हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
6/ 0
(5.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
first phase
First phase News
Lok Sabha Election 2024
પ્રથમ તબક્કાના મતદાન બાદ કોણ આગળ, ઈન્ડિયા ગઠબંધન કે ભાજપ? કોના માટે ખતરાની ઘંટી
લોકસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. 62.37 ટકા સરેરાશ મતદાન જોવા મળ્યું જે જોતા એમ લાગે છે કે મતદારોનો ઉત્સાહ કઈક ઓછો જોવા મળ્યો. અનેક સીટો એવી જોવા મળી જ્યાં ગત ચૂંટણીની સરખામણીએ ઓછું મતદાન થયું છે.
Apr 20,2024, 7:51 AM IST
election commission
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન જાહેર, આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત
Election Commission issues notification for first phase of Lok Sabha elections
Mar 20,2024, 20:10 PM IST
gujarat
નીતિન પટેલે જણાવ્યું ઓછા મતદાન પાછળનું સાચું કારણ, કહ્યું; તમામ ઉમેદવારોને થશે અસર
કડી ખાતેથી પૂર્વ ડે.સીએમ નીતિન પટેલે પ્રથમ ચરણના પૂર્ણ થયેલ ઓછા મતદાન વિશે જણાવ્યું હતું કે, લગ્નસરાની સિઝનને લીધે મતદાન ઓછું થયું છે. ખેડૂતો માટે પણ શિયાળુ ખેતીની સિઝન છે. ખેડૂતો પણ પોતાના કામમાં હતા.
Dec 2,2022, 16:53 PM IST
Gujarat Election 2022
લોકશાહીના પર્વ માટે મતદાન શરૂ, મતદાન બૂથ ખૂલતા જ મતદારોની લાઈનો લાગી
Gujarat Elections 2022 : ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાન શરૂ.. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓમાં સાંજના 5 વાગ્યા સુધી મતદારો કરી શકશે મતદાન
Dec 1,2022, 8:14 AM IST
Gujarat Election 2022
Gujarat Elections 2022 : મતદાન દિવસ માટે મોદી-શાહ, કેજરીવાલે લોકોને કરી ખાસ અપીલ
Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે... 89 બેઠકો પર આજે થશે મતદાન.. ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો..
Dec 1,2022, 8:17 AM IST
GUJARAT ELECTIONS 2022
પ્રથમ તબક્કાના મતદાનને 24 કલાક બાકી, જાણી લો આવતીકાલે ક્યાં ક્યાં મતદાન થશે
Gujarat Voting Day : રાજ્યમાં આવતી કાલે પ્રથમ તબક્કાનું મતદાન.. 19 જિલ્લાની 89 બેઠકો પર મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ..
Nov 30,2022, 14:10 PM IST
Saurashtra-Kutch
ગુજરાતમાં ભાજપે ગોઠવ્યા જીતના સોગઠા! જાણો શું છે પ્રથમ તબક્કા માટે પ્રચારની રણનીતિ?
Gujarat Election 2022: 182 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો ફાઈનલ થઈ ગયા બાદ આજથી ભાજપ શક્તિ પ્રદર્શન અને પ્રચંડ પ્રચારની શરૂઆત કરશે. પહેલા તબક્કાની 89 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના 89 નેતાઓ ઝંઝાવાતી પ્રચાર કરશે.
Nov 18,2022, 9:53 AM IST
gujarat
ગુજરાત કોંગ્રેસનો હજી 14 બેઠકો પર પેચ ફસાયેલો, જાણો મૂંઝવણ પાછળ શું છે કારણો?
કોંગ્રેસે હજીપણ 14 બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જેમાં ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ પશ્ચિમ, જામનગર ગ્રામ્ય, દ્વારકા, કોડીનાર, તાલાલા, ગારીયાધાર, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, બોટાદ, જંબુસર, ભરૂચ, ધરમપુર.
Nov 12,2022, 12:07 PM IST
Manipur Assembly Election 2022
મણિપુરમાં 38 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન, CM એન. બીરેન સિંહે પૂજા બાદ કર્યું મતદાન
પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી છે. આજે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં 38 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું છે.
Feb 28,2022, 11:58 AM IST
Schmeier doubled
સ્મીમેરમાં કોરોનાના પ્રથમ ફેઝની સરખામણીમાં બીજા ફેઝમાં ઓક્સિજનનો વપરાશ બમણો થયો
Apr 23,2021, 18:43 PM IST
Indigenous vaccine successful? No side effects
સ્વદેશી વેક્સીન સફળ? પ્રથમ તબક્કામાં કોઇને આડઅસર નહી, લોકોનો ધસારો વધતા સમય વધારાયો
સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાને કારણે અનેક પ્રતિબંધો વચ્ચે લોકજીવન પસાર થઇ રહ્યું છે. તેવામાં કોરોનાથી બચવા માટે હાલ વિશ્વની તમામ મોટી દવા કંપનીઓ પગથી માથા સુધી જોર લગાવી રહી છે. તેવામાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ સ્વદેશી કોરોનાની વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કો સફળ રહ્યા બાદ હવે લોકોની વેક્સિન માટે સતત ઇન્કવાયરી આવી રહી છે. જો કે બપોરે અને સાંજે ગૃહીણી અને નોકરીયાત વર્ગના લોકો બપોરે નહી આવી શકતા હોવાના કારણે સાંજ સુધી કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે.
Dec 3,2020, 17:35 PM IST
total voting percent
લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો એકંદરે શાંતિપુર્ણ, 81 ટકા મતદાન નોંધાયું
દેશનાં 18 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર સવારે સાત વાગ્યાથી મતદાન ચાલુ થઇ ગયું હતું
Apr 11,2019, 21:54 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ના પહેલા તબક્કાના દમદાર ઉમેદવારો પર એક નજર
વિશ્વની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ આજથી શરૂ થઈ ગયો છે. 20 રાજ્યોની 91 લોકસભા બેઠકો માટે હાલ મતદાન ચાલુ છે. કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. પહેલા તબક્કાના આ ચૂંટણીજંગમાં અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ સંકળાયેલું છે.
Apr 11,2019, 10:25 AM IST
લોકસભા ચૂંટણી 2019
UPની 8 બેઠકો પર મતદાન, આ દિગ્ગજ નેતાઓના ભાવિ થશે ઈવીએમમાં કેદ
પહેલા તબક્કામાં ઉત્તર પ્રદેશની સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, અને ગૌતમબુદ્ધ નગર બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.
Apr 11,2019, 7:59 AM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી: દુનિયાની સૌથી નાના કદની મહિલાએ નાગપુરમાં કર્યું મતદાન
આંધ્ર પ્રદેશના અનંતપુરમાં મતદાન દરમિયાન હિંસા ભડકી ઉઠી, ટીડીપી અને આઈએસઆર કોંગ્રેસ (વાયએસઆરસીપી) વચ્ચે ભડકેલી હિંસામાં વાઈએસઆર કોંગ્રેસના કાર્યકર્તાઓના હુમલામાં તદીપત્રીના સ્થાનિક ટીડીપી નેતા ભાસ્કર રેડ્ડીની હત્યા થઈ છે.
Apr 15,2019, 9:18 AM IST
Trending news
bath with hot water
શું શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું સલામત છે? બીપીના દર્દીઓએ ના કરે આ ભૂલ
india vs prime minister 11
19 બોલ પહેલા જ જીતી ગયું ભારત, તેમ છતાં બોલિંગ કરતા રહ્યા બોલરો, ફેન્સ થયા હેરાન
Banking
Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Mohan Bhagwat
'ઓછામાં ઓછા 3 બાળકો હોવા જોઈએ..' ભાગવતના નિવેદન પર રાજકીય સંગ્રામ
Rohit Sharma
રોહિત શર્માએ પુત્રનું નામ રાખ્યું યૂનિક... રિતિકા સજદેહે પુત્રના નામનો કર્યો ખુલાસો
Ahmedabad police
નાઈટ ચેકિંગ દરમિયાન કારચાલકે પોલીસ પર કર્યો હુમલો, અડફેટે લેતા પોલીસ કર્મચારીને ઈજા
Shukra Gochar
શુક્રની મહેરબાનીથી આ 3 રાશિની કિસ્મત ચમકશે, 27 દિવસ સુધી રૂપિયાનો થશે વરસાદ
Ahmedabad
અમદાવાદની કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોનો હોબાળો
First Beer in India
શું તમે ભારતની પહેલી બીયરનું નામ જાણો છો?જલિયાંવાલાના વિલન જનરલ ડાયર સાથે છે કનેક્શન
gujarat
મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાળા કારનામા, BZ ગ્રુપ સામે આજે બે ફરિયાદ નોંધાઈ