हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Enforcement Directorate
Enforcement directorate News
Career In ED
Career In ED: ઈડીમાં ઓફિસર બનવાની છે તમારી ઈચ્છા? જાણી લો કઈ રીતે બની શકાય
Government Job: હાલમાં જ ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આવામાં તમારા મનમાં પણ એક સવાલ આવતો હશે કે આખરે ઈડી કામ કેવી રીતે કરે છે અને ઈડીમાં નોકરી કરવી હોય તો શું લાયકાત જોઈએ વગેરે....
Apr 5,2024, 16:23 PM IST
Arvind Kejriwal
EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ, 2 કલાક પૂછપરછ બાદ લીધુ એક્શન
દિલ્હીના કથિત દારૂ કૌભાંડ મામલે સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન પાઠવ્યા બાદ ઈડીનની ટીમ 10માં સમન સાથે આજે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી.
Mar 21,2024, 21:42 PM IST
Arvind Kejriwal
અરવિંદ કેજરીવાલની આજે ઈડી ધરપકડ કરી શકે છે, જાણો કોણે કર્યો આ દાવો
દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ મામલે પૂછપરછ માટે ઈડીએ મોકલેલા ત્રીજા સમન છતાં સીએમ કેજરીવાલ પૂછપરછ માટે પહોંચ્યા નહતા. તપાસ એજન્સીને તેમણે પત્ર લખીને જવાબ પાઠવતા કહ્યું કે તેઓ તપાસ એજન્સી સામે હાજર થશે શકશે નહીં.
Jan 4,2024, 8:04 AM IST
UP STF
વેઈટરની નોકરી અને હોટલ માલિકની પુત્રી સાથે લગ્ન: શેરપુરિયાએ ગુજરાતથી દુબઈ સુધી...'
શેરપુરિયાએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી સ્કીમ હેઠળ 349 કરોડ 12 લાખની લોન લીધી હતી અને કોરોનાના સમયગાળા દરમિયાન તેણે ધંધામાં નુકસાન હોવાનું કહીને પોતાને નાદાર જાહેર કર્યો હતો.
May 5,2023, 20:41 PM IST
Delhi Excise Policy 2021-22
મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં વધારો, EDએ દાખલ કર્યો મની લોન્ડ્રિંગનો કેસ
Delhi Excise Policy Case: ઈડીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે.
Aug 23,2022, 20:18 PM IST
Jacqueline Fernandez news
જૈકલીનની મુશ્કેલીઓ વધી, ED એ આ મામલે બનાવી આરોપી, આજે દાખલ કરશે ચાર્જશીટ
ઇડીએ સુકેશ ચંદ્રશેખર તેમની પત્ની લીના મારિયા પોલ અને અન્ય 6 વિરૂદ્ધ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ઇડીનો આરોપ છે કે જ્યારે સુકેશ તિહાડ જેલમાં હતા, ત્યારે તેણે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિંદર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર નિકાળવાની લાલચ આપી હતી
Aug 17,2022, 13:03 PM IST
AJL-National Herald Case
ઈડીના એક્શનથી કોંગ્રેસમાં રોષ, કહ્યું- વિનાશ કાળે વિપરીત બુદ્ધ
ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં કાર્યવાહી કરતા પરિસરના એક ભાગને સીલ કરી દીધો છે. ઈડીએ કહ્યું કે મંજૂરી વગર તેનું તાળુ ખોલવામાં આવશે નહીં. તો રાહુલ ગાંધીના ઘરની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે.
Aug 3,2022, 19:41 PM IST
ED
પહાડ બને એટલા રૂપિયા EDએ માત્ર 4 વર્ષમાં જપ્ત કર્યા, આખરે આ રૂપિયા જાય છે ક્યાં?
Enforcement Directorate Raid: દરોડામાં ટેક્સ ચોરી કરવામાં આવેલા પૈસા અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવે છે. શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે આ પૈસા ક્યાં જાય છે. શું તમે જાણો છો?
Jul 30,2022, 16:33 PM IST
rahul gandhi
National Herald Case: આજે સોનિયા ગાંધીની છ કલાક પૂછપરછ, EDએ કાલે ફરી બોલાવ્યા
National Herald Case: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આજે ઈડીએ નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ કરી હતી.
Jul 26,2022, 19:27 PM IST
rahul gandhi
ઈન્દિરા-રાહુલની તસવીર શેર કરી કોંગ્રેસે સરકાર પર કર્યો હુમલો
સોનિયા ગાંધીની ઈડી દ્વારા પૂછપરછ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ઈન્દિરા ગાંધી અને રાહુલ ગાંધીની તસવીર શેર કરી છે. સાથે કેપ્શનમાં લખ્યું છે- ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
Jul 26,2022, 18:21 PM IST
National Herald case
ઈડી સમક્ષ મંગળવારે હાજર થઈ શકે છે સોનિયા ગાંધી, રસ્તા પર વિરોધ કરશે કોંગ્રેસ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અખબાર નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછના બીજા રાઉન્ડ માટે મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થઈ શકે છે.
Jul 25,2022, 21:45 PM IST
Congress
સોનિયા ગાંધીની મંગળવારે ઈડી ફરી કરશે પૂછપરછ, દેશભરમાં પ્રદર્શન કરવા કોંગ્રેસ તૈયાર
National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી સોનિયા ગાંધીની પૂછપરછ કરી રહી છે. હવે 26 જુલાઈએ ઈડી ફરી કોંગ્રેસ અધ્યક્ષની પૂછપરછ કરશે ત્યારે પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓ સત્યાગ્રહ કરશે.
Jul 24,2022, 21:45 PM IST
Parth Chatterjee
અર્પિતા મુખર્જીને એક દિવસની ઈડી કસ્ટડીમાં મોકલવામાં આવી
એસએસસી કૌભાંડ મામલામાં ધરપકડ કરાયેલા પશ્ચિમ બંગાળના કેબિનેટ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની અર્પિતા મુખર્જીને કોર્ટે એક દિવસની ઈડી કસ્ટડીમાં મોકલી છે.
Jul 24,2022, 19:58 PM IST
west Bengal
વધુ એક મંત્રીના સહયોગીના ઘરે ઇડીના દરોડા, થયા નોટોના ઢગલા; કરોડો રૂપિયા જપ્ત
Teacher recruitment scam in West Bengal: ઈડીએ કહ્યું કે, અર્પિતા મુખર્જીની જગ્યા પરથી 20 થી વધુ મોબાઈલ ફોન મળી આવ્યા છે. જેનો ઉદેશ્ય અને ઉપોયગ વિશે જાણકારી મેળવામાં આવી રહી છે. નિવદેનમાં કહ્યું કે ઇડીએ ચેટર્જી ઉપરાંત શિક્ષણ રાજ્ય મંત્રી પરેશ સી અધિકારી, ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય અને અન્યના ઘરો પર પણ દરોડા પાડ્યા હતા.
Jul 22,2022, 22:27 PM IST
Enforcement Directorate
આજે ઈડી સમક્ષ હાજર થયા નહીં સંજય રાઉત, એજન્સીએ ફરી સમન્સ પાઠવ્યું
Maharashtra News: સંજય રાઉતના વકીલે ઈડીને જણઆવ્યુ કે મંગળવારે અલીબાગની એક બેઠકમાં સામેલ થવાને કારણે તે આજે રજૂ થઈ શકશે નહીં.
Jun 28,2022, 15:20 PM IST
Enforcement Directorate
શિવસેના નેતા સંજય રાઉતને ઈડીનું સમન્સ, જમીન કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય લડાઈ વચ્ચે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતને ઈડીએ સમન્સ પાઠવ્યું છે.
Jun 27,2022, 13:16 PM IST
Enforcement Directorate
લાંબી પૂછપરછ બાદ પણ રાહુલ ગાંધીને રાહત નહીં, ઈડીએ ફરી બોલાવ્યા
ચોથા દિવસની પૂછપરછ બાદ પણ રાહુલ ગાંધીને રાહત મળી નથી. ઈડીએ મંગળવારે પૂછપરછ માટે ફરી કાર્યાલય બોલાવ્યા છે. આજે સવારે કોંગ્રેસ નેતા 11.30 કલાકે ઈડી કાર્યાલય પહોંચ્યા હતા.
Jun 20,2022, 21:53 PM IST
Delhi
સોનાના 133 સિક્કા અને 2.82 કરોડ રોકડા, સત્યેન્દ્ર જૈનના સંબંધીના ઘરેથી મળ્યો ખજાનો
ઈડીની કાર્યવાહીમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના સંબંધીના ઘરેથી મોટી સંખ્યામાં રોકડ રકમ અને સોનું મળી આવ્યું છે. મહત્વનું છે કે સત્યેન્દ્ર જૈન હાલ ઈડીની કસ્ટડીમાં છે.
Jun 7,2022, 17:11 PM IST
Enforcement Directorate
ED એ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીને સમન પાઠવ્યું
Enforcement Directorate (ED) એ ચર્ચિત નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન પાઠવી બંનેને પૂછપરછ માટે બોલાવ્યા છે.
Jun 2,2022, 6:52 AM IST
Delhi
મની લોન્ડ્રિંગ કેસઃ કોર્ટે સત્યેન્દ્ર જૈનને 9 જૂન સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યા
Satyendar Jain sent to ED Custody: ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટે દિલ્હીની કેજરીવાલ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનની સોમવારે ધરપકડ કરી હતી.
May 31,2022, 16:16 PM IST
Trending news
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ
Cash for Vote Maharashtra
બટેંગે નોટ તો જ મળશે વોટ... મહારાષ્ટ્રમાં સામે આવ્યું વોટના બદલે નોટનું કૌભાંડ!
Valsad
વલસાડમાં શિવલિંગ પર અભિષેક કરી રહ્યો હતો વ્યક્તિ ત્યારે આવ્યો હાર્ટ એટેક, થયું મોત
Anandiben Patel
કુંભકર્ણ 6 મહિના સૂતો નહોતો... છુપાઈને બનાવતો હતો હથિયાર, આનંદીબેન પટેલનો દાવો
Revenue Department
રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા સરકારનો મોટો નિર્ણય
farmers
"બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે" જો આ કાયદો આવ્યો તો કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરશે