલંકામા રાજનીતિક હોબાળો, રાનિલ વિક્રમસિંઘે બર્ખાસ્ત રાજપક્ષે નવા PM
શ્રીલંકા ફ્રીડમ પાર્ટી અને યુએનપીની ગઠબંધન સરકાર પડી ભાંગતા પેદા થયું રાજનીતિક સંકટ, મુદ્દો કોર્ટમાં જાય તેવી શક્યતા
Oct 26,2018, 22:25 PM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો