हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Farm Law
Farm law News
krishi kanoon news
રાજસ્થાનના રાજ્યપાલનું કૃષિ કાયદાને લઈને વિવાદિત નિવેદન, કહ્યું- ફરીથી બનાવી લઈશું
રાજ્યપાલ કલરાજ મિશ્રાનું કહેવું છે કે જો જરૂર પડશે તો તેઓ ફરીથી આવો કાયદો બનાવી શકે છે. આ અંગે ખેડૂત સંગઠનોએ પણ આશંકા વ્યક્ત કરી છે. એટલા માટે તેઓ કહે છે કે જ્યાં સુધી સંસદમાંથી કાયદો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન પુરું કરવામાં આવશે નહીં.
Nov 21,2021, 10:05 AM IST
Farm Law
ખેડૂતોને દેવદિવાળી ફળી, કૃષિ કાયદો રદ ગુજરાતના ખેડૂતોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી
દેશમાં લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદા (Farm law) રદ્દ કરાયાની પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) એ રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરી છે. તેમણે સંબોધનમાં કહ્યું કે, ખેડૂતોના કલ્યાણ માટે પૂરી સત્યનિષ્ઠાથી કાયદો લાવ્યા. પરંતુ ખેડૂતો માટેની પવિત્ર, ખેડૂતોના હિતની વાત ન સમજાવી શક્યા. હું દેશવાસીઓ પાસે ક્ષમા માગું છું. અમારી તપસ્યામાં કોઈ કમી હતી.’ ત્યારે મોદી સરકારે દેવ દિવાળીએ ખેડૂતો (Farmers Protest) ને મોટી ભેટ આપી છે. તો બીજી તરફ, પ્રધાનમંત્રી મોદીના નિર્ણયને ગુજરાતના ખેડૂત સંગઠનોએ આવકાર્યો છે. કૃષિ કાયદા ખેંચવા બદલ સુરતના ખેડૂતોએ ફટાકડા ફોડી ઉજવણી કરી.
Nov 19,2021, 10:27 AM IST
farmers protest
કિસાન આંદોલન પર સુપ્રીમ કોર્ટે કહ્યું- કાયમ માટે હાઈવે રોકી શકાય નહીં
Farmers Protest: સુપ્રીમ કોર્ટે આજે સરકારને કહ્યું કે, તે આંદોલનકારી નેતાઓને પક્ષ બનાવવા માટે અરજી આપે, જેથી તેના પર વિચાર કરી શકાય.
Sep 30,2021, 15:49 PM IST
bharat bandh
કિસાન નેતાઓ દ્વારા સોમવારે ભારત બંધનું એલાન, જાણો ગુજરાત પર શું પડશે અસર
Bharat Bandh 27 September 2021: કિસાન નેતાઓએ 27 સપ્ટેમ્બર એટલે કે સોમવારે ભારત બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અન્ય વિપક્ષે પણ કિસાનોને સમર્થન આપ્યું છે.
Sep 26,2021, 16:16 PM IST
Kisan Mahapanchayat
ખેડૂતોની મહાપંચાયતમાં PM મોદી વિરૂદ્ધ નારેબાજી, ભાજપે કહ્યું- ભટકી ગયું આંદોલન
દેશના નવા કૃષિ કાયદા (New Farm Law) ના વિરોધમાં ખેડૂત નેતાઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે. આ મુદ્દે આજે પશ્વિમી ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર (Muzaffarnagar) માં મહાપંચાયત (Kisan Mahapanchayat) નું આયોજન થયું.
Sep 5,2021, 16:25 PM IST
farmers protest
Farmers Protest: ખેડૂત નેતાએ કહ્યું, 'આંદોલન અંબાણી-અદાણીની લૂંટ વિરુદ્ધ છે'
સિંધુ બોર્ડર પર 'સંયુક્ત ખેડૂત મોરચા' હેઠળ તમામ સંગઠનો વચ્ચે ચાલી રહેલી લાંબી બેઠક બાદ ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે કહ્યું કે જાણીજોઇને સરકાર આ મુદ્દો લટકાવવા માંગે છે અને ખેડૂતોનું મનોબળ તોડવા માંગે છે.
Dec 23,2020, 23:31 PM IST
guru nanak
કિછુ કહિએ, કિછુ સુનિએ... કિસાન આંદોલન વચ્ચે મોદીએ યાદ અપાવ્યો ગુરૂ નાનકનો સંદેશ
કૃષિ કાયદા વિરુદ્ધ કિસાનો દ્વારા ચાલી રહેલા આંદોલન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે પોતાના સંબોધન દરમિયાન શીખ ગુરૂ નાનક દેવની શીખ વાંચી અને કહ્યુ કે, હંમેશા સંવાદ ચાલતો રહેવો જોઈએ.
Dec 10,2020, 15:47 PM IST
Modi Cabinet
મોદી કેબિનેટે દેશભરમાં PM Wi-Fiને આપી મંજૂરી, 1 કરોડ ડેટા સેન્ટર ખુલશે
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે લક્ષદ્વીપના દ્વીપોમાં પણ ફાઇબર કનેક્ટિવિટીને જોડવામાં આવશે. કોચ્ચિથી લક્ષદ્વીપના 11 દ્વીપોમાં 1000 દિવસમાં કનેક્ટિવિટી પહોંચાડવામાં આવશે.
Dec 9,2020, 17:04 PM IST
રાહુલ ગાંધી
કૃષિ કાયદાનો વિરોધ: રાહુલ ગાંધીએ કહ્યું- 'જે દિવસે કોંગ્રેસ સત્તામાં પાછી ફરશે...'
કૃષિ કાયદાનો વિરોધ અને ખેડૂતોના સમર્થનમાં પંજાબના મોગામાં કોંગ્રેસે (Congress) ખેતી બચાવો યાત્રા કાઢી. મોગાની રેલીમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) એ હાથરસ કેસનો મુદ્દો ઉઠાવતા યોગી સરકાર પર આક્રમક પ્રહારો કર્યા. આ ઉપરાંત નવા કૃષિ કાયદા (farm Law) મુદ્દે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું.
Oct 4,2020, 15:21 PM IST
Trending news
Dubai Cricket Stadium
આ કારણથી રોહત શર્માથી છૂટી ગયો હતો કેચ!દુબઈના સ્ટેડિયમને કેમ કહેવાય છે Ring Of Fire?
LIC
માત્ર 1 વખત ભરો પ્રીમિયમ જીવનભર મળશે પેન્શન! LICએ લોન્ચ કરી નવી સ્માર્ટ પેન્શન સ્કીમ
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી