हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fishing boat
Fishing boat News
Jamnagar
ભારત ડિપ્લોમેટિક સ્તરે મુદ્દો ઉઠાવીને પાકિસ્તાનની નાપાક હરકતનો કરશે વિરોધ!
Nov 8,2021, 9:02 AM IST
Jamnagar
જામનગરમાં 1 જૂનથી 30 જુલાઈ સુધી સુરક્ષાના કારણોસર માછીમારી પર પ્રતિબંધનું જાહેરનામું
આગામી મહિનાથી જામનગરમાં દરિયો ખેડવા પર કે માફી મારી કરવા પર અમુક સમય માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કારણકે, આ સમયગાળા દરમિયાન દરિયો તોફાની બનતો હોય છે જેને કારણે જાનમાલનું નુકસાન થઈ શકે છે.
May 29,2021, 18:17 PM IST
માછીમાર
પાકિસ્તાને અપહરણ કરેલ ભારતીય બોટોને પરત લાવવા માછીમારોની માંગ
પાકિસ્તાન દ્વારા અરબી સમુદ્રમાં ફિશિંગ કરવા ગયેલ ભારતીય બોટોનુ આઈએમબીએલ નજીકથી અપહરણ કરીને માછીમારોને બોટ સાથે પાકિસ્તાન લઈ જવામાં આવે છે. અમુક સમય સુધી માછીમારોને જેલમાં રાખ્યા બાદ તેઓને પોતાના વતન મોકલી આપવામાં આવે છે. પરંતુ લાખો રૂપિયાની બોટોને પાકિસ્તાન દ્વારા પરત નહિ કરાતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરના માછીમાર આગેવાન મનિષ લોઢારીએ એવો આક્ષેપ કર્યો છે કે પાકિસ્તાન મરીન દ્વારા અત્યાર સુધી એક હજારથી વધુ ભારતીય ફિશિંગ બોટોનું અપહરણ કર્યુ છે. તેમાંથી મોટાભાગની સારી બોટોને પાકિસ્તાને હરાજી કરી વેચી દીધી છે. ત્યારે પાકિસ્તાનમાં અપહરણ કરાયેલ ભારતીય બોટોને ભારત સરકાર પરત લાવવા પ્રયાસ કરે.
Jan 21,2020, 15:10 PM IST
દારૂ ભરેલી ફિશિંગ બોટ
વેરાવળ બંદરમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલી ફિશિંગ બોટ ઝડપાઇ
ધનેશ્વરી નામની ફિશિંગ બોટમાંથી 10 હજાર 597 બોટલ વિદેશી દારૂ તેમજ 2,764 નંગ બિયર મળી કુલ 19.34 લાખનો વિદેશી દારૂ ઉપરાંત 20 લાખની ફિશિંગ બોટ મળીને કુલ 39.34 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે.
Dec 23,2018, 20:32 PM IST
દારૂ ભરેલી ફિશિંગ બોટ
વેરાવળ બંદરમાંથી ઝડપાઇ દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટ, એકની ધરપકડ
વેરાવળ બંદરેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ફિશિંગ બોટ દ્વારા ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે વેરાવળના નલિયા ગોદી વિસ્તારમાંથી જંગી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
Dec 23,2018, 18:49 PM IST
Trending news
Cricket
કોહલી કે બુમરાહ નહીં... આ ખતરનાક ક્રિકેટર જીતાડશે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો
Labgrown Diamond
સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહેશો
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
VI
20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ,યુઝર્સનું ટેન્શન થયું દૂર
Reliance Jio
જિયોના યૂઝર્સને ઝટકો, આ લોકપ્રિય પ્લાન થઈ ગયો મોંઘો. હવે 100 રૂપિયા વધુ ખર્ચવા પડશે
Mahakumbh 2025
જો તમે મહાકુંભમાં સંગમ સ્નાન ન કરી શકતા હોવ તો કરો આ કામ, મળશે તીર્થયાત્રા જેવું ફળ
Bigg Boss 18
Bigg Boss 18: બિગ બોસની ટ્રોફી જીતી કરણવીરે, શો જીત્યા પછી વિવિયન માટે કહ્યું આવું
copper water
સવારે પીવો તાંબાના વાસણમાં રાખેલું પાણી, પેશાબ વાટે શરીરમાંથી નીકળી જશે આ 5 બીમારીઓ
Mangal gochar 2025
બુધની રાશિ મિથુનમાં આવશે મંગળ, આ 3 રાશિએ સાચવવું, સ્વાસ્થ્ય-ધનનું ભારે નુકસાન થઈ શકે
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ